Type Here to Get Search Results !

Citizen Help Manual - e-SamajKalyan

0

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

સરકાર શ્રી દ્વારા ઘણી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ વધુમાં વધુ લઈ શકે તે માટે icanhow જે તે યોજના વિશે ટૂંકમાં અને ઉપયોગી  માહિતી કે સમાચાર આપવાનો નમ્ર  પ્રયાસ કરી રહી છે.

Citizen Help Manual - e-SamajKalyan will help to the needy people.

e-SamajKalyan માં ફોર્મ કેવી રીતે ભરવું તેની સમજણ અહી મેળવીશું.


આ ફોર્મ ને સરળતાથી ભરવા માટે તેને 12 જુદા જુદા વિભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

A. વેબસાઇટ

B. રજીસ્ટ્રેશન 

C. લોગીન 

D. યુઝર પ્રોફાઈલ

E. હોમ પેજ

F. યોજના માટેની અરજી (Tab-1)  

G. યોજના માટેની અરજી (Tab-2) 

H. યોજના માટેની અરજી (Tab-3) 

I. યોજના માટેની અરજી (Tab-4) 

J. અરજી પ્રિન્ટિંગ

K. યોજનાની અરજી યાદી

 L. Update Profile, Change Password, Logout

 M. અન્ય ઉપયોગી વિગત માટે

હવે, દરેક વિભાગ વિશે સમજીશું.

A. વેબસાઇટ 

e-SamajKalyan પોર્ટલ open કરવા માટે બ્રાઉઝર ઓપન કરીને ત્યાં 

 https://esamajkalyan.gujarat.gov.in/ લખી ને એન્ટર દબાવો.

> -સમાજ કલ્યાણ પોર્ટલ પર રજિસ્ટર માટે Please Register Here link પર  ક્લિક કરો.

B. રજીસ્ટ્રેશન

આ ફોર્મ દ્વારા તમે -સમાજ કલ્યાણ પોર્ટલ પર  રજિસ્ટર  થઈ શકશો.
* કરેલી બધી જ મા
હિતી ભરવાની છે.

1. અરજદારનું પૂરું નામ (આધારકાર્ડ) મુજબ જ લખવુ.

2. અરજદારની લિંગ પસંદ કરો.
3.
અરજદારની જન્મ તારીખ પસંદ કરો.
4.
અરજદારનો
આધારકાર્ડ નંબર લખો.
5.
અરજદાર
નું Email ID લખો.
6. અરજદારની જાતિ પસંદ કરો.
7.
અરજદારનો મોબાઈલ
નંબર લખો.
8.
-સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગીન થવા મા
ટેનો પાસવર્ડ લખો
9.
 
પાસવર્ડ ફરીથી લખો.
10.
તમારી બધી
માહિતી ચકાસીને Register પર ક્લિક કરો. 

> Register  બટન પર ક્લીક કરો. બાદ એક વિન્ડો ખુલશે. જેમાં જરૂરી વિગતો હશે. 


1. જો તે માહિતી બરાબર હોય તો Confirm બટન  પર ક્લિક કરો..
2. જો તે માહિતી બરાબર ના હોય તો Cancel બટન  પર ક્લિક કરો અને માહીતી બદલીને Register બટન પર  ક્લિક કરો.

રજીસ્ટ્રેશન થયા બાદ તમારું UserID અને Password તમારા મોબાઈલ નંબર પર SMS દ્વારા મોકલવામા આવશે. (જો Email ID ની માહિતી લખી હશે તો મેઇલમાં પણ મોકલવામા આવશે)


C. Login

> Login થવા માટે તમારું UserID અને Password તથા Captcha Code ની વીગતો ભરીને Login બટન પર  ક્લિક કરો.

D. User Profile


> પ્રથમ વખત લોગીન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત  વિગત  ભરવાની રહેશે.
 “ * ” કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે.
> (1), (3), (5), (6), (7), (9)  નંબર ની માહિતી રજીસ્ટ્રેશન વખતે ભરેલી માહિતી મુજબ ભરેલી જ હશે.


> 1. અરજદારનું પૂરું નામ (આધારકાર્ડ પ્રમાણે) લખવુ.
2. અરજદારનું પૂરું નામ (ગુજરાતીમા) લખો.
3. અરજદારનો આધારકાર્ડ 
નંબર લખો. 

4. અરજદારના પિતા/પત્નીનું પૂરું નામ લખો.
5. અરજદારની જન્મ તારીખ
પસંદ કરો.
6. અરજદારનો મોબાઈલ નંબર લખો.
7. અરજદારની જાતિ પસંદ કરો.
8. અરજદારની પેટા જાતિ
પસંદ કરો.
9. અરજદારનું  લિંગ પસંદ કરો.
10. શારીરિક વિકલાંગતા હોય તો 'હા' પસંદ કરો અથવા ‘ના’ પસંદ કરો.
11. ઈમેલ આઈડી (જો હોય તો) લખો.
12. ફોન નંબર (જો હોય તો) લખો.
13. અરજદારનો ફોટો અપલોડ કરો.
14. વિકલાંગતાનો પ્રકાર
પસંદ કરો. (જો વિકલાંગતા હોય તો માહિતી ભરવી)
15. વિકલાંગતાની ટકાવારી લખો. (જો વિકલાંગતા હોય તો માહીતી ભરવી)
16. અરજદાર
નું હાલનું સરનામું ભરો.
17. અરજદારનું કાયમી સરનામું ભરો.
18. બધી વિગતો ભરીને Update બટન પર ક્લિક કરો.
(1), (3), (5), (7), (9)
નંબર સિવાયની માહિતી તમે ગમે ત્યારે View Profile મેનૂમા જઈને બદલી શકો છો.

 

E. Home Page

> Login થયા બાદ (પ્રથમ વખત લોગીન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભર્યા બાદ) તમારી જાતિને લગતી યોજના સ્ક્રીન પર દેખાશે.
તમારે જે યોજનાની અરજી કરવાની હોય એ યોજના પર કલીક કરવાનું રહેશે. 

 

F. Application for Scheme (Tab-1)


> આ ફોર્મમા બધી જ માહિતી (User Profile ફોર્મમાં હશે તે) ભરેલી જ હશે.

> (1), (2), (3), (4), (5), (6) નંબરની માહિતી બદલી શકો છો.

> બધી વિગતો ભરીને Save & Next બટન પર ક્લીક કરો.

> આ ફોર્મમાં અત્યારે ના ભરવા ઇચ્છતા ના હોય તો Cancel બટન પર ક્લીક કરો. 

 

G. યોજના માટેની અરજી  (Tab-2)


> આ ફોર્મમા યોજનાને લગતી વિગતો ભરવાની રહશે.

“ * ” કરેલી બધી જ માહિતી ભરવાની રહશે.

બધી વિગતો ભરીને Save & Next બટન પર કલીક કરો.

આ ફોર્મ અત્યારે ના ભરવા ઇચ્છતા ના હોય તો Cancel બટન પર ક્લીક કરો. 

 

H. યોજના માટેની અરજી (Tab-3)

> આ ફોર્મમાં યોજનાને લગતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહશે.
 “ * ” કરેલા બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના (તથા જે તે ડોક્યુમેન્ટ નંબર હોય તે લખવાના રહશે.)

બધી વિગતો ભરીને Save & Next બટન પર ક્લીક કરો.

આ ફોર્મમાં અત્યારે ભરવા ઇચ્છતા ના હોય તો Cancel બટન પર ક્લીક કરો. 


I. યોજના માટેની અરજી  (Tab-4)

> નિયમો અને શરતો વાચીને  પર ટિક કરો.
ત્યારબાદ Save Application બટન પર ક્લીક કરો.
આ ફોર્મ અત્યારે ના ભરવા ઇચ્છતા ના હોય તો Cancel બટન  પર ક્લીક કરો.
Save Application બટન પર ક્લીક કર્યા બાદ નીચે પ્રમાણે એક વિન્ડો ખુલશે જેમા તમારો અરજી નંબર હશે. આ અરજીની આગળની કાર્યવાહી માટે અરજી નંબર નોધી લેવો.

 

જો તમે અરજીની  માહિતી print કરવા ઇચ્છતા હોય તો અરજી print  બટન પર ક્લીક કરો.

K. અરજીની યાદી 

> 1. તમારી અરજીની વિગતો જોવા માટે જે તે અરજીની લાઈનમા View Application પર કલીક
કરવુ.
2. અરજી
નંબર print કરવા માટે print પર ક્લીક કરો.
3. તમારી અરજી પરત આવી હોય તો સુધારો બટન દેખાશે. (નોધ જોઈને તમે તમારી અરજી સુધારી શકો છો અને ફરીથી submit કરી શકો છો.)

 

L. Update :  Profile, Change Password, Logout

> View Profile, Change Password, Logout મેનૂ જોવા માટે કોઈ પણ પેજમા તમારા નામ પર ક્લીક કરો. 


> 1) Update Profile: તમારા પ્રોફાઇલની વિગતો જોવા અથવા બદલાવવા માટે View Profile મેનૂ  પર ક્લીક કરો.
પ્રોફાઇલની વિગતો બદલાવવાની હોય તો માહિતી
માટે D. User Profile જુઓ.
2) Change Password : માટે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર તમારો પાસવર્ડ બદલવા માટે Change Password મેનૂ પર કલીક કરો.

> 1. તમારો ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પરનો અત્યારનો પાસવર્ડ લખો.
2. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ માટે તમારો નવો પાસવર્ડ લખો.
3. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ માટે તમારો નવો પાસવર્ડ ફરીથી લખો.
4. બધી વિગતો ભરીને Submit બટન પર ક્લીક કરો. આ બટન પર ક્લીક કરવાથી તમારો પાસવર્ડ બદલાઈ જશે.
તમારો નવો પાસવર્ડ તમારા મોબાઈલ પર SMS દ્વારા મોકલવામાું આવશે. (ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર તમારા Email-ID ની માહિતી હશે તો ઈમેઈલ દ્વારા પણ મોકલવામા આવશે.)
5. પાસવર્ડ અત્યારે બદલવા ઇચ્છતા ના હોય તો Cancel બટન પર ક્લીક કરો.
3) Logout:  ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર લૉગ આઉટ થવા માટે Logout મેનૂ પર ક્લીક કરો.

M. અન્ય ઉપયોગી વિગત માટે


1) Forgot Password

તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હોય તો Forgot Password link પર કલીક કરો.

> 1. તમારું ઈ-સમાજ કલ્યાણ પોર્ટલનું UserID લખો.

2. નવો પાસવર્ડ જાણવા માટેvGet New Password બટન પર ક્લીક કરો.

તમારો નવો પાસવર્ડ તમારા મોબાઈલ પર SMS દ્વારા મોકલવામા આવશે. (ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ

પર તમારા Email-ID ની માહિતી વિશે તો ઈમેઈલ દ્વારા પણ મોકલવામાું આવશે.)

3. લોગીન પેજ પર જવા માટે Login બટન પર ક્લીક કરો.

2) Forgot UserID

1. તમારો આધારકાર્ડ નુંબર લખો.

2. તમારી જન્મ તારીખ લખો.

3. ઉપરની વિગતો ભરીને Get UserID બટન પર ક્લીક કરો.

તમારું UserID તમારા મોબાઈલ પર SMS દ્વારા મોકલવામા આવશે. (ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર તમારા Email-ID ની માહિતી હશે તો ઈમેઈલ દ્વારા પણ મોકલવામા આવશે.)

4. લોગીન પેજ પર જવા માટે Login બટન પર ક્લીક કરો.

3) View Application Status

તમારી કોઈ પણ યોજના માટેની અરજીની અંગે જાણવા માટે View Application Status બટન પર ક્લીક કરો.

> View Status બટન પર ક્લીક કરવાથી તમારી અરજીની વિગત સ્ક્રીન પર દેખાશે.

જો તમે બીજી યોજનાની વિગત જોવા ઇચ્છતા હોય તો Clear બટન પર ક્લીક કરો.

વધુ માહિતી માટે https://esamajkalyan.gujarat.gov.in માં citizen user manual જુઓ.

સ્વરોજગારલક્ષી નાના પાયાના વ્યવસાય - વાહન લોન સહાય યોજના વિશે જાણવા આ લિંક પર ક્લિક કરો.




⬆️ TOP 🔝

HOME 🏡


 

 

Post a Comment

0 Comments