khedut sahay yojana gujarat ikhedut portal - Latest and updated job news #icanhow
Information about khedut sahay yojana gujarat is available through ikhedut portal Gujarat. Farmers of Gujarat are being helped and guided through various schemes by ikhedut portal gujarat. With it the farmer can get better crop production.
વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો અને પછી અરજી કરો. અમે માત્ર જાણકારી આપીએ છીએ.
અંત સુધી જરૂર વાંચો.
++++++++
HOME 🏡
❤ઉપયોગી જાણકારીનો અન્ય બ્લોગ❤
+++++++
ટ્રેક્ટર (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના સહાય યોજના અને ગોબરધન યોજના
વિશે જાણવા અંત સુધી વાંચો.
યોજના: ટ્રેક્ટર સહાય (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના)
સહાય વર્ણન:
૨૦ પી.ટી.ઓ હોર્સ પાવરથી ૬૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના ૨૫ % અથવા રૂ. ૧,૦૦,૦૦૦/- ની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે
અંતિમ તારીખ:
29/11/2025
નાણાકીય યોજના
સહાય ધોરણ:
એજીઆર ૫૦ ટ્રેક્ટર સહાય યોજના:
૨૦ પી.ટી.ઓ હોર્સ પાવર થી વધુ અને ૬૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના ૨૫% અથવા રૂ. ૧,૦૦,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે સરકાર માન્ય મોડેલ* સરકારશ્રીની વખતોવખતની ગાઈડ લાઈન મુજબ
ચૂકવવાપાત્ર મહત્તમ રકમ: રૂ 100000
વનબંધુ ટ્રેક્ટર યોજના:
૨૦ પી.ટી.ઓ હોર્સ પાવર થી વધુ અને ૬૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના ૨૫% અથવા રૂ. ૧,૦૦,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે સરકાર માન્ય મોડેલ. (ખાતા દીઠ વધુમાં વધુ એક માટે)* સરકારશ્રીની વખતોવખતની ગાઈડલાઈન મુજબ
ચૂકવવાપાત્ર મહત્તમ રકમ: રૂ 100000
રાજ્યએ છેલ્લા દાયકામાં સરેરાશ 10% થી વધુ કૃષિ વિકાસ દર હાંસલ કર્યો છે. દેશમાં સૌપ્રથમવાર રાજ્યએ કૃષિ મોહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવતર કાર્યક્રમો રજૂ કર્યા છે.
વિવિધ વિભાગના સંપર્ક માટેની માહિતી:
ikhedut.gujarat@gmail.com / ૦૭૯-૨૩૨૫૬૨૦૦
પશુપાલન
dir-anml@gujarat.gov.in / ૦૭૯-૨૩૨૫૬૧૪૧
બાગાયત
Dir-bag@gujarat.gov.in / ૦૭૯-૨૩૨૫૬૧૦૪
ATMA
sameti.gujarat@gmail.com / ૦૭૯-૨૩૨૫૮૪૪૫
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ
chairman-gauseva@gujarat.gov.in / ૦૭૯-૨૩૨૫૬૩૨૭
મત્સ્યઉદ્યોગ
commi-fisheries@gujarat.gov.in / ૦૭૯-૨૩૨૫૩૭૨૯
રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ
rcs@gujarat.gov.in / ૦૭૯-૨૩૨૫૩૮૬૮
Gobar Dhan
Yojana Gujarat:
રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિતમાં અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે. પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા મુકવામાં આવેલ ગોબરધન યોજના આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.
ઓન લાઇન સ્ટોર બનાવવા માટે સંપર્ક કરો: 9173040050
વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો અને પછી અરજી કરો.
અમે માત્ર જાણકારી આપીએ છીએ.
રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિતમાં અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે. પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા મુકવામાં આવેલ ગોબરધન યોજના આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.
ગોબરધન યોજનાની વાત કરીએ તો 2 પશુ ધરાવતા પશુપાલકોને ગોબરગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવે છે. 42 હજારમાં તૈયાર થતો ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકોને માત્ર 5 હજારમાં જ બનાવી આપવામાં આવે છે. જેમાં 25 હજાર સબસીડી અને મનરેગા અંતર્ગત અન્ય 12 હજાર રૂપિયાની સહાય મળી રહે છે. જેથી પશુપાલકોને આ ગોબરગેસ પ્લાન્ટ માત્ર 5 હજારમાં જ તૈયાર થઈ જાય છે અને આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતો ગેસ પશુપાલક સીધો ઘર વપરાશ માટે લઈ શકે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
ગોબરધન યોજના થકી થતા ફાયદાની વાત કરીએ તો પશુપાલકને વિનામૂલ્ય LPG ગેસ તેમાંથી મળી રહે છે. જેથી તેને ઘરેલું વપરાશ માટે ગેસના સિલિન્ડર લાવવાની જરૂર રહેતી નથી અને પ્લાન્ટમાં વધેલ ગોબરનો પોતાના ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરી રાસાયણિક ખાતરોનો ખર્ચો પણ બચી જાય છે. હાલમાં રાજ્ય સરકારની આ યોજના પશુપાલકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે અને પશુપાલકો રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
ગોબરધન યોજના શું છે?
ગોબર-ધન યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વ્યાપક બાયોગેસ કાર્યક્રમનો એક ભાગ છે. આ યોજના 1 નવેમ્બર 2018ના રોજ જળ શક્તિ મંત્રાલય – પેયજલ અને સ્વચ્છતા વિભાગ હેઠળ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. ગોબરધન યોજનાનો હેતુ કચરામાંથી કંચન એટલે કે ઢોરના છાણ, કૃષિ-અવશેષ અને અન્ય કાર્બનિક કચરાનું બાયોગેસ/સીબીજી/બાયો સીએનજીમાં રૂપાંતર કરવાનો છે.
બાયોગેસનો ઉપયોગ રસોઈ અને વીજળી ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે. ગોબરધન યોજના હેઠળ કચરાનું અસરકારક રીતે વ્યવસ્થાપન તો થાય જ છે, સાથે નવીનીકરણ ઊર્જા ઉત્પાદનને સમર્થન મળે છે, સ્વચ્છતામાં વધારો થાય છે, ખેડૂતોને આવકનો નવો સ્ત્રોત મળે છે અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન મળે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિ પાસે બેથી વધુ પશુધન હોવા આવશ્યક છે.
ઉદ્દેશ્યો
- ગામડાઓને તેમના પશુઓના કચરા, કૃષિ કચરા/અવશેષો અને અન્ય તમામ કાર્બનિક કચરાનું અસરકારક રીતે સંચાલન કરવામાં સહાય કરવી.
- કચરામાંથી ખાતર અને ઉર્જા ઉત્પન્ન કરીને સમુદાયોને તેમના કાર્બનિક કચરા (ખાસ કરીને પશુઓના છાણ) ને સંપત્તિમાં રૂપાંતરિત કરવા માટે ટેકો આપવો.
- ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકાની તકો ઉભી કરવી અને ખેડૂતો અને અન્ય ગ્રામીણ લોકોની આવકમાં વધારો કરીને તેમને તેમના કચરામાંથી સંપત્તિમાં રૂપાંતરિત કરવામાં મદદ કરવી.
- બાયોગેસ પ્લાન્ટની સ્થાપના, સંચાલન અને વ્યવસ્થાપનમાં ઉદ્યોગસાહસિકો, સ્વ-સહાય જૂથો અને યુવા જૂથોને સામેલ કરીને ગ્રામીણ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું.
- ગ્રામીણ વિસ્તારોમાં કચરાનો અસરકારક નિકાલ કરીને પર્યાવરણીય સ્વચ્છતાને પ્રોત્સાહન આપવું અને વેક્ટર-જન્ય રોગોને રોકવા.
નોંધણી કરાવવા માટે અહીં ક્લિક કરો.
સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના
- (૧) ૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર ૫ (પાંચ) વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને ૭.૫ % વ્યાજ સહાય તથા મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિ લાભાર્થીઓને ૮.૫% વ્યાજ સહાય, ગીર / કાંકરેજ માટે મહત્તમ ૧૨ % વ્યાજ સહાય
સૌજન્ય અને આભાર:
https://www.myscheme.gov.in/schemes/gobardhan
######
સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના
- (૧) ૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર ૫ (પાંચ) વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને ૭.૫ % વ્યાજ સહાય તથા મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિ લાભાર્થીઓને ૮.૫% વ્યાજ સહાય, ગીર / કાંકરેજ માટે મહત્તમ ૧૨ % વ્યાજ સહાય
- (૨) કેટલશેડના બાંધકામ પર ૫૦ % મહત્તમ રૂ!.૧.૫૦ લાખ સહાય, ગીર / કાંકરેજ માટે ૭૫% મહત્તમ રૂ!. ૨.૨૫ લાખ સહાય
- (૩) પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમાના પ્રિમિયમ પર ૭૫ % મહત્તમ રૂ!. રૂ!.૪૩,૨૦૦/- ની સહાય, ગીર / કાંકરેજ પર ૯૦ % મહત્તમ રૂ!. ૫૧,૮૪૦/- સહાય વૈકલ્પિક/મરજીયાત ઘટક
- (૪) ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર સીસ્ટમ અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના ૭૫% લેખે અનુક્રમે મહત્તમ રૂ. ૧૮,૦૦૦/-, રૂ!. ૯,૦૦૦/-, અને રૂ!. ૩૩,૭૫૦/- સહાય; ગીર / કાંકરેજ માટે યુનિટ કોસ્ટના ૯૦% લેખે અનુક્રમે મહત્તમ રૂ!. ૨૧,૬૦૦/-, રૂ!. ૧૦,૮૦૦/- અને રૂ! ૪૦,૫૦૦/- સહાય;"
- રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી વર્ષ ૨૦૨૪-૨૫ માં મેળવેલ ધિરાણ પર જ વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
- આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે /સ્વસહાય જૂથે રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદજ I khedut (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
- અરજી કરવાની અંત્તિમ તારીખ ::
31/08/2024
જરૂરી ડોક્યુમેન્ટ ::
1 જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
2 સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
(ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
3 બારકોડેડ રેશનકાર્ડ (લાગુ પડતું હોય તો)
4 બચત ખાતા બેન્ક પાસબુક અથવા રદ કરેલ ચેક (લાગુ પડતું હોય તો)
5 બેન્ક લોન મંજૂરી આદેશ (લાગુ પડતું હોય તો)
6 જમીન માટેનો આધાર (પુરાવો) (લાગુ પડતું હોય તો)
7 લાભાર્થીનું બાંહેધરી/સંમતિ પત્રક (લાગુ પડતું હોય તો)
8 સરકાર માન્ય ફોટાવાળુ ઓળખપત્ર (લાગુ પડતું હોય તો)
નોંધ:: અરજીની પ્રિન્ટ આઉટ લેવી ફરજીયાત છે (ફક્ત ઓનલાઈન અરજી કરવાથી અરજી થયેલ ગણાશે નહી). ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે અથવા આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રિંટ લઇ સહી/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર "અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ" મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં "અન્ય ડોક્યુમેન્ટ અપલોડ" મેનુમાં સ્કેન કરેલ દસ્તાવેજો/દાખલા પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે.
૬. લાભાર્થી દ્વારા સહી/અંગુઠાનું નિશાન કરેલ અરજી સાથે સાચા અને પુરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો જ અરજી સંબધિત અધિકારી /ઓફીસ દ્વારા ઓનલાઈન ઇનવર્ડ લેવામાં આવશે. પરંતુ લાભાર્થી દ્વારા ઓનલાઈન ખોટા / અપુરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો આવી અરજી ઓનલાઈન ઇનવર્ડ થશે નહી. આવા સંજોગોમાં બાકીના / સાચા ડોક્યુમેન્ટ અરજી કર્યાનાં સાત દિવસમાં સંબધિત ઓફિસમાં લાભાર્થીએ રજુ કરવાનાં રહેશે.
૭. સ્કેન કરેલ નક્લ PDF ફોર્મેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ KB થી વધવી જોઇએ નહિ.
ઓન લાઇન અરજી કરવા માટે અહી ક્લિક કરો::
આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય
આંબા પાક એકમ ખર્ચ ::
--મહત્તમ રૂ. ૮૦,૦૦૦/હેકટર પ્રુનીંગ, કટીંગ, અપરૂટીંગ માટે એકમ ખર્ચ (મશીનરી/સાધનો/સર્વિસ વિગેરે)
--મહત્તમ રૂ.૪૦,૦૦૦/હેકટર ગેપફીલીંગ
-એકમ ખર્ચ -મહત્તમ રૂ.૨૦,૦૦૦/ હેકટર (મહત્તમ ૨૦૦ કલમ/હેકટર) સંકલિત રોગ-જીવાત અને પોષણ વ્યવસ્થાપન
--એકમ ખર્ચ મહત્તમ રૂ.૨૦૦૦૦/ હેકટર
સહાયનું ધોરણ:- ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૪૦,૦૦૦/હેકટર બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
લીંબુ પાક એકમ ખર્ચ ::
--મહત્તમ રૂ. ૫૦,૦૦૦/હેકટર પ્રુનીંગ, કટીંગ, અપરૂટીંગ માટે એકમ ખર્ચ (મશીનરી/સાધનો/સર્વિસ વિગેરે)
--મહત્તમ રૂ.૨૦,૦૦૦/હેકટર ગેપફીલીંગ
--એકમ ખર્ચ --મહત્તમ રૂ. ૧૦,૦૦૦/હેકટર (મહત્તમ ૨૦૦ રોપા અથવા કલમ/હેકટર)
સંકલિત રોગ-જીવાત અને પોષણ વ્યવસ્થાપન
–એકમ ખર્ચ મહત્તમ રૂ. ૨૦,૦૦૦/ હેકટર
સહાયનું ધોરણ:- ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૨૫,૦૦૦/હેકટર બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
--ખાતાદીઠ અને લાભાર્થીદીઠ ઓછામાં ઓછા ૦.૨૦ હેકટર થી મહત્તમ ૨.૦૦ હેકટર સુધીની મર્યાદામાં
નોંધ :: આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે.
વિગત જોવા અને અરજી કરવાની લીંક ::
રાજ્યના તમામ ખેડુતને આંબા પાક માટે અંદાજિત ૩૦ વર્ષથી વધુ તથા લીંબુ પાક માટે અંદાજિત ૨૦ વર્ષથી વધુ જુનીવાડીના નવીનીકરણ/ નવસર્જન માટેના ખર્ચ સામે આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે.
રાજ્યના તમામ ખેડુતને આંબા પાક માટે અંદાજિત ૩૦ વર્ષથી વધુ તથા લીંબુ પાક માટે અંદાજિત ૨૦ વર્ષથી વધુ જુનીવાડીના નવીનીકરણ/ નવસર્જન માટેના ખર્ચ સામે આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે.
કલમો/રોપા માટે NHB દ્વારા એક્રીડીએશન/કૃષિ યુનિ./ બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાંટીંગ મટીરીયલ ખરીદ કરવાનું રહેશે.
પ્રુનીંગ, કટીંગ, અપરૂટીંગ માટે ISO/BIS/ISI/સરકાર માન્ય સંસ્થાઓ દ્વારા પ્રમાણિત કરેલ સાધનો જે તે કંપનીનાં ઓથોરાઇઝ્ડ ડીલર મારફત અથવા imported સાધનો ખરીદવાના રહેશે.
IPM/INM માટે ગુજરાત એગ્રો./ ગુજકોમાસોલના અધિકૃત વિક્રેતા મારફત જી.એસ.એફ.સી. જી.એન.એફ.સી., ઇફ્કો, ક્રિભકો, ગુજકોમાસોલ, કૃષિ યુનિવર્સીટી, કે.વી.કે. દ્વારા ઉત્પાદીત ઇનપુટ કે મટીરીયલ ખરીદ કરવાનું રહેશે.
જોડાણ (અરજી સાથે) જોડાવાના ડોક્યુમેન્ટ ::
1 જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
2 સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
3 જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
4 આધારકાર્ડ ની નકલ
5 બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
6 વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
7 સમંતિ પત્રક (સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે ) (લાગુ પડતું હોય તો)
અરજી કરવાની અંત્તિમ તારીખ :: 13/08/2024
અધિકૃત વેબસાઈટ ::
માહિતી સૌજન્ય અને આભાર :: i-khedut પોર્ટલ

Comments