special teacher job
સંસ્થા: રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ પોસ્ટ: ટીચીંગ પોસ્ટ - PPRT, PRT, TGT, ART TEACHER, SPECIAL EDUCATORS, ROBOTICS TEACHER અંત સુધી જરૂર વાંચો, ફરીથી મુલાકાત લો, અને અન્યને મોકલો. નોન ટીચીંગ પોસ્ટ - વહીવટી પદોમાં HR મેનેજર, સિનિયર એકાઉન્ટન્ટ, ગ્રંથપાલ, લેબ આસિસ્ટન્ટ અને ઓફિસ આસિસ્ટન્ટ અરજી કરવાની રીત: ફક્ત ઑનલાઇન છે. સંપર્ક: Tel.: +91-288-3519937/19879 Email: careers.kdarfsjamnagar@rfs.edu.in વધુ માહિતી માટે અધિકૃત વેબસાઇટ અરજી કરવા માટે અહીં ક્લિક કરો. ***** 🔝 Top 🔝 ***** પોસ્ટ: મદદનીશ શિક્ષક કુલ જગ્યાઓ: 08 બિન અનામત: 05 અનુસૂચિત જાતિ: 01 સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ: 02 (તેમાંથી એક જગ્યા મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે.) અંત સુધી જરૂર વાંચો, ફરીથી મુલાકાત લો, અને અન્યને મોકલો. નિયત પગાર ધોરણ: રૂ. 29,200 – 92,300 લેવલ 5 મુજબ છે, પરંતુ પ્રથમ પાંચ વર્ષ સુધી માસિક રૂ. 40,800 નો ફિક્સ પગાર આધારિત કરાર આધારિત વેતન આપવામાં આવશે. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ સરકારશ્રીના નિયમો મુજબ નિયમિત પગાર ધોરણનો લાભ મળવા પાત્ર રહેશે. આ ફિક્સ પગાર નીત...