Posts

Showing posts with the label Ghar Seva

responsive ad

Vaccination is now easy for 60+.....

Image
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાચો. જનહિત માટેની જાણકારી : vaccination is easy for all now, mostly very easy for 60+ age. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા "AMC Vaccination Ghar Seva" આપવા માં આવેલ છે.   આમાં 60 વર્ષ થી ઉપર ના કોઈ પણ વ્યક્તિ AMC ની વેબસાઈટ પર આ સેવા ની લિંક સિલેક્ટ કરી ને વિગતો ભરી, સબમિટ કરી ને આ સેવા નો લાભ વેકસિન નો પહેલો, બીજો, અથવા બૂસ્ટર ડોઝ માટે લઈ શકે છે. AMC ના હેલ્થ વર્કર ઘરે આવી ને વેકસિન આપી જશે. આ સેવા સંપૂર્ણ નિશુલ્ક છે. સિનિયર સીટીઝન માટે ની આ AMC ની ખુબજ ઉત્તમ સેવા છે. So,Vaccination is now easy for 60+..... આપણા આજુ બાજુ અથવા પરિચિત, સગા સંબંધી માં બધા ને આ સેવા ની જાણ કરી એમની મદદ કરશો, જેથી એમને વેકસિન માટે નાહક પરેશાન થવું ના પડે. રસી વિશે થોડુંક જાણીએ કે રસી શું છે, કેવી રીતે કાર્ય કરે છે? આપણા આજુ બાજુ અથવા પરિચિત, સગા સંબંધી માં બધા ને આ સેવા ની જાણ કરી એમની મદદ કરશો, જેથી એમને વેકસિન માટે નાહક પરેશાન થવું ના પડે. રસીકરણ એટલે સીધી સાદી ભાષામાં કહીએ તો જે તે રોગના સક્રિય જીવાણુ સામે લડવાની તાલીમ લીધેલા સૂક્ષ્મ સૈનિકોનો તાલબદ્ધ સમુદાય. આ ...