Posts

Showing posts with the label savelives

responsive ad

Sparrow day March 20 lets know how to save sparrows - Latest and updated job news #icanhow

Image
Today is March 20.  Sparrow populations are declining due to some human errors that are inadvertently occurring at the expense of development.  Sparrow is a very social bird.  The house sparrow is becoming extinct everywhere, including India.  Experts say there is a need to spread awareness about their conservation. આજે 20 માર્ચ છે. કેટલીક માનવીય ભૂલો કે જે વિકાસના ભોગે અજાણતા થઈ રહી છે તેને કારણે ચકલીની સંખ્યા ઘટી રહી છે. ચકલી એક ખૂબ જ સામાજિક પક્ષી છે. ભારત સહિત દરેક જગ્યાએ ઘરની ચકલી લુપ્ત થઈ રહી છે. નિષ્ણાતો કહે છે કે તેમના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાની જરૂર છે. અંત સુધી જરૂર વાંચો. અંતમાં એક સવાલ છે જેનો જવાબ આપવા વિનંતી. જો તમે ચકલી ઘર લગાવ્યું હોય તો 9173040050 નંબર પર તમારા નામ, એરિયા સાથે ફોટા અને વિડિયો પોસ્ટ કરવા વિનંતી. અંત સુધી જરૂર વાંચો, ફરીથી મુલાકાત લો, અને અન્યને મોકલો.   HOME 🏡   ❤ ઉપયોગી બ્લોગ ❤ વધુ સમાચાર માટેનુ tree ઉપયોગી જોબ પોસ્ટ કોમ્યુનિટી એપ   Lets know how to save sparrows here. Lets Save sparrow  nature birds earth wat...

the pain of a wounded bird

Image
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. ચાલો, આપણે માનવતા દાખવીએ. પતંગની દોરીથી પક્ષી ઘાયલ ન થાય તેનું ધ્યાન રાખીએ.  Let us show humanity. Be careful not to injure the bird with the string of the kite. પક્ષીઓની વેદનાનો વીડિયો જોવા માટે અહી ક્લિક કરો. નમસ્તે મિત્રો, Hello friends, ભારત દેશ વિશ્વમાં તેની સંસ્કૃતિ અને વિવિધતા માટે ખૂબ જ જાણીતો છે. ભારતીય સંસ્કૃતિમાં અબોલ જીવ જેવા કે વૃક્ષ, પક્ષી, પ્રાણી, જીવ જંતુ વગેરે માટે ખૂબ જ લાગણી દર્શાવેલી છે. આવા કેટલાય અબોલ જીવ કેટલાક દેવતાના વાહક તરીકે જાણીતા છે. ભારતીય સંસ્કૃતિમાં આબોલ જીવ વૃક્ષ, પક્ષી, પ્રાણી, જીવ જંતુ વગેરેની પૂજા અર્ચના થાય છે. ખેડૂતો અને ગોપાલકો તેમના ઢોરને તેમના જીવના અંતિમ સમય સુધી સાચવે છે ભલેને તે ખેતીકામ માં ઉપયોગી ન હોય કે દૂધ ન આપતા હોય.  India is well known in the world for its culture and diversity. Indian culture shows great affection for living beings like trees, birds, animals, living things and insects. Several such Abol Jivas are known as carriers of some deity. In Indian culture, all living things, trees,...

Environmental protection પર્યાવરણ સંરક્ષણ

Image
દ રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. Environmental protection (પર્યાવરણ સંરક્ષણ) સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વી🌍 જ એક એવો ગ્રહ છે જ્યાં જીવન શક્ય છે. પૃથ્વી પર રહેલું વાતાવરણ🌄, જલાવરણ🏝️ અને મૃદાવરણ🏜️ જીવન શક્ય બનાવે છે. લાખો વર્ષોથી પૃથ્વી પર સજીવો જીવન પસાર કરતા આવ્યા છે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૃથ્વીમાંથી મેળવતા રહ્યા છે.  પહેલાના સમયમાં એટલે કે વૈદિક કાળના અંત ના સમયમાં ખેતી મુખ્ય વ્યવસાય ગણાતો હતો. પરંતુ અત્યારે અનેક વ્યવસાય જોવા મળે છે. જેમાં મોટી મોટી ફેક્ટરી મિલ વગેરેનો સમાવેશ થાય છે. 🕯️પહેલાના સમયમાં અત્યારના સમય જેટલી ટેકનોલોજી ન હતી. પરંતુ લોકોના સ્વાસ્થ્ય ઘણા સારા રહેતા હતા. જ્યારે હાલના સમયમાં ટેકનોલોજીનો ઘણો વિકાસ થયો છે પણ સજીવોના સ્વાસ્થ્ય એટલા જ ખરાબ થતાં જાય છે. જેમ જેમ માનવ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ લોકોની માંગ વધતી જાય છે. લોકોની જરૂરિયાતો વધી રહી છે. ખેતીલાયક જમીન ફેક્ટરી તેમજ માનવ રહેઠાણમાં ફેરવાઈ રહી છે. એક સમય હતો કે જ્યારે આજુબાજુ ધરતી માતાએ લીલીછમ ચાદર🌄 ઓઢી હોય તેવો અદભુત નજારો જોવા મળતો હતો. પરંતુ હાલના સમયમાં ભાગ્યે જ ક્યાંક આવી લીલોતરી જોવા ...