Gujarat Government and other Jobs 2026: ભરતી, લાયકાત, પગાર અને અરજી
NICL AO Recruitment 2026: 321 જગ્યાઓ, પગાર અને અરજી National Insurance Company Limited (NICL)ની ભરતી 2026 અંગે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અહીંયા તમે તે અંગે જરૂરી જાણકારી મેળવી શકો છો. અમે માત્ર જાણકારી / માહિતી આપી છીએ. વધુ માહિતી માટે અધિકૃત વેબસાઇટ કે જાહેરાત કે સમાચારને અનુસરવા માટે વિનંતી. NICL AO ભરતી 2026: અરજી કરતા પહેલાં સત્તાવાર જાહેરાત તપાસો આ પણ જરૂર વાંચો: gujarat-namo-lakshmi-yojana-2026-girls-scholarship સ્કોલરશીપ યોજના ભરતીની મુખ્ય વિગતો સંસ્થાનું નામ: National Insurance Company Limited (NICL) પદનું નામ: Administrative Officer (AO) જગ્યાઓ કુલ જગ્યાઓ: સત્તાવાર જાહેરાત મુજબ 321 જગ્યાઓ. -General -200, Specialist -121. Specialist પદોમાં Finance, Legal, Information Technology, Automobile Engineering, Risk Engineering, Company Secretary અને Agriculture જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. દરેક વિભાગની જગ્યાઓ અને લાયકાત માટે મૂળ સત્તાવાર જાહેરાત વાંચવી. લાયકા...