Great scientist Dr. Vikaram Sarabhai
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. ગુજરાતના ગૌરવવંતા સપૂત, ઉપગ્રહ સંચાર પ્રણાલી, રોકેટ ઇજનેરી, ભૌતિક વિજ્ઞાન, અંતરિક્ષ વિજ્ઞાન વગેરે ક્ષેત્રમાં સંશોધન કરનાર મહાન વિજ્ઞાની ... .. . હા, ભાઈ. તમે સાચું જ યાદ કર્યું છે. આ Great scientist Dr. Vikaram Sarabhai જ છે. Here we will get information about Dr. Vikaram Sarabhai - the great scientist and the great astronomer of India. ફોટો સૌજન્ય:: ક્વોરા ડૉ. વિક્રમ સારાભાઇનો વિદ્યાર્થી અવસ્થા અંગે: ડૉ. વિક્રમ સારાભાઇ નો જન્મ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ શ્રી અંબાલાલ સારાભાઇનાં પરિવારમાં ઓગસ્ટ 12, 1919નાં રોજ થયો હતો. તેમના પિતા સાહસિક ઉદ્યોગકાર હતા. તેમની માતાનું નામ સરલાદેવી હતું. તેઓ સમાજસેવિકા હતાં. તેમના પરિવારમાં તેમના સહિત આઠ ભાઈબહેનો હતા. તેથી જ તો તેમના પિતાએ તેમના માટે તેમના ઘરમાં જ કુટુંબશાળાની વ્યવસ્થા કરી હતી અમદાવાદના મેહમાન બનતા મહાપુરુષો અને વિદ્વાનો અંબાલાલ સારાભાઈ પરિવારના પણ મહેમાન અચૂક બનતા હતા. પરિણામે સારાભાઈ પર મહેમાનોની સંસ્કારી છાપ પડતી અને તે રીતે સારાભાઈનું ઘડતર થતું હતું. તેમણે અમદાવાદની ગુ...