Posts

Showing posts with the label પરિવાર

responsive ad

Child's curiosity - family - teacher બાળકની જીજ્ઞાસા - પરિવાર - શિક્ષક

Child's curiosity - family - teacher   વિશેના આ લેખમાં બાળક, બાળકના પરિવાર અને બાળકના શિક્ષક વચ્ચેના લાગણીભર્યા વાણી વર્તન અને વ્યવહાર વિશે સમજવાનો પ્રયાસ કરીશું. This article on child curiosity - family - teacher will try to understand the emotional speech behavior and behavior between the child, the child's family and the child's teacher . દરેક પોસ્ટ અંત સુધી વાંચવાની જરૂર છે. 🌷  💐  🌺  🌹  🌲 એક શિક્ષક તરીકે 25 વર્ષના અનુભવ પરથી... .. . બાળક એટલે જિજ્ઞાસાથી ભરેલો ઘડો. આ એવો ઘડો છે જે  ક્યારેય ખાલી થતો નથી. જેમ જેમ આ ઘડો ખાલી કરો તેમ તેમ વધુ ભરાતો જાય છે. બાળકના સવાલનાં જવાબ આપવા માટે શિક્ષકે પણ આ જીવન વિદ્યાર્થી બનીને સતત શીખતા રહેવું પડે છે. શાળાકીય વિષયથી ઉદભવતી જિજ્ઞાસાથી તો મર્યાદિત છે પણ બાળકની આસપાસની દુનિયામાંથી ઉદભવતી જિજ્ઞાસા અખૂટ છે અને અખૂટ જ રહેવાની છે. આ માટે શાળા અને પરિવાર સિવાય અનેક સ્રોત એવા છે કે જેનાથી જિજ્ઞાસા સંતોષી શકાય છે પણ એ કાયમી સમાધાન તો નથી જ. મારા પરમ મિત્ર અને શિક્ષક વિશાલ દશાડીયાજી ની કલમે થોડુક  રસપાન...