*****
EMRI GREEN HEALTH SERVICES GVK Enterprise
વોક-ઇન ઇન્ટરવ્યૂ
ફાર્માસીસ્ટ
.આરોગ્ય સંજીવની
.Mobile Health Unit
.લાયકાત ::D.Pharm/B.Pharm
.અનુભવી / બિન અનુભવી
.ગુજરાત માં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
.તારીખ :: 21-Dec-2024
.સમય :: 10:00 am to 02:00 pm
.ઇન્ટરવ્યૂના સ્થળ
>અમદાવાદ : ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ, ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ
>મેહસાણા : ૧૦૮ ઓફિસ, રામોસન અંડરબ્રિજ, રામોસન સર્કલ, મેહસાણા
>વડોદરા : ૧૦૮ ડિસ્ટ્રિક્ટ ઓફિસ,એસ.એસ.જી હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા
>ભરૂચ : ૧૦૮ ઓફિસ, સિવિલ હોસ્પિટલ, ભરૂચ, રેલ્વે સ્ટેશન રોડ પાસે, ભરૂચ
>વલસાડ : ૧૦૮ ઓફિસ,બ્લોક નો-૨,ટ્રોમા સેન્ટર,ગ્રાઉન્ડ ફ્લોર,GMERS હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ),વલસાડ
>તાપી : ૧૦૮ ઓફિસ બ્લોક-૧૦, ગ્રાઉન્ડ ફ્લોર, કલેક્ટર ઓફિસ તાપી
>મોરબી : ૧૦૮ ઓફિસ લાલબાગ, જૂની કલેક્ટર કચેરી, મોરબી
વધુ માહિતી માટે સંપર્ક કરો - ૦૭૯(૨૨૮૧૪૮૯૬) / ૯૯૨૪૨૭૦૧૦૮ ઇ-મેઇલ :rahul_rana@emri.in
*****
RRB પેરામેડિકલ ભરતી 2024
સંસ્થાનું નામ :: રેલવે ભરતી બોર્ડ (RRB)
પોસ્ટનું નામ :: પેરામેડિકલ સ્ટાફ
પોસ્ટ્સ ખાલી જગ્યા :: 1376
નોકરીનું સ્થાન :: સમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ :: 16/09/2024
અરજી કરવાની રીત :: ઓનલાઈન
અધિકૃત વેબસાઇટ :: rrbapply.gov.in
પોસ્ટ ::
Dietician
Nursing Superintendent
Audiologist & Speech Therapist
Clinical Psychologist
Dental Hygienist
Dialysis Technician
Health & Malaria Inspector Gr III
Lab Superintendent Gr III
Perfusionist
Physiotherapist Grade II
Occupational Therapist
Cath Lab Technician
Pharmacist (Entry Grade)
Radiographer X-Ray Technician
Speech Therapist
Cardiac Technician
Optometrist
ECG Technician
Lab Assistant Grade II
Field Worker
RRB પેરામેડિકલ 2024 પસંદગી પ્રક્રિયા ::
લેખિત પરીક્ષા
દસ્તાવેજ ચકાસણી
તબીબી પરીક્ષા
RRB પેરામેડિકલ 2024 દસ્તાવેજો ::
જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો
ઓળખનો પુરાવો (આધાર, મતદાર ID, વગેરે)
પાસપોર્ટ કદના ફોટોગ્રાફ્સ
જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
અપંગતા પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
ડિજિટલ ફોર્મેટમાં હસ્તાક્ષર
RRB પેરામેડિકલ 2024 કેવી રીતે અરજી કરવી? ::
RRBની પ્રાદેશિક વેબસાઇટની મુલાકાત લો અથવા rrbapply.gov.in પર સીધી લિંક કરો.
RRB નોટિફિકેશન ભારતી 2024 લિંક જુઓ.
હવે ઓનલાઈન અરજી કરવા માટે લિંક વિકલ્પ પસંદ કરીને ફોર્મ ભરીને સબમિટ કરો.
****
સંસ્થા ::
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન – RBSK
પોસ્ટ્સના નામ ::
RBSK ANM/FHW,
RBSK ફાર્માસિસ્ટ,
RBSK મેડિકલ ઓફિસર (આયુષ),
મેડિકલ ઓફિસર (MBBS)
પોસ્ટની કુલ સંખ્યા :: જરૂરિયાત મુજબ
જોબ લોકેશન :: ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ :: 10-07-2024
અરજી કરવાની રીત ::
ઓનલાઈન
06060606060606060606060606060
VMC ભરતી 2023
> સંસ્થા :: વડોદરા મહાનગરપાલિકા
> પોસ્ટ ::
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર
> પોસ્ટ ની સંખ્યા ::
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર - આશરે 36 જેટલા
ફિમેલ હેલ્થ વર્કર - આશરે 35 જેટલા
> અરજી કરવાની રીત :: ઓનલાઇન
> અધિકૃત વેબસાઈટ ::
https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx
> અન્યને ઉપયોગમાં આવે તે માટે જરૂર મોકલો.
> શૈક્ષણિક લાયકાત : શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અને અન્ય જરૂરી માહિતી માટે તેમની અધિકૃત સૂચના / અધિકૃત વેબ સાઈટ / અધિકૃત જાહેરાત વાંચો.
> ઈમેજ અને સમાચાર સૌજન્ય :: દિવ્ય ભાસ્કર ઈ પેપર
********
EMRI Green Health Servicesમા મહિલા કાઉન્સિલર પોસ્ટ માટે ભરતી:
વોક ઈન ઇન્ટરવ્યૂ : 21.01.23
ઈન્ટરવ્યુ સ્થળ, સમય, જરૂરી લાયકાત વગેરે માટે અધિકૃત સૂચના, જાહેરાત કે વેબસાઈટ જુવો.
*********
*MBA કે MSW માટે સોનેરી તક:* 19.01.2023ના રોજ ક્વોલિટી ઓફિસર માટે વોક ઈન ઇન્ટરવ્યુ::
ઈન્ટરવ્યુ સ્થળ, સમય, જરૂરી લાયકાત વગેરે માટે અધિકૃત સૂચના, જાહેરાત કે વેબસાઈટ જુવો.
*BHMS અને BAMS માટે સોનેરી તક:* 6.01.2023ના રોજ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, વલસાડ, મહેસાણા, પંચમહાલ, જૂનાગઢ ખાતે મેડિકલ ઓફિસર માટે વોક ઈન ઇન્ટરવ્યુના સમાચાર::
ઈન્ટરવ્યુ સ્થળ, સમય, જરૂરી લાયકાત વગેરે માટે અધિકૃત સૂચના, જાહેરાત કે વેબસાઈટ જુવો.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ( SMC ) દ્વારા ભરતીની જાહેરાત::
પોસ્ટની કુલ સંખ્યા: 15
પોસ્ટના નામ:
મેડિકલ ઓફિસર: 11
સ્ટાફ નર્સ: 04
નોકરીનું સ્થાન: સુરત
અરજીની રીત : ઑફલાઇન
મુલાકાતની તારીખ:
મેડિકલ ઓફિસર માટે: 30.12.2022
સ્ટાફ નર્સ માટે: 31.12.2022
નોંધણી સમય: 09:00 થી 10:00
વધુ વિગત માટે અહી પોસ્ટ કરેલી ઈમેજ જુઓ.
EMRI Green Health Servicesમા કોલ સેન્ટર એકઝીક્યુંટીવ પોસ્ટ માટે ભરતી:
વોક ઈન ઇન્ટરવ્યૂ : 26મી ડિસેમ્બર
વધુ વિગત માટે નીચેની ઈમેજ જુવો.
EMRI Green Health Servicesમા મહિલા કાઉન્સિલર પોસ્ટ માટે ભરતી:
વોક ઈન ઇન્ટરવ્યૂ : 26મી ડિસેમ્બર
વધુ વિગત માટે નીચેની ઈમેજ જુવો.
EMRI Green Health Servicesમા વિવિધ પોસ્ટ માટે ભરતી:
વોક ઈન ઇન્ટરવ્યૂ : 1લી અને 2જી ડિસેમ્બર
વધુ વિગત માટે નીચેની ઈમેજ જુવો.
********
EMRI Green Health Servicesમા વિવિધ પોસ્ટ માટે ભરતી:
GVK EMRI મા વિવિધ પોસ્ટ માટે વોક ઈન ઇન્ટરવ્યુ દ્વારા ભરતી:
> અન્યને ઉપયોગમાં આવે તે માટે જરૂર મોકલો.
> શૈક્ષણિક લાયકાત : શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અને અન્ય જરૂરી માહિતી માટે તેમની અધિકૃત સૂચના / અધિકૃત વેબ સાઈટ / અધિકૃત જાહેરાત વાંચો.
સ્થળ :
EMRI ગ્રીન હેલ્થ સરવિસિસ, 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા - કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ 382330.
વધુ માહિતી માટે સંપર્ક કરો.
*********
GVK EMRI મા વિવિધ પોસ્ટ માટે ભરતી:
વોક ઈન ઇન્ટરવ્યૂ - મહિલા કાઉન્સિલર (ટેલીફોનીક)
> તારીખ અને સમય : 14 ઓકટોબર 2022, 10am વાગ્યાથી
>> અન્યને ઉપયોગમાં આવે તે માટે જરૂર મોકલો.
> શૈક્ષણિક લાયકાત : શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અને અન્ય જરૂરી માહિતી માટે તેમની સત્તાવાર સૂચના / વેબ સાઈટ / જાહેરાત વાંચો.
સ્થળ :
GVK ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા - કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ 382330
વધુ માહિતી માટે સંપર્ક કરો.
+++++++