Job news - lastest by icanhhow.blogspot.com #icanhow

 46 posts of TA-MTS in Income Tax Department, St. 10 passes can apply આવકવેરા વિભાગમાં TA-MTSના 46 પદ,ધો. 10 પાસ અરજી કરી શકશે

સંસ્થા: ગુજરાત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ 

પોસ્ટ: ટેક્સ આસિસ્ટન્ટ (TA) અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) 

પોસ્ટની સંખ્યા: 46 જગ્યાઓ  

અરજી કરવાની રીત: ઓનલાઇન 

ભરતીની મુખ્ય શરત: ઉમેદવાર રમતગમતનો બેકગ્રાઉન્ડ ધરાવતો હોવો જોઈએ. જે ઉમેદવારોએ ઇન્ટરનેશનલ, નેશનલ, ઇન્ટર-યુનિવર્સિટી ટુર્નામેન્ટ કે ખેલો ઇન્ડિયા જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હોય તેઓ જ અરજી કરી શકશે. ક્રિકેટ, કબડ્ડી, સહિત કુલ 17 રમતોના ખેલાડીઓ માટે અહીં તક છે. 

 પસંદગી પ્રક્રિયા: 
*ઉમેદવારની જે-તે રમતમાં મેદાન પર ક્ષમતા ચકાસવામાં આવશે. 
*રમતગમતના ઓરિજિનલ પ્રમાણપત્રોની ચકાસણી કરાશે. 
•ટેક્સ આસિસ્ટન્ટ પદ માટે ટાઈપિંગ (ડેટા એન્ટ્રી) ટેસ્ટ લેવાશે. 
•રમતગમતની સિદ્ધિઓ અને ટ્રાયલ્સના દેખાવના આધારે ફાઈનલ સિલેક્શન થશે.

અરજી કરવાની રીત: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ incometaxgujarat.gov.in પર જાઓ. 
-હોમ પેજ પર આ ભરતી સંબંધિત Apply Online લિંક પર ક્લિક કરો. 
-જે પદ (TA અથવા MTS) માટે અરજી કરવી હોય તે પસંદ કરો. 
-તમારું નામ, જન્મતારીખ, સંપર્કવિગતો અને રમતગમતની સિદ્ધિઓની માહિતી ભરો. -આધાર કાર્ડ, ફોટોગ્રાફ, હસ્તાક્ષર અને સ્પોર્ટ્સ સર્ટિફિકેટ્સ સ્કેન કરી અપલોડ કરો. 
-ફોર્મમાં આપેલી વિગતો ચકાસીને Submit બટન પર ક્લિક કરો.




એસબીઆઈ ભરતી:

 996 જગ્યાની ભરતી

વાર્ષિક 4 લાખથી વધુના પેકેજ

પોસ્ટ: આસિ. વાઈસ પ્રેસિડેન્ટ, કસ્ટમર રિલેશનશિપ મેનેજર

અંતિમ તારીખ : 23 ડિસેમ્બર 2025

લાયકાત, અનુભવ, ઉંમર, પસંદગી પ્રક્રિયા વગેરે માટે અધિકૃત વેબસાઇટ કે સમાચાર જૂવો.



***
ઓન લાઇન સ્ટોર બનાવવા માટે સંપર્ક કરો: 9173040050

તમારી પ્રોડક્ટ અમારા ઓન લાઈન સ્ટોરમાં વેચી શકો છો.
***
District Panchayat Recruitment Gujarat:


પોસ્ટ: 
Taluka Programme Assistant 

શૈક્ષણિક લાયકાત:
આ પદ માટે ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate) ડિગ્રી હોવી જરૂરી છે. સાથે ઉમેદવાર પાસે કમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ પૂર્ણ થયેલું હોવું ફરજિયાત છે. ખાસ કરીને MS Word, Excel, PowerPoint અને MS Access જેવા સોફ્ટવેરમાં સારી કુશળતા હોવી આવશ્યક છે. ડેટા એન્ટ્રી, રિપોર્ટ તૈયાર કરવાના કામ, પ્રેઝન્ટેશન બનાવવાની ક્ષમતા અને ડેટાબેઝ મેનેજમેન્ટ જેવી કુશળતાઓ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.

અરજી કરવાની મહત્વની તારીખ:
જિલ્લા આરોગ્ય સોસાયટીમાં અરજી કરવાની પ્રક્રિયા 08 ડિસેમ્બર 2025થી શરૂ થઈ રહી છે અને 17 ડિસેમ્બર 2025 સુધી ચાલુ રહેશે. 

અરજી કરવાની રીત: ઉમેદવારોએ અરજીઓ માત્ર ઓનલાઈન રીતે જ સબમિટ કરવી જરૂરી છે. 

નોંધ:
ઉંમરની ગણતરી પણ 17 ડિસેમ્બર 2025ની સ્થિતિ મુજબ જ માન્ય રહેશે. આ ભરતી માત્ર 11 મહિનાના કરાર આધારીત છે, અને કરાર પૂર્ણ થયા બાદ ઉમેદવાર કોઈપણ પ્રકારની કાયમી નોકરીનો દાવો કરી શકશે નહીં. પરંતુ સારી વાત એ છે કે કામગીરીના આધારે કરાર ફરીથી રીન્યુ કરવામાં આવશે.

અધિકૃત વેબસાઇટ: https://arogyasathi.gujarat.gov.in

 🔝Top🔝

HOME 🏡 


Gujarat Subordinate Service Selection Board:

Sub Accountant/ Sub Auditor, Accountant,

Auditor, Sub Treasury Officer

*****

Ahmedabad Municipal Corporation

Inspector & Other Posts

 
વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો અને પછી અરજી કરો. અમે માત્ર જાણકારી આપીએ છીએ.  

Regular latest and updated job news for railways, bank, defence, ojas, engineer, medical, call centre, apprentices, teaching, 10th pass, 12th pass, clerks, peon, gram panchayat, gvk emri 108. You can see updated news for LATEST JOB NEWS. #icanhow

***

  🔝Top🔝

HOME 🏡 

India Post Payments Bank

Assistant Manager

*****

અભ્યાસમાં સહાયક સમાચારની લિંક:



Indian Air Force

Flying Officer


***

Gujarat State Agricultural Universities

Agricultural Assistant




*****

 🔝Top🔝

HOME 🏡 


GSSSB ભરતીઓ (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ)

આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગો માટે  કેટલીક મહત્ત્વપૂર્ણ ભરતીઓ ચાલી રહી છે:

પોસ્ટનું નામ - અંદાજિત જગ્યાઓ - અરજીની છેલ્લી તારીખ
મેડીકલ સોશિયલ વર્કર - 460 - 5 ડિસેમ્બર, 2025 
ફિલ્ડ ઓફિસર - 200 - 5 ડિસેમ્બર, 2025
રોયલ્ટી ઇન્સ્પેક્ટર - 290 - 9 ડિસેમ્બર, 2025
સબ એકાઉન્ટન્ટ/ઓડિટર - 426 (સંભવિત) - 30 નવેમ્બર, 2025

#રોજગાર #નોકરી #કરિયર #જોબસર્ચ #ગુજરાતીબ્લોગ #નવીનોકરી #કૌશલ્ય #સફળતા #વર્કફ્રોમહોમ #જોબઓપોર્ચ્યુનિટી #ફ્રીલાન્સિંગ #આત્મનિર્ભર #વ્યવસાય #તાલીમ #ગુજરાતજોબ્સ #ભરતી

#Employment #Job #Career #JobSearch #GujaratiBlog #NewJob #Skill #Success #WorkFromHome #JobOpportunity #Freelancing #Aatmanirbhar (Self-reliant) #Profession #Training #GujaratJobs #Recruitment


 🔝Top🔝

HOME 🏡 

Post a Comment

0 Comments