Posts

Showing posts with the label dailyhabits

responsive ad

Change habits will change lives.આદતો બદલો, જીવન સરળ બનશે.

Change Habits,   Make Life EASY. દરેક પોસ્ટ અંત સુધી વાંચવાની જરૂર છે. આદતો બદલો,   જીવન સરળ બનશે.. નમસ્તે  મિત્રો, આદતો બદલો જીવન બદલાશે લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શું, આદતો બદલવાથી આપણું જીવન બદલાય છે ખરું? શું તમારા પરિવાર કે મિત્રો કે સંબંધોમાં ક્યાંય એવું જોયું છે ખરું કે તેઓએ આદત બદલી હોય અને તેથી તેમનું જીવન બદલાયું હોય! યાદ કરો કે તમે સ્વયં ભૂતકાળમાં કોઈ આદતને બદલી હોય અને તેથી તમારું જીવન બદલાયું હોય? આદતો એ જ આપણું જીવન છે. માટે આદતો બદલવી પડશે. સારી આદતોથી જીવન સારું જીવી શકાય છે. ચાલો, ત્યારે જાણીએ કે આદતો બદલવાથી જીવન કેવી રીતે બદલાઈ શકે છે. સૌ પ્રથમ તો, આપણે  નક્કી  કરવું પડે છે કે મારે કેવા પ્રકારનું જીવન જોઈએ છીએ.   મારે મારા ધ્યેય કે સપના કે ઈચ્છાઓને સ્પષ્ટ નક્કી કરવી પડશે અને એ પણ વાસ્તવિક હોય તે. આપણે  જીવનમાં શું મેળવવા ઇચ્છુક છીએ. સારા જીવન માટેની  મારી પ્રાથમિકતાઓ શું છે? તે નક્કી કરવી પડશે. તે માટે આપણે એક યોજના બનાવો પડશે. એકવાર આપણે જાણી લઈ  કે આપણે શું જોઈએ છે, ત્યાં કેવી રીતે પહોંચવું તે આપણે શોધીશું. .આપણે...