Scholarship news - Latest and updated news #icanhow
ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા હેતુ સ્કોલરશીપ વિશે જાણવા અહીં ક્લિક કરો. સમાપ્ત સંસ્થા: ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (અવકાશ વિભાગનું એકમ, ભારત સરકાર), નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯ શિષ્યવૃતિનું નામ: અરુણા લાલ શિષ્યવૃત્તિ કોના માટે ?: ખાસ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ઇવેન્ટ: અમદાવાદ સ્થિત કિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) 21 ફેબ્રુઆરી 2026 ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી શિષ્યવૃત્તિની સંખ્યા: કરશે. સ્ક્રીનીંગ ટેસ્ટ અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા પસંદ કરાયેલા પાંચ (05) મેટિોરીયલ વિધાર્થીઓ સ્ક્રીનીંગ ટેસ્ટ તારીખ: 18 જાન્યુઆરી 2026 ના રોજ ગુજરાતના 22 કેન્દ્રો (શાળા) પર લેવામાં આવશે. વિધાર્થીઓ દ્વારા નોંધણી માટેની છેલ્લી તારીખ: 05 જાન્યુઆરી 2026 સ્ક્રીનીંગ ટેસ્ટની વિગતો, નોમિનેશન અને નોંધણી પ્રક્રિયા અને અન્ય સંબંધિત માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: વધુ વિગત તથા અરજી કરવા માટેની લિંક: 🔝 Top 🔝 HOME 🏡 ******** સંસ્થા: ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (અવકાશ વિભાગનું એકમ, ભારત સરકાર) નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯ યોજના: વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકા...