latest and updated job news for 10th pass, medical, ojas, engineer, teaching, gvk emri 108, railways, bank, defence, apprentices, call centre, 12th pass, clerks, peon, gram panchayat. You can see here updated job news for 10th pass.
+++++++
વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો અને પછી અરજી કરો. અમે માત્ર જાણકારી આપીએ છીએ.
અંત સુધી જરૂર વાંચો.++++++++
HOME 🏡
❤ઉપયોગી જાણકારીનો અન્ય બ્લોગ❤
++++++
સંસ્થા: અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટઇસ્કોન-આંબલી BRTS રોડ,અમદાવાદ શહેર -૩૮૦૦૫૮(રજી.નં. ઇ/૧૮૯૧૦/અ'વાદ તા.૦૫.૦૯.૨૦૦૯)
પોસ્ટ : ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક / સેવિકા ભરતીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનTRAFFIC BRIGADEAHMEDABAD
અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ તરફથી ૬૫૦ ટ્રાફિક બ્રિગેડ માનદ સેવકોની પસંદગી કરવામાં આવનારી છે, જેમાં ૨૧૪ મહીલા અને ૪૩૬ પુરૂષ ટ્રાફિક બ્રિગેડનો સમાવેશ થશે.
જેથી જાહેરાતમાં જણાવ્યા મુજબની લાયકાત ધરાવતાં ઉમેદવારોએ નીચે જણાવેલ સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે.
(નોંધ : જગ્યામાં વધ-ઘટ થઇ શકે છે)
ટ્રાફિક બ્રિગેડ એ માનદસેવા છે. સરકારી / અર્ધ સરકારી નોકરી નથી. માનદ સેવક/સેવિકા સંપૂર્ણ તાલીમ મેળ્યા બાદ સેવા પર હાજર થયેથી તેઓને પ્રતિદિન રૂપિયા ૩૦૦/- માનદવેતન તરીકે આપવામાં આવશે.
SC/ST /OBC/ GENERAL ના ધારા ધોરણો આપેલ માહિતી-: નિમણુક માટે :-
૧. ઉંમર:-૧૮ થી ૪૦ વર્ષઉમેદવાર૨. ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૯ પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત.
નોંધ : અનુભવી, મજબુત બાંધો, વધુ ઊંચાઈ તેમજ અન્ય લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
શારીરિક કસોટીમાં પાસ થનારના મૌખિક ઇન્ટર્વ્યુના આઘારે મેરીટ લીસ્ટ બનશે. (જો શારીરિક કસોટીમાં વધારે ઉમેદવાર હશે તો લેખિત પરીક્ષા પણ લઇ શકાશે. જેના આધારે પસંદગી થશે.)
પોલીસ,SRP,સેન્ટ્રલ રીઝર્વ પોલીસ, આર્મી વિ.લશ્કરી અને અર્ધલશ્કરી દળોની ભરતી પ્રકીયામાં ઇન્ટરવ્યુ સુધી પહોંચેલ ઉમેદવારોને પણ વિશેષ લાયકાત ધરાવનાર ગણી પ્રાધાન્ય આપવામાં આવશે.
* ટ્રસ્ટના નીતિ-નિયમોને અનુસરવાનું રહેશે.
* અમદાવાદ શહેરના રહીશ કે અમદાવાદમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિધાર્થી પણ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઇ શકશે.(રેક્ટરશ્રીનુ પ્રમાણપત્ર કે હોસ્ટેલ ફી ની રસીદ આધાર તરીકે રજુ કરવાની રહેશે.)* અરજી ફોર્મ જાહેરાતમાં દર્શાવેલ સ્થળેથી વિનામૂલ્યે મેળવી શકશો.*અન્ય વિગતો અરજી ફોર્મમાંથી મેળવવાની રહેશે.*> અરજી ફોર્મ મેળવવાની તારીખ :- તા.૨૫/૦૮/૨૦૨૫ થી તા.૧૮/૦૯/૨૦૨૫ સુધી સવાર કલાક ૧૧.૦૦ થી ૧૮.૦૦ સુધીમાં મેળવી શકાશે.> અરજી ફોર્મ મેળવવાનું સ્થળ :- (૧) PRO રુમ, જુની પોલીસ કમિશ્નરની કચેરી, શાહીબાગ અમદાવાદ શહેર (૨) અમદાવાદ શહેરના ટ્રાફિકના નીચે દર્શાવેલ ૧૪ પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી શકાશે. A- ટ્રાફિક પો.સ્ટે:- ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક, સોલા સિવિલ સામે,એસ.જી.હાઈવે પાસે, અમદાવાદ શાહેરB- ટ્રાફિક પો.સ્ટેઃ- મીઠાખળી છ રસ્તા,નવરંગપુરા, અમદાવાદ શહેરE- ટ્રાફિક પો.સ્ટે.- ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન કમ્પાઉંડ,ગાયકવાડ હવેલી, અમદાવાદ શહેરF- ટ્રાફિક પો.સ્ટે:- જૂના શાહીબાગ પોલીસ સ્ટેશનના નીચેના માળે,રાણીસતિ મંદિરની નજીક શાહીબાગ, અમદાવાદ શહેરG- ટ્રાફિક પો.સ્ટે:- જી ટ્રાફિક પો.સ્ટે.,આંબાવાડી, સરદારનગર અમદાવાદ શહેરH- ટ્રાફિક પો.સ્ટે:- ગોમતીપુર પોલીસ સ્ટેશન બીજા માળે, પટેલ મીલ ત્રણ રસ્તા, ગોમતીપુર, અમદાવાદ શહેરI- ટ્રાફિક પો.સ્ટે:- રામોલ પોલીસ સ્ટેશનની સામે, સીટીએમ કેનાલની બાજુમાં,રામોલ, અમદાવાદ શહેરJ- ટ્રાફિક પો.સ્ટે:- રૂમ.૨, ઇસનપુર પોલીસ સ્ટેશનની અંદર,મિલ્લત નગરની સામે, ઈસનપુરK- ટ્રાફિક પો.સ્ટે:- દાણીલીમડા પો.સ્ટે. બિલ્ડીંગ, દાણીલીમડા ચાર રસ્તા પાસે,દાણીલીમડા,અમદાવાદL- ટ્રાફિક પો.સ્ટે:- સુભાષબ્રીજ સર્કલ ક્લેક્ટર ઓફિસ ની બાજુમા,સુભાષબ્રીજ પોલીસ ચૌકી ઉપર,સુભાષબ્રીજ, અમદાવાદ શહેરM- ટ્રાફિક પો.સ્ટે:- સરખેજ પોલીસ સ્ટેશનની બાજુમા, ધોળકા સર્કલ પાસે, સરખેજ, અમદાવાદ શહેરN- ટ્રાફિક પો.સ્ટે:- કોર્ટયાર્ડ મેરીઓટ હોટલ સામે, રામદેવનગર ચાર રસ્તા,સેટેલાઈટ, અમદાવાદSG-1 ટ્રાફિક પો.સ્ટે:- સોલા ચિલ્ડ્રનપાર્ક, સોલા સિવિલ હોસ્પીટલની સામે, અમદાવાદ શહેરSG-2 ટ્રાફિક પો.સ્ટે:- સરખેજ પોલીસ સ્ટેશનના પહેલા માળે, ધોળકા સર્કલ પાસે,સરખેજ અમદાવાદ શહેર-: અરજી ફોર્મ જમા કરાવવાની તારીખ અને સ્થળ :-તા.૨૫/૦૮/૨૦૨૫ થી તા.૨૦/૦૯/૨૦૨૫ સુધી સવાર કલાક ૧૧.૦૦ થી ૧૮.૦૦ સુધી જમા કરાવી શકાશે.> સ્થળ :- PRO રુમ, જુની પોલીસ કમિશ્નરની કચેરી, શાહીબાગ અમદાવાદ શહેર* ઓનલાઈન ફોર્મ નીચે દર્શાવેલ પોલીસ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી ફોર્મ ભરી ઉપરોક્ત સ્થળે રૂબરુ જમા કરાવવાના રહેશે.
*અરજીપત્રક સંપૂર્ણ વિગતો સહીત જરૂરી દસ્તાવેજો સ્વપ્રમાણિત નકલો સાથે તેમજ ઉક્ત સ્થળે પરત જમા કરાવવાના રહેશે.*
×××××××
250720242507202425072024
250720242507202425072024
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની ભરતી
સંસ્થા :ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન
પોસ્ટ : વિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ : 434
છેલ્લી તારીખ : 09/06/2023
અધિકૃત વેબસાઈટ : https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d
https://www.gujaratmetrorail.com/careers/
ઇન્ડિયા પોસ્ટ દ્વારા 40000+ પોસ્ટ માટે ભરતી 2023
આ ઉપરાંત તમને અમારા બ્લોગમાં અન્ય પોસ્ટને લગતી ભરતીના સમાચાર પણ મળી રહેશે. જેમ કે, બેંકને લગતી ભરતી, એન્જીનીયરની પોસ્ટની ભરતી, મેડિકલ પોસ્ટની ભરતી, 10th પાસ પર ભરતી તથા શિક્ષણને લગતી ભરતી વિશેના સમાચાર અમારા બ્લોગ પરથી તમે જાણી શકો છો.
અમે માત્ર સમાચાર કે જાણકારી પ્રદાન કરીએ છીએ, અહીં પોસ્ટ થતા સમાચાર કે જાણકારી જનહિત, સમાજહિત અને રાષ્ટ્રહિત માટે છે. પ્રયાસ કરીને સફળતા સ્વયં તમારે મેળવવાની છે.
👍 તમારા ગ્રુપમાં શેર કરો જેથી બીજા ઉમેદવારોને ઉપયોગી થાય🙏
આ ડિજિટલ સમયમાં હવે સારી નોકરી માટે જે તે કંપની ની ઓફિસે અરજી આપવા માટે જવું પડતું નથી કેમ કે હવે જે તે સંસ્થા ડિજિટલ વર્ક કરતી થઈ ગઈ છે. માટે જે તે સંસ્થાની વેબસાઈટ પર ભરતીની જાહેરાત વાંચીને ઓન લાઇન અરજી કરી શકાય છે. મિત્રો માટે હવે દરેકે કોમ્પ્યુટર જ્ઞાન મેળવવું જરૂરી બન્યું છે. આપ સૌ નોકરી મેળવવા માટે કોમ્પ્યુટર નો ઉપયોગ કેવી રીતે કરવો તે સારી રીતે શીખો તે જરૂરી છે. નોકરી દરમ્યાન પણ મેળવેલા કોમ્પ્યુટર જ્ઞાન ઉપયોગ થતો રહેશે. સાથે સાથે સમયની જરૂરિયાત મુજબ કોમ્પ્યુટર જ્ઞાન અપડેટ કરતાં રહેવું પડશે. અભ્યાસ કર્યા પછી સારી jobs કે indian jobs માટે અથાગ પ્રયાસ કરવા જરૂરી છે. માટે today govt jobs કે govt jobs today લખીને searching કરીએ છીએ. ઇચ્છીત જોબ માટે job newspaper વાંચી શકાય છે. આ ગુજરાતી સમાચારને job news in hindi વાંચવા માટે ગુગલ ટ્રાન્સલેટર નૉ ઉપયોગ કરી શકાય છે.