Team MAG: Tree Plantation
Team MAG: Tree Plantion - We try to raise more than 50 saplings every Sunday in monsoon in Ahmedabad. We need your support. દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચ વાંચો. નમસતે જીવદયા સેવકો, 1. આજનૉ રામૉલ ખાતેનૉ વૃક્ષારોપણના પ્રથમ કાર્યક્મ ખૂબ જ સફળ રહ્યો છે. > રાજ્નીલભાઇએ ખૂબ જ રસ લઇને દિલથી ખૂબ જ શ્રમ-મહેનત કરીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા છે. રાજ્નીલભાઇ સાથે ચંદ્રેશભાઇ તથા એસ્ટેટનાં અન્ય સાથી મિત્રોએ ઘણી જ મહેનત કરી છે. આ સૌ મિત્રોનૉ ખૂબ ખૂબ આભાર, અભિનન્દન સાથે તેઓને વંદન. > જીગ્નેશભાઇ પરમાર, જીગ્નેશભાઈના પત્ની, તેમનાં સંતાન સાથેનાં પરીવારે શ્રમ-દાન કરીને ઉમદા ઉદાહરણ આપ્યું છે. જીગ્નેશભાઇ સાથે તેમનાં ભાઈ અંકિતભાઇ પણ તેમનાં દિકરા સાથે આવ્યાં છે, ઘણુ કાર્ય કર્યું છે. તેમનો ખૂબ ખૂબ આભાર, અભિનન્દન અને તેઓને વંદન. > હરેશભાઇ ચાવડા, ધવલભાઇ તેમની ટીમ સાથે આવ્યાં'ને ખાડા કરવાનાં મશીનથી ખાડા કરીને કાર્યને ઘણુ સરળ બનાવ્યું છે. તેમનો પણ આભાર, અભિનન્દન સાથે તેઓને વંદન. > પ્રેમ પુરોહિત અને તેમનાં મિત્ર અંત સુધી હાજર રહીને શ્રમ દાન કર્યું છે. તેઓનો આભાર, અભિનન...