education assistance scheme - Latest and updated job news #icanhow
Sambhav FOUNDATION અઘ્યતન તાલીમ કેન્દ્ર (CSR Project) સંભાવ ફાઉન્ડેશન સ્કિલ ફોર લાઈફ પ્રોજેક્ટ તરફ થી 18 થી 30 વર્ષ ના ઉમેદવારો માટે રોજગારની અમૂલ્ય તક... સંભાવ ફોઉન્ડેશન સ્કિલ્સ ફોર લાઈફ પ્રોજેક્ટનો અમલ કરે છે જે તમારી કારકિદીની તકોમાં વધારો કરશે તેવી તાલીમ આપે છે. કોર્ષની માહિતી >>F&B (ફૂડ એન્ડ બેવરેજ સ્ટેવર્ડ) >30 બેઠકો માત્ર >શિક્ષણ માપદંડ : 12 પાસ >>FOA (ફ્રન્ટ ઓફિસ એસોસિએટ) >30 બેઠકો માત્ર >શિક્ષણ માપદંડ : 12 પાસ >>100 % મફત અભ્યાસક્રમો >>પાત્રતા/યોગ્યતા: >18 વર્ષ થી 30 વર્ષ છોકરા/ છોકરીઓ માટે >પ્રવેશ ફ્રી માર્યાદિત બેઠકો >મહત્વકાંશી ઉમેદવારો >વહેલા તે પેહલા નોંધ : વિદ્યાર્થીઓ, ડ્રોપઆઉટ, ફ્રેશર, ગૃહિણીઓ, અનુભવી અને નોકરીની જરુ૨ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. >>વધુ વિગત માટે સંપર્ક કરો શ્રી બાલાજી અગોરા મોલ, તપોવન સર્કલ, ભાટ સર્કલ, સરદાર પટેલ રિંગ રોડ, ચાંદખેડા, અહમદાવાદ, ગુજરાત, ૩૮૨૪૨૧. Dharmesh Suthar : 98989 86865| Abhay Prajapati : 99094 37865 સૌજન્ય અને સાભાર: Sambhav FOUNDATION *...