Type Here to Get Search Results !

Defense - Job News

0

 

We post regular latest and updated job news. You can see here updated job news for DEFENSE .

+++++

HOME 🏡 

ઉપયોગી જાણકારીનો અન્ય  બ્લોગ

**********************

*********

ગુજરાત પોલીસ (પુરુષ અને સ્ત્રી) ભરતી 2024

વિભાગનું નામ :: ગુજરાત પોલીસ વિભાગ 

ભરતીનું નામ :: ગુજરાત પોલીસ 

કુલ પોસ્ટ્સ :: 12472 

પોસ્ટનું નામ :: કોન્સ્ટેબલ અને PSI 

અરજી કરવાની રીત :: ઓનલાઈન ફોર્મ 

સત્તાવાર વેબસાઇટ ::  police.gujarat.gov.in/lrdgujarat2021.in

પોસ્ટનું નામ :: 
- નિઃશસ્ત્ર પોલીસ સબ ઈન્સ્પેક્ટર
- નિઃશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ 
- આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ
- જેલ સિપાહી 

શૈક્ષણિક લાયકાત :: ધોરણ 12 પાસ અથવા ગ્રેજ્યુએટ

નોંધ :: વધુ માહિતી માટે અધિકૃત સૂચના જુવો.

વય મર્યાદા ન્યૂનતમ ઉંમર :: 18 વર્ષ 

મહત્તમ ઉંમર :: 34 વર્ષ 

ઉંમર છૂટછાટ :: સરકારશ્રીના નિયમો અનુસાર.

પસંદગી પ્રક્રિયા ::

શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) 

શારીરિક ધોરણ પરીક્ષણ (PST) 

લેખિત પરીક્ષા 

તબીબી પરીક્ષા 

કેવી રીતે અરજી કરવી? :: 

સત્તાવાર ojas.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લો.

ભરતી વિભાગ ખોલો.

ગુજરાત પોલીસ નોટિફિકેશન PDF પર ક્લિક કરો.

ઓનલાઈન એપ્લાય બટન પસંદ કરો.

આ ફોર્મમાં તમામ વિગતો ભરો ફોટો અને સહી અપલોડ કરો ચુકવણી કરો (જો લાગુ હોય તો) અંતિમ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લો.

*********
🏃આર્મી માટે નિવાસી નિ:શુલ્ક તાલીમ🏃

*આર્મી ભરતી પૂર્વે નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગનું આયોજન* 
 
આયોજક :: મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ

સ્થળ :: અમદાવાદ

વિષય ::  સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માંગતા પુરુષ ઉમેદવારો માટે ૩૦ દિવસની તાલીમ કાર્યક્રમ

તાલીમ ક્ષેત્ર ::  યુવાનો આર્મી,એરફોર્સ,નેવી, અર્ધલશ્કરી દળો

ફી ::  વિનામૂલ્યે

યોગ્યતા ધોરણ ::

-શિક્ષણ : ધોરણ ૧૦માં ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ હોવા જરૂરી છે.
-ઉંમર : ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષ સુધીની ઉમર

તાલીમ વર્ગનો સમયગાળો :: ૩૦ દિવસ

નોંધ :: તાલીમના સ્થળે રહેવા- જમવાની વ્યવસ્થા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

તાલીમ આપવામાં આવશે :: તાલીમમાં સામાન્યતઃ શારીરિક યોગ્યતા માટે છાતી, ઉચાઇ,વજન, દોડ, લાંબો કુદકો, પુલઅપ્સ, વગેરેની શારીરિક ક્ષમતાની તેમજ અંગ્રેજી,ગણિત,વિજ્ઞાન તથા સામાન્ય જ્ઞાનની ભરતીને અનુરૂપ થીયરીકલ તાલીમ આપવામાં આવશે.

સ્ટાઇપેંડ :: તાલીમ લેનાર ઉમેદવારોને નિયમાનુસાર  આપવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ ::  બે પાસપોર્ટ સાઈઝ ફોટા, આધારકાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુક નકલ, ડોમીસાઈલ સર્ટીની નકલ (જો ના હોય તો રજીસ્ટ્રેશન બાદકાઢવી જમા કરાવવું) અને શૈક્ષણિક લાયકાતની નકલો

અરજી ફોર્મ ભરવાનું સરનામું :: મદદનીશ નિયામક રોજગારની કચેરી, પ્રથમ માળ, બ્લોક-એ, અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ

અરજી કરવાની અંત્તિમ તારીખ:: ૧૦ ઓગસ્ટ, ૨૦૨૪

********************************

> આર્મી જોડાવવા માટે નિવાસી નિ:શુલ્ક તાલીમ આયોજક :
જિલ્લા રોજગાર વિનીમય કચેરી – સુરેન્દ્રનગર
 
> જોડાવવા માટે શું કરવું? : ગુગલ લીંકમાં દ્વારા ફોર્મ ભરવું.

👉 આર્મી રેલીની વય મર્યાદા :

> સોલ્જર જનરલ ડ્યુટી -૧૭.૫ થી ૨૧ વર્ષ
 
> સોલ્જર ટેકનીકલ/કલાર્ક/ નર્સિંગ આસિ. - ૧૭.૫ થી ૨૧ વર્ષ

> સોલ્જર કલાર્ક - ૧૭.૫ થી ૨૧ વર્ષ

> સોલ્જર નર્સિંગ આસિ. - ૧૭.૫ થી ૨૧ વર્ષ

> સોલ્જર ટ્રેડમેન (૧૦ પાસ) - ૧૭.૫ થી ૨૧ વર્ષ

> સોલ્જર ટેડમેન (૮ પાસ) - ૧૭.૫ થી ૨૧ વર્ષ

********************************

છેલ્લી તારીખ : 06-04-2022

ભારતીય આર્મી એસએસસી ભરતી 2022

 joinindianarmy.nic.in 

 કુલ પોસ્ટ્સ :- 190 પોસ્ટ્સ

 પોસ્ટનું નામ :-

 SSC ટેક મેન 59મો કોર્સઃ 175 પોસ્ટ્સ

 SSC ટેક મહિલા 30મો અભ્યાસક્રમ : 14 પોસ્ટ્સ

 સંરક્ષણ કર્મચારીઓની વિધવાઓ: 02 પોસ્ટ્સ

 શૈક્ષણિક લાયકાત :-
ઇજનેરીની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. તેઓ તમામ સેમેસ્ટર/વર્ષની માર્કશીટ સાથે એન્જિનિયરિંગ ડિગ્રી પરીક્ષા પાસ કર્યાનો પુરાવો સબમિટ કરી શકશે અને નિયત સમય પહેલાં એન્જિનિયરિંગ ડિગ્રી પ્રમાણપત્ર રજૂ કરી શકશે.

 ઉંમર મર્યાદા:- 20 થી 27 વર્ષ.

 પગાર: રૂ. 56,100/- થી 2,25,000/-

 પસંદગી પ્રક્રિયા :

 એપ્લિકેશનોની શોર્ટલિસ્ટિંગ
 SSB ઇન્ટરવ્યુ (સ્ટેજ I અને II)
 તબીબી પરીક્ષા

 અરજી કરવાની પ્રક્રિયા:

અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરવી.
 
 
ઇન્ડિયન આર્મી એસએસસી ઓફિસરની ઓનલાઇન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ : 06-04-2022

ઇન્ડિયન આર્મી એસએસસી કોર્સ તારીખ: ઓક્ટોબર 2022


+++++
********
સંપૂર્ણ માહિતી જાણો પછી જ પ્રયાસ કરો.
અમે માત્ર સમાચાર કે જાણકારી પ્રદાન કરીએ છીએ, અહીં પોસ્ટ થતા સમાચાર કે જાણકારી જનહિત, સમાજહિત અને રાષ્ટ્રહિત માટે છે. પ્રયાસ કરીને સફળતા સ્વયં તમારે મેળવવાની છે.

👍 તમારા ગ્રુપમાં શેર કરો જેથી બીજા ઉમેદવારોને ઉપયોગી થાય🙏
આ ડિજિટલ સમયમાં હવે સારી નોકરી માટે જે તે કંપની ની ઓફિસે અરજી આપવા માટે જવું પડતું નથી કેમ કે હવે જે તે સંસ્થા ડિજિટલ વર્ક કરતી થઈ ગઈ છે. માટે જે તે સંસ્થાની વેબસાઈટ પર ભરતીની જાહેરાત વાંચીને ઓન લાઇન અરજી કરી શકાય છે. મિત્રો માટે હવે દરેકે કોમ્પ્યુટર જ્ઞાન મેળવવું જરૂરી બન્યું છે. આપ સૌ નોકરી મેળવવા માટે કોમ્પ્યુટર નો ઉપયોગ કેવી રીતે કરવો તે સારી રીતે શીખો તે જરૂરી છે. નોકરી દરમ્યાન પણ મેળવેલા કોમ્પ્યુટર જ્ઞાન ઉપયોગ થતો રહેશે. સાથે સાથે સમયની જરૂરિયાત મુજબ કોમ્પ્યુટર જ્ઞાન અપડેટ કરતાં રહેવું પડશે. અભ્યાસ કર્યા પછી સારી jobs કે indian jobs માટે અથાગ પ્રયાસ કરવા જરૂરી છે. માટે today govt jobs કે govt jobs today લખીને searching કરીએ છીએ. ઇચ્છીત જોબ માટે job newspaper વાંચી શકાય છે. આ ગુજરાતી સમાચારને job news in hindi વાંચવા માટે ગુગલ ટ્રાન્સલેટર નૉ ઉપયોગ કરી શકાય છે. 

Our blog is updated daily. Become a follower.

#icanhow #RpgtParivar #tutorspost #job #Jobs #JobSearch #JobAlert #jobseeker #JobOpportunity #jobopening #jobvacancies #JobVacancy #jobupdates #jobvacancy_alert #joboftheday #jobinterview #jobhiring #jobhelp #jobposting #jobposting #jobpostings #jobpost #jobportal #jobposts #jobpromotion #ApplyNow #applytoday #apply #apply_now #applyonline #applyyourself #applyforjob #applynowonline 

Post a Comment

0 Comments