Type Here to Get Search Results !

Smart phone subsidy for farmer Gujarat

0

Farmers in Gujarat are given a one time subsidy by the government to buy a smart phone.


સ્માર્ટફોન પરચેઝ આસિસ્ટન્સ સ્કીમ

ગુજરાતના ખેડૂતોને સરકારશ્રી દ્વારા એક વાર સ્માર્ટ ફોન ખરીદવા માટે subsidy આપવામાં આવે છે.

શા માટે ikhedut પોર્ટલમાં જોડાવવું? 

***

 > સીધો ખેડૂતોને લાભ મળે

 > માહિતી મેળવવા માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી.

> ikhedut પોર્ટલ પર શું મળી શકે છે?  

> અરજી માટે જરૂરી દસ્તાવેજો :

અરજીની નકલ 7/12 ના અવતરણો 

8A ના  અવતરણો

રેશન કાર્ડ 

આધાર કાર્ડ 

બેંક પાસબુક 

મોબાઇલ ખરીદી બિલ 

Mobie IMEI નંબર 

ઇખેડુત પોર્ટલ મોબાઇલ યોજના

ઓનલાઇન અરજી કરો : Ikhedut Portal પર જાઓ 

હોમ પેજ પર "પ્લાન્સ" વિકલ્પ પર ક્લિક કરો. 

"ખેતી યોજનાઓ" વિકલ્પ પર ક્લિક કરો. 

સ્માર્ટફોન પરચેઝ આસિસ્ટન્સ સ્કીમ વિકલ્પમાં, Apply વિકલ્પ પર ક્લિક કરો.

વિનંતી કરેલી બધી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. દસ્તાવેજો અપલોડ કર્યા પછી એપ્લિકેશન સબમિટ કરો. અરજી પ્રક્રિયા પૂર્ણ.

અધિકૃત વેબસાઈટ :: 

અરજીની પદ્ધતિ :: ઓનલાઇન

અરજી કરવાની છેલ્લી તારીખ ::
24/06/2024










> જનહિતમાં સમાચાર સૌજન્ય અને સાભાર :: 
દિવ્ય ભાસ્કર ઈ પેપર - 14.05.23

*******
યોજના ::  ફળ પાકો માટે સહાય યોજના

યોજનાનો હેતુ ::  ફળ પાકો જેવાકે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ, અંજીર, સ્ટ્રોબેરીનું વાવેતર કરતા ખેડૂતને સહાય આપવાનો છે.

વિભાગ :: બાગાયતી વિભાગ

સામાન્ય ખેડૂતોને મળવા પાત્ર લાભ ::  પ્રતિ હેક્ટર રૂ. 4.00 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના 40%, મહત્તમ રૂ. 1.60 લાખ/હે. મળવાપાત્ર છે. અને પ્રતિ હેક્ટર રૂ. 4.00 લાખમાં ટ્રાયબલ સબ પ્લાન (TSP) વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના 5૦%, મહત્તમ રૂ. 2.00 લાખ/હે. મળવા પાત્ર છે. વધુ માહિતી માટે અધિકૃત જાહેરાત કે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચનાને અનુસરો 

અધિકૃત વેબસાઈટ :: https://ikhedut.gujarat.gov.in/ 
આ વેબમાં બાગાયતી ની યોજનાઓમાં ક્રમ નંબર-64 ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ જુવો.

અરજીની પદ્ધતિ :: ઓનલાઇન

અરજી કરવાની છેલ્લી તારીખ ::
31/05/2023


*આ પ્રકારની 100+ યોજનાની અંતિમ તારીખ 31/05/2023 છે.*

નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ. 

> લાભાર્થીના જમીનની 7/12 ની જમીનની નકલ
> આધારકાર્ડની નકલ
> જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
> જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
> રેશનકાર્ડની નકલ (Ration Card)
> જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
> લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
> ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
> સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
> દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
> મોબાઈલ નંબર

નોંધ:: 
ફળ પાકો માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. 

> જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
> જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલું ન હોય તો લાભાર્થીએ સૌપ્રથમ i-khedut પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.

સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.

> વધુ માહિતી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત જાહેરાત કે સત્તાવાર સૂચના વાંચો અને તે મુજબ અનુસરો.

******* 

> હવામાન, 

> સરકારની કૃષિ યોજનાઓ

> પાકના બજાર ભાવ વગેરેની માહિતી મળશે.

> “ખેતીવાડી યોજના” હેઠળ ખેડૂત વિવિધ યોજના માટે અરજી કરી શકશે અને સરકાર દ્વારા સબસિડી મળી શકે છે.

ઇખેડુત પોર્ટલ ગુજરાત પર નોધણી કેવી રીતે કરવી તે અંગે જાણીશું 

પગલું 1: સૌ પ્રથમ તમારે યોજનાની અધિકૃત સાઇટ એટલે કે https://ikhedut.gujarat.gov.in પર જવું પડશે.


પગલું 2:  હોમ પેજ ખુલશે. તેમાં links વિભાગમાં વિવિધ યોજનામાં કરો તેવી જોવા મળતી લિંક પર ક્લિક કરો. તેથી નવું પેજ ખુલશે. તે ઉપર મુજબના ઈમેજ જેવું દેખાશે.





પગલું 3: હવે, નવા પેજ પર "સીધા ઘટકો જોવા માટે અહી ક્લિક કરો" તેવું લખેલી લિંક જોવા મળશે. આ લીંક પર ક્લિક કરતા આ પેજ પર એક બોક્ષ ખુલશે. આ બોકસમાં 2022-23 શોધો પછી "go" બટન પર ક્લિક કરો. તે ઉપર મુજબના ઈમેજ જેવું દેખાશે.




આથી ખુલતા એક નવા પેજનાં પ્રથમ ખાનામાં "ખેતીવાડી યોજના"  જુવો. 






તેમાં તમને "રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન સહાય આપવાની યોજના" તે ઉપર મુજબના ઈમેજ જેવું દેખાશે.


"1.સ્માર્ટફોનની ખરીદી પર સહાય" લખેલી લિંક જોવા મળશે. આ લીંક પર ક્લિક કરો. તે ઉપર મુજબના ઈમેજ જેવું દેખાશે.




 

પગલું 4: પછી ખુલતા નવા પેજમાં બોકસમાં "સ્માર્ટફોન ની ખરીદી પર સહાય" લખાણની સામે "અરજી કરો" તેવું લખેલી લિંક પર ક્લિક કરો. તે ઉપર મુજબના ઈમેજ જેવું દેખાશે.




 પગલું 4: હવે તે તમને પૂછશે કે  "તમે રજિસ્ટર્ડ અરજદાર છો?" જો આ અગાઉ આ પોર્ટલ પર નોધણી કરાવેલી  ન હોય તો “ના” પર ક્લિક કરો અને પછી “આગળ વધવા ક્લિક કરો ” પર ક્લિક કરો. તે ઉપર મુજબના ઈમેજ જેવું દેખાશે.



પગલું 5: પછી તમારે "નવી અરજી કરવા ક્લિક કરો" પર ક્લિક કરવું પડશે. તે ઉપર મુજબના ઈમેજ જેવું દેખાશે.


પગલું 6: પછી  સામે એક નોંધણી ફોર્મ ખોલશે.  હવે તમારે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો જેમ કે તમારી વ્યક્તિગત વિગતો, બેંક વિગતો, રેશન કાર્ડની વિગતો અને પછી કેપ્ચા કોડ ભરવાની રહેશે.


 પગલું 7: બધી જરૂરી વિગતો ખૂબ જ કાળજીપૂર્વક ભર્યા પછી તમારે "સબમિટ" બટન પર ક્લિક કરવું પડશે.


પગલું 8 : સફળ નોંધણી પછી, તમારા ખાતામાં લોગિન કરો અને યોજના માટે અરજી કરવાનું ચાલુ રાખો


ikhedut પોર્ટલ પર નોંધણી કરવા માટે જરૂરી દસ્તાવેજ/માહિતી

 આધાર કાર્ડ

 ઓળખપત્ર

 પાસપોર્ટ સાઇઝનો ફોટો

 બેંક પાસબુક

 મોબાઈલ નંબર (નોંધણી માટે)


ઓનલાઈન એપ્લિકેશન @ ikhedut પોર્ટલની અરજીની સ્થિતિ કેવી રીતે તપાસવી


જો તમે ગુજરાત ઇખેદુત પોર્ટલ પર ઉપલબ્ધ કોઈપણ યોજના માટે અરજી કરી હોય, તો અરજીની સ્થિતિ તપાસવા માટે આ પગલાં અનુસરો


પગલું 1: "અરજદાર સુવિધા" પૃષ્ઠની મુલાકાત લો.

પછી "એપ્લિકેશન સ્ટેટસ" વિકલ્પ પર ક્લિક કરો, આ તમારી સામે એક ફોર્મ ખુલશે.

તમારે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને એપ્લિકેશન નંબર દાખલ કરવો પડશે.

કેપ્ચા કોડ દાખલ કર્યા પછી તમારે “વ્યૂ એપ્લિકેશન સ્ટેટસ” પર ક્લિક કરવાનું રહેશે.

જો તમારી અરજી ગુજરાતમાં સબમિટ કરવામાં આવી હોય તો અહીં તમે વર્તમાન સ્થિતિને ટ્રૅક કરી શકો છો. 

HOME 🏡 icanhow

Post a Comment

0 Comments