Type Here to Get Search Results !

Clerk, Peon and Others - Job News

0

We post regular latest and updated job news. You can see here updated job news for clerk,peon and others.

નોકરીઓ વિચારતી હોય તો આ બ્લોગ જરૂર વાંચો.

ભારતના મહાન વિજ્ઞાની વિશે રસપ્રદ માહિતી અહીં વાંચો ::




વીર ક્રાંતિકારીઓ વિશે ઓછી જાણીતી માહિતી અહિં વાંચો.



ગણિત વિશે રસપ્રદ જાણકારી



અમારો બ્લોગ નિયમિત અપડેટ થાય છે.  ફોલોઅર જરૂર  બનો. 

########################

EMRI GREEN HEALTH SERVICES
GVK Enterprise - વોક-ઇન ઇન્ટરવ્યૂ

૧૧૨ જનરક્ષક ERSS પ્રોજેક્ટ માટે તાત્કાલિક ધોરણે ડ્રાઈવર ની જગ્યાઓ હોવાથી ભરતી યોજવામાં આવેલ છે. 

ડ્રાઈવર
લાયકાત: SSC પાસ
૨+ વર્ષ જુનુ LMV/HMV લાઇસન્સ ડ્રાઇવિંગમાં ૨+ વર્ષનો અનુભવ ઊંચાઈ: ૫.૫ ફૂટ કે તેથી વધુ
વજન: ૫૦ કિલો કે તેથી વધુ
ઉંમર મર્યાદા : ૨૧ થી ૩૫ વર્ષ સુધી
ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા તૈયાર 
યુનિફોર્મ અને અન્ય લાભ અપવામા અવશે જેમ કે પ્રોવિડન્ડ ફંડ, ઇ.એસ.આઇ.સી./મેડિક્લેમ, ગ્રુપ ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ, ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, જાહેર તથા અન્ય રાજાઓ વગેરે

તારીખ : ૨૪-માર્ચ-૨૦૨૫ સમય : સવારે ૧૦:૦૦ વાગ્યા થી ૧૨:૦૦ વાગ્યા સુધી

૧૦૮ જીલ્લા કચેરી, એસ.એસ.જી હોસ્પિટલ, ઈમરજન્સી વોર્ડની સામે, વડોદરા

૧૦૮ ઓફિસ, કલેક્ટર કચેરી, સેવા સદન-1,
ગોધરા, પંચમહાલ

૧૦૮ એમ્બ્યુલન્સ ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધી ગાર્ડન સામે, ચોક બજાર, સુરત

૧૦૮ એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર - 2, ઓલ્ડ ટ્રોમા સેન્ટર, GMERS હોસ્પિટલ, વલસાડ

૧૦૮ એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ, અમૂલ પાર્લર ઉપર, ભાવનગર

૧૦૮ એમ્બ્યુલન્સ, લાલબાગ, જૂની કલેક્ટર કચેરી, મોરબી

ITI કોલેજ કેમ્પસ, મોડલ સ્કુલ બાજુ મા
મામલતદાર કચેરી સામે, ખીમાણા રોડ, દિયોદર 

૧૦૮ ઓફિસ, જનધન ઔષધિ કેન્દ્ર,રામબાગ હોસ્પિટલ નજીક, ગાંધીધામ, કચ્છ

વધુ માહિતી માટે સંપર્ક કરો ૦૭૯(૨૨૮૧૪૮૯૬)/૯૯૨૪૨૭૦૧૦૮ or rahul_rana@emri.in
###################

સંસ્થા :: GSRTC - ગુજરાત એસટી

પોસ્ટ :: હેલ્પર  

પોસ્ટ સંખ્યા :: આશરે 1685  

વિશેષ :: આ નોકરીમાં પાંચ વર્ષ માટે ફિક્સ પગાર 21,100 મળશે. 

વય મર્યાદા :: 18થી 35 વર્ષ 

ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો : 
તારીખ 06/12/2024 થી તારીખ 05/01/2025 (23:59 કલાક સુધી)

સંયુક્ત પરીક્ષા માટે ફી સ્વીકારવાનો સમયગાળો:
તારીખ 06/12/2024 થી તારીખ 07/01/2025 (23:59 કલાક સુધી)

લઘુત્તમ શૈક્ષણિક લાયકાત :: 
સરકાર માન્ય આઈ.ટી.આઈ.નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રીશીયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઇલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટો મોબાઇલ પેઇન્ટ રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ. 

પસંદગી પ્રક્રિયા :: આ ભરતીમાં 100 ગુણની OMR પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાસ થવા માટે 40 ગુણ લાવાવના રહેશે.


########################


*****
‘દિવ્ય ભાસ્કર’માં પાર્ટ ટાઇમ નોકરી માટે
 આજે વોક ઈન ઇન્ટરવ્યુની તક 


આયોજક :: દિવ્ય ભાસ્કર 

તારીખ :: 21 ઓગસ્ટ, બુધવાર

સમયઃ સવારે 11થી સાંજે 5 

શિક્ષણ લાયકાત :: ધોરણ 12 પાસ

પોસ્ટ ::  ‘દિવ્ય ભાસ્કર’માં પ્રોડક્ટ્સ એક્સપર્ટ ડોર ટુ ડોર સેલ્સ માટે ફિલ્ડ એક્ઝિક્યુટિવ

ઉંમર મર્યાદા :: 18થી 35 વર્ષ

ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાના રહેશે ::  બાયોડેટા, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ ફોટા, શિક્ષણ પ્રમાણપત્ર
 
સંપર્ક:
એચઆરઃ
9016275254, 8770591818,
9601476336

 
વિશેષ :: સ્માર્ટ ફોન ધરાવતો હોવો ફરજિયાત છે.
નોંધ ::  ઉમેદવારો આ જોબ સવારે કે સાંજે પાર્ટ ટાઇમમાં પણ કરી શકે છે.

ઇન્ટરવ્યૂ માટેનું સ્થળઃ દિવ્ય ભાસ્કર કાર્યાલય, ત્રીજો માળ, વાયએમસીએ ક્લબની નજીક, એસજી હાઈવે, મકરબા, અમદાવાદ

સૌજન્ય અને આભાર: દિવ્ય ભાસ્કર ઈ ન્યુઝ પેપર 
*****
સંસ્થા :: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

> પોસ્ટની સંખ્યા :: 1246 પૈકી 
વર્ક આસિસ્ટન્ટ -  574,
- સર્વેયરની - 412,

> પોસ્ટના નામ :: 

સિનિયર સર્વેયર, 
સર્વેયર, 
પ્લાનિંગ આસિસ્ટન્ટ, 
થેરાપિસ્ટ, 
વર્ક આસિસ્ટન્ટ, 
ટેકનિશિયન, 
ગ્રાફિકડિઝાઇનર, 
જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ, 
વાયરમેન, 
મશીન ઓવરશિયર, 
તાંત્રિક મદદનીશ 

> અરજી કરવાની રીત :: ઓનલાઇન 

> અરજી કરવાનો સમય ::  17 નવેમ્બરથી 2
ડિસેમ્બર સુધી 

> વધુ વિગતો :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.

સૌજન્ય :: દિવ્ય ભાસ્કર ઈ પેપર એપ 

*"""*
ભરતી કરતી સંસ્થા :: રાજકોટ નાગરિક સહકારી બેંક લી.

> પોસ્ટનું નામ :: એપ્રેન્ટિસ ( પટાવાળા )

> કોણ અરજી કરી શકે ? :: સ્નાતક પુરુષ ઉમેદવાર

> વધુ વિગતો :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.

> અધિકૃત વેબસાઈટ :: 
www.rnsbindia.com


ઈમેજ અને સમાચાર સૌજન્ય ::
દિવ્ય ભાસ્કર ઈ પેપર એપ 

*****
ભરતીનું નામ :: ખેતી બેંક ભરતી 2023

સંસ્થા :: ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક

પોસ્ટ :: 
કારકુન કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (ડીઇઓ), ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)
અને
ટેકનિકલ આસિસ્ટન્ટ (ડ્રાઇવર) ની જગ્યાઓ અને જાહેરાત મુજબ અન્ય પોસ્ટ

કુલ ખાલી જગ્યા :: કુલ 163 જગ્યાઓ

ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (ડીઇઓ) - 78

ઓફિસ આસિસ્ટન્ટ (પટાવાળા) - 72

અને
ટેકનિકલ આસિસ્ટન્ટ (ડ્રાઇવર) -13

રોજગારનું સ્થળ ::
ગુજરાતના 17 જિલ્લાઓમાં

અરજીનો પ્રકાર ::
ઓનલાઈન

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
05 જૂન 2023

સત્તાવાર વેબસાઇટ
https://www.khetibank.org/


પસંદગી પ્રક્રિયા ::
ઓનલાઈન અરજી કર્યા પછી નિર્ધારિત તારીખે ઈન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોની પસંદગી કરી શકાય છે.  ઉમેદવારોની પસંદગી માટે કૃષિ બેંક દ્વારા અન્ય કોઈપણ પ્રક્રિયા અપનાવવામાં આવી શકે છે.  ઉમેદવારની પસંદગી 11 મહિનાના કરાર પર કરવામાં આવશે.

અરજી કરવાની અધિકૃત વેબસાઇટ :: 
https://www.khetibank.org/

*****
ગુજરાત હાઈકોર્ટના પટાવાળા ભરતી 2023

 સંસ્થા : ગુજરાત હાઈકોર્ટ

 પોસ્ટનું નામ: પટાવાળા

 કુલ ખાલી જગ્યાઓ: 1510

 નોકરીનું સ્થાન: ગુજરાત

 એપ્લિકેશન મોડ: ઓનલાઈન


> અંતિમ તારીખ : 29 મે 2023

> વધુ વિગતો :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.
*****

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા 2023 માં બિન-શિક્ષણ પદો માટે 347 પાત્ર ઉમેદવારોની ભરતી 

સંસ્થા : શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ

પોસ્ટનું નામ : નોન-ટીચિંગ પોસ્ટ્સ

ખાલી જગ્યાઓ : 347

એપ્લિકેશન મોડ : ઓનલાઈન

ઓનલાઈન નોંધણીની અંતિમ તારીખ : 19મી મે 2023
પસંદગી પ્રક્રિયા : ઓપન સ્પર્ધાત્મક પરીક્ષા, કૌશલ્ય કસોટી, ઇન્ટરવ્યુ
સત્તાવાર વેબસાઇટ : www.ncert.nic.in

******

છેલ્લી તારીખ: 25.04.2022

BECILમા કુલ 378 જગયા માટે ભરતી

 કુલ પોસ્ટ્સ: 378 પોસ્ટ્સ

 પોસ્ટ:

ઓફિસ આસિસ્ટન્ટ: 200 
ડેટા એન્ટ્રી ઓપરેટર : 178 

લાયકાતના ધોરણ:

ઓફિસ આસિસ્ટન્ટ: ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક હોવો જોઈએ.

ડેટા એન્ટ્રી ઓપરેટરઃ ઉમેદવારો 12મું ધોરણ પાસ અથવા કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક હોવા જોઈએ.

 ઉંમર મર્યાદા: ઓફિસ આસિસ્ટન્ટ: 21 થી 45 વર્ષ

 પસંદગીનું માપદંડ

 ઓફિસ આસિસ્ટન્ટ પોસ્ટ્સ:

 જનરલ અવેરનેસ (કરંટ અફેર્સ), અંગ્રેજી વ્યાકરણ અને લેખન માટે લેખિત કસોટી (ઉદ્દેશ અને વર્ણનાત્મક) કોમ્પ્યુટર નોલેજ ટેસ્ટમાં એમએસ ઓફિસ (વર્ડ એક્સેલ અને પાવરપોઈન્ટ)નું કાર્યકારી જ્ઞાન સામેલ છે.

બધા પાત્ર ઉમેદવારોએ બે તબક્કામાં અંગ્રેજીમાં 35 wpm અથવા હિન્દીમાં 30 wpm ની ટાઇપિંગ ટેસ્ટ લાયક ઠરવી જોઈએ.

અંતિમ પસંદગી વ્યક્તિગત સંપર્ક/ચર્ચાના આધારે કરવામાં આવશે

 DEO પોસ્ટ્સ:

તમામ લાયકાત ધરાવતા સ્પર્ધકોએ બે તબક્કામાં અંગ્રેજીમાં 35 wpm અથવા હિન્દીમાં 30 wpm ની કમ્પોઝિંગ ટ્રાયલ ક્વોલિફાય થવી જોઈએ.

 કેવી રીતે અરજી કરવી

 રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

 મહત્વની તારીખો :-

 અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 25 એપ્રિલ 2022


+++++

અહીં નિયમિત મુલાકાત લેતા રહો. અન્ય મિત્રોને પોસ્ટ share જરૂર કરજો

આ ઉપરાંત તમને અમારા બ્લોગમાં અન્ય પોસ્ટને લગતી ભરતીના સમાચાર પણ મળી રહેશે. જેમ કે, બેંકને લગતી ભરતી, એન્જીનીયરની પોસ્ટની ભરતી, મેડિકલ પોસ્ટની ભરતી, 10th પાસ પર ભરતી તથા શિક્ષણને લગતી ભરતી વિશેના સમાચાર અમારા બ્લોગ પરથી તમે જાણી શકો છો.

********

સંપૂર્ણ માહિતી જાણો પછી જ પ્રયાસ કરો.

અમે માત્ર સમાચાર કે જાણકારી પ્રદાન કરીએ છીએ, અહીં પોસ્ટ થતા સમાચાર કે જાણકારી જનહિત, સમાજહિત અને રાષ્ટ્રહિત માટે છે. પ્રયાસ કરીને સફળતા સ્વયં તમારે મેળવવાની છે.

👍 તમારા ગ્રુપમાં શેર કરો જેથી બીજા ઉમેદવારોને ઉપયોગી થાય🙏

આ ડિજિટલ સમયમાં હવે સારી નોકરી માટે જે તે કંપની ની ઓફિસે અરજી આપવા માટે જવું પડતું નથી કેમ કે હવે જે તે સંસ્થા ડિજિટલ વર્ક કરતી થઈ ગઈ છે. માટે જે તે સંસ્થાની વેબસાઈટ પર ભરતીની જાહેરાત વાંચીને ઓન લાઇન અરજી કરી શકાય છે. મિત્રો માટે હવે દરેકે કોમ્પ્યુટર જ્ઞાન મેળવવું જરૂરી બન્યું છે. આપ સૌ નોકરી મેળવવા માટે કોમ્પ્યુટર નો ઉપયોગ કેવી રીતે કરવો તે સારી રીતે શીખો તે જરૂરી છે. નોકરી દરમ્યાન પણ મેળવેલા કોમ્પ્યુટર જ્ઞાન ઉપયોગ થતો રહેશે. સાથે સાથે સમયની જરૂરિયાત મુજબ કોમ્પ્યુટર જ્ઞાન અપડેટ કરતાં રહેવું પડશે. અભ્યાસ કર્યા પછી સારી  jobs કે indian jobs માટે અથાગ પ્રયાસ કરવા જરૂરી છે. માટે  today govt jobs કે govt jobs today લખીને searching કરીએ છીએ. ઇચ્છીત જોબ માટે job newspaper વાંચી શકાય છે. આ ગુજરાતી સમાચારને  job news in hindi વાંચવા માટે ગુગલ ટ્રાન્સલેટર નૉ ઉપયોગ કરી શકાય છે. 

HOME 🏡 icanhow

Our blog is updated daily. Become a follower.

#icanhow #RpgtParivar #tutorspost #job #Jobs #JobSearch #JobAlert #jobseeker #JobOpportunity #jobopening #jobvacancies #JobVacancy #jobupdates #jobvacancy_alert #joboftheday #jobinterview #jobhiring #jobhelp #jobposting #jobposting #jobpostings #jobpost #jobportal #jobposts #jobpromotion

#ApplyNow #applytoday #apply #apply_now #applyonline #applyyourself #applyforjob #applynowonline #tutorspost

Post a Comment

0 Comments