Job News3
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. We post regular latest and updated job news, You can see here updated job news. આ જોયા પછી પણ પતંગ... ××××××××× ××××× ગુજરાત સમાચાર-GSTV પ્રેરિત શાંતિલાલ શાહ ફેલોશિપ પ્રોગ્રામ, યુવાઓને મળશે પત્રકારિતા કરવાની તક: પતંગનું શું કરું ? ફેલોશિપ માટે ઉમેદવારી નોંધાવવાની યોગ્યતા - ઉંમર : મહતમ-25 વર્ષ - ગુજરાતી ભાષા પર પકડ, જોડણી અને વ્યાકરણની જાણકારી - સામાજિક-રાજકીય તથા વર્તમાન પ્રવાહો અંગેની જાણકારી અને તેમાં રુચિ હિન્દી તથા અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાની ક્ષમતા - વાચન-લેખન તથા પત્રકારત્વમાં રસ અને તેમાં કામ કરવાની ધગશ નોંધ : પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ મળી રહેશે >તાલીમ દરમિયાન વીડિયો એડિટિંગ, ફોટોગ્રાફી, વેબ જર્નાલિઝમ, રિસર્ચ, ઇન્ટરવ્યૂ પ્લાનિંગ વગેરેમાં તેમને સહભાગી બનાવવામાં આવશે અને વરિષ્ઠ પત્રકારો, લેખકો દ્વારા પ્રેક્ટિકલ ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે. >તાલીમ પૂર્ણ થયા બાદ મળશે સર્ટિફિકેટ >ફેલોશિપની મહત્તમ સંખ્યા 10 રહેશે. >પ્રથમ ત્રણ મહિના માસિક રૂપિયા 5 હજાર, પછીના 6 મહિના માસિક રૂપિયા 10 હજાર સ્ટાઈપેન્ડ મળશે....