Type Here to Get Search Results !

Training scheme for competitive exams

0

Due to lack of money, some bright students do not pursue higher studies. They can get little help for competitive exam Training for tuition fees. Let's know about Training Scheme for Competitive Exams.

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો, અમે માત્ર જાણકારી સમાચાર આપીએ છીએ.
Every post needs to be read till the end, we only give information news.

*સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ યોજના બિન અનામત વર્ગ માટે યોજના* 

HOME 🏡 

310724310724310724

યોજના :: ઉચ્ચ શિક્ષણ સહાય યોજના

માહિતી સૌજન્ય અને આભાર :: વેબ પોર્ટલ www.sardardham.org 

ડો.ચિત્તરંજનભાઇ પટેલ (USA)ના સૌજન્યથી ઉચ્ચ શિક્ષણ સહાય યોજના
ગુજરાતના જરૂરિયાતમંદ અને તેજસ્વી વિધાર્થીઓ માટે શિક્ષણ સહાય ગુજરાતના તમામ સમાજ (જ્ઞાતિ)ના જરૂરિયાતમંદ અને તેજસ્વી વિધાર્થીઓને સહાયરૂપ થવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં સરદારધામ દ્વારા “ડો. ચિત્તરંજનભાઇ પટેલ ઉચ્ચ શિક્ષણ સહાય યોજના” હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવનાર છે.

આ ઉચ્ચ શિક્ષણ સહાય યોજના ગુજરાતના સર્વ સમાજ/જ્ઞાતિનાં આર્થિક રીતે પછાત તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે છે. 

નીચેની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચીને ફોર્મ ભરવું. ફોર્મમાં ભરવાની વિગતના સ્ક્રીન શોટ અહી પોસ્ટ કરેલા છે તે વિગતસમજીને ભરવા વિનંતી.

ધોરણ-12 પાસ થયા પછી જ આ ઉચ્ચ શિક્ષણ સહાય આપવામાં આવે છે. ધોરણ-12 પાસ કરેલ વિદ્યાર્થીઓએ જ આ ફોર્મ ભરવું. 

એ.ટી.કે.ટી.વાળા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી.

એક પરિવારમાંથી માત્ર 1 વિદ્યાર્થીજ ફોર્મ ભરી શકશે.

આ ઉચ્ચ શિક્ષણ સહાય યોજનામાં ધોરણ-12 પછી મેડિકલ, એન્‍જિનિયરિંગ ફાર્મસી, બી.સી.એ., આર્કિટેક્ટ, આઇ.આઇ.ટી, આઇ.આઇ.એમ સહિત ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાથીઓ અરજી કરી શકશે.

શિષ્યવૃત્તિ મેળવવા માટેની પરિવારની વાર્ષિક આવકની મર્યાદા 6 લાખ રૂપિયા છે. આ અંગે યોગ્ય સત્તાવાળાનું આવક અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

જે કૉલેજ/હોસ્ટેલમાં એડમિશન મેળવેલ હોય તેની વિગત અને ભરેલ / ભરવાની થતી ફીની માહિતી આપવી.

સંપૂર્ણ વિગત સાથે ભરેલા ફોર્મ ચકાસણી બાદ અરજદાર શિક્ષણ સહાય મેળવવાને પાત્ર છે કે નહી તે નક્કી કરવાનો અધિકાર કમિટિનો રહેશે.

ધોરણ-12 પછી કૉલેજના જેટલા વર્ષનો અભ્યાસ કરેલ હોય તેની તેની તમામ માહિતી ભરવી.

અરજી તારીખ 20/08/2024 સુધીમાં ઓનલાઈન કરવી.

જેની શિક્ષણ સહાય મંજૂર થઇ હશે તેને તારીખ 1 સપ્ટેમ્બર, 2024 સુધીમાં જાણ કરવામાં આવશે.

જેની શિક્ષણ સહાય મંજૂર થશે તેમના બેંક ખાતામાં સહાયની રકમ ટ્રાન્‍સફર કરવામાં આવશે.

અરજી કરનારને શિષ્યવૃતિ મળશે જ તેવું માની લેવું નહી.

04 સપ્ટેમ્બર, 2024 સુધીમાં જાણ ન થાય તો સમજી લેવું કે શિક્ષણ સહાય મંજૂર થઈ નથી.

અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઑગસ્ટ, 2024 છે.

શિષ્યવૃત્તિના ઉપયોગ અંગે કમિટીએ નક્કી કરેલા નમૂનામાં બાંહેધરી પત્ર આપવાનું રહેશે.











ઓનલાઇન અરજી અને માહિતી માટે - www.sardardham.org 

સંપર્ક : 7575001548 / 96 

અરજી કરવાની તારીખ - ૦૧/૦૮/૨૪ થી ૨૦/૦૮/૨૪

ફોટો અને સમાચાર સૌજન્ય :: દિવ્ય ભાસ્કર ઈ ન્યુઝ પેપર 



310724310724310724310724


યોજના : બિન અનામત આયોગ દ્વારા ટ્યુશન સહાય યોજના

યોજના વિશે : JEE-NEET અને GUJ CETની કોચિંગ સહાય, વાહન સહાય યોજના જેવી ઘણી યોજનાઓ 

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના વિશે વિગતવાર જાણકારી 

> યોજનાનું નામ : સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના 

> સહાય : 20,000/-

> ઉદ્દેશ : બિન અનામત વર્ગના આર્થિક નબળાં વર્ગના સરકારી સેવાઓમાં જોડાય તે હેતુથી સ્પર્ધાત્મક તાલીમ સહાય આપવામાં આવે છે. 

> લાભાર્થી : બિનઅનામત વર્ગના વિધાર્થીઓ

> એપ્લિકેશનનો પ્રકાર : ઓનલાઈન 


લાભ : બિન અનામત સહાય યોજના લાભો 20,000/- પ્રતિ વિદ્યાર્થી અથવા તેથી સંસ્થા દ્વારા ખરેખર ચૂકવવામાં આવેલી ફી આ બેમાંથી જે ઓછી હોય તે તાલીમાર્થીને સ્વીકાર્ય છે.

> સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજનાની પાત્રતા GUEEDC ઓનલાઈન દ્વારા આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીઓની અમુક પાત્રતા નક્કી કરવામાં આવી છે કે કયા પાત્ર વિદ્યાર્થીઓને આ સહાય મળશે. પાત્રતા માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો.

> વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.

> વિદ્યાર્થી બિન અનામત વર્ગમાંથી હોવો જોઈએ.

> બિનઅનામત વર્ગના વિદ્યાર્થીએ સરકારી GPSC, UPSC, ગૌણ સેવા, પંચાયત સેવા મંડળ અથવા અન્ય કોઈ માન્ય સંસ્થા પાસેથી તાલીમ મેળવેલ હોવી જોઈએ. 

> તાલીમાર્થી પાસે ધોરણ 12માં 60% કે તેથી વધુ હોવું આવશ્યક છે.

> વિદ્યાર્થી જે સંસ્થામાં તાલીમ લઈ રહ્યો હોય તે સંસ્થા માન્ય સંસ્થા એટલે કે માન્યતા પ્રાપ્ત સંસ્થા હોવી જોઈએ.

> તાલીમ લઈ રહેલા વિદ્યાર્થી પાસે તાલીમ લઈ રહેલી વ્યક્તિની લઘુત્તમ લાયકાત હોવી જોઈએ.

> તાલીમ લઈ રહેલ વિદ્યાર્થી સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.

> સહાય મેળવવા માટે માન્ય સંસ્થાની પાત્રતા માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત જાહેરાત કે અધિકૃત સૂચના જુવો.

નોંધ :  તાલીમાર્થીએ ઓછામાં ઓછી 60 દિવસની તાલીમ લીધી હોવી જોઈએ. તાલીમનો સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી અરજી માટે સરેરાશ 70% હાજરી જરૂરી છે.
> સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ યોજના જરૂરી દસ્તાવેજો :
.આધાર કાર્ડની પ્રમાણિત નકલ 
.ધોરણ 10 ની માર્કશીટ
.ધોરણ 12 ની માર્કશીટ 
.શાળા છોડ્યાનું પ્રમાણપત્ર 
.EBC નું પ્રમાણપત્ર 
.રહેઠાણનો પુરાવો 
.વિદ્યાર્થીની બેંક પાસ બુકની નકલ 
.તાલીમાર્થીએ ફી ભરી હોય તે સંસ્થામાંથી ફીની રસીદ 
.સંસ્થા નો પ્રવેશ પત્ર 
.સંસ્થા-ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા કોચિંગ ક્લાસની નોંધણી નંબર 

> સ્પર્ધાત્મક પરીક્ષાઓની આવક મર્યાદા : વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

અન્ય ઉપયોગી લીંક :






> ખાસ નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.
#icanhow #tutorpost #rpgtparivar
#icanhow.blogspot.com
#tutorspost.blogspot.com
#icanhowdotblogspotdotcom
#tutorspostdotblogspotdotcom


#scholarship #studyabroad #education #scholarships #college #university #ielts #highereducation #scholarshipopportunities #studyoverseas #student #scholarshiphunter #study #students #school #studentlife #studentvisa


Post a Comment

0 Comments