Type Here to Get Search Results !

learn basic english with duolingo which is basic English by playing games

0

રમત રમતા પ્રારંભિક અંગ્રેજી શીખો કે જે રોજિંદા જીવનમાં રોજબરોજ બોલાતું હશે, સંભળાતું હશે, લખાતું હશે અને વંચાતું પણ હશે.

Let's learn basic english with duolingo which is basic English and by playing games that will be spoken, heard, written and read everyday in everyday life.


સરળ અને ટુંકુ અંગ્રેજી રોજિંદા જીવનમાં કેવી રીતે બોલવું તે શીખવા માટે નીચેની લીંક પર ક્લિક કરીને મુલાકાત લો.

સરળ - ટુંકુ અંગ્રેજી બોલો ભાગ1

સરળ - ટુંકુ અંગ્રેજી બોલો ભાગ2


મનોરંજન સાથે નાના પાઠ દ્વારા સરળતાથી અંગ્રેજી શીખો! 

*દરરોજ મફત એપ્લિકેશનનો ઉપયોગ કરો.*

શું ફાયદો થાય છે આ રીતે  એપ દ્વારા અંગ્રેજી શીખવાથી ?

1. અંગ્રેજીના તમારા શબ્દભંડોળના
- ઉચ્ચારની પ્રેક્ટિસ
- બોલવાની પ્રેક્ટિસ
- વાંચવાની પ્રેક્ટિસ
- સાંભળવાની પ્રેક્ટિસ 
- લખવાની પ્રેક્ટિસ કરવામાં મદદ કરે છે.

2. દરરોજ નવા શબ્દો શીખો.

3. દરરોજ નવા નાના વાક્યો શબ્દો શીખો.

આ એપ તદન મફત છે, અસરકારક છે અને દરેક વયની વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી અને વાપરવામાં સરળ છે.

મહત્વની વાત એ છે કે આ એપ ડ
34 કલાક યુનિવર્સિટી-સ્તરના શિક્ષણના સેમેસ્ટરની સમકક્ષ છે.

આ એપથી કઈ કઈ ભાષા શીખી શકાય? ક
આ એપની મદદથી 21 વિવિધ ભાષાઓમાંથી અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન અને સ્પેનિશ વગેરે જેવી ઘણી ભાષા શીખી શકો છો.

આ એનો ઉપયોગ કેવી રીતે કરવો? અને આ એપ કેવી રીતે કામ કરે છે?

જ્યારે શીખવાની શરૂઆત કરીએ છીએ ત્યારે તેને શરૂ કરો છો,

શીખવાની ભાષા પસંદ કરવી,

તમને પૂછવામાં આવશે કે તમે દરરોજ આ એપ્લિકેશન પર કેટલા સમય સુધી ભાષા શીખવા માંગો છો.

હવે જો તમને પૂછવામાં આવશે કે તમે ભાષા શરૂઆતથી  શીખવા ઈચ્છો કે આ ભાષા વિશે થોડું ઘણું જાણો છો એમ આ બે વિકલોમાંથી ગમે તે એક પસંદ કરો

તમે પસંદ કરેલા વિકલ્પો અનુસાર આખું સમયપત્રક અને પાઠ આયોજન થશે.
એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પછી તે તમને પરીક્ષણની શરૂઆત થશે.

આ પરીક્ષણ તમે પસંદ કરેલી ભાષાને લગતા કેટલાક પ્રશ્નો પૂછશે.

આ પરીક્ષણ પૂર્ણ કર્યા પછી તેના પર  પ્રોફાઇલ બનતી હોવાથી તે માટે તમને  કહેવામાં આવશે,
તેના પર તમારી પ્રોફાઇલ બનશે જેથી તે તમારી દૈનિક પ્રેક્ટિસ સંગ્રહિત થશે.

આ એપ ની વિશેષ બાબત કે જે અન્ય એપમાં હોતી નથી. જેમ કે
-  જે શબ્દસમૂહો અથવા શબ્દો શીખી રહ્યા છીએ તેને હંમેશા મોટેથી બોલવામાં આવે છે.  બોલવાની કુશળતા સુધારવા માટે રેકોર્ડિંગ પ્રેક્ટિસ પણ થાય છે.

સરળ શિક્ષણ : જો અનુવાદ કાર્યમાં કોઈ શબ્દ વિશે અચોક્કસ હોઈ, તો તમે તેનો અર્થ/અનુવાદ મેળવી શકીએ છીએ.  લગભગ દરેક કાર્યમાં વ્યાકરણના નિયમો સમજાવવામાં આવે છે.

તમે અમુક એક્સરસાઈઝ કે સ્વાધ્યાયનું પુનરાવર્તન કરી શકાય છે.

પહેલેથી શીખેલ જ્ઞાનને વધુ ચોક્કસ અને સાચું બનાવી શકાય છે.

સૌજન્ય અને આભાર : ગૂગલ પ્લે સ્ટોર

ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ ઇન્સ્ટોલ કરી શકાય છે.





જો આત્મ નિર્ભર બનવા ઇચ્છુક હોઉં તો ગુજરાત સરકારની યોજનાનો લાભ જરૂર લો.

વિવિઘ પ્રકારની સરકારી સહાય યોજના જેના દ્વારા ઓફ્લાઈન વ્યવસાય કરીને આત્મ નિર્ભર બની શકાય છે. તે જાણવા અહી ક્લિક કરો.

અન્ય કોઈ નોકરી ઈચ્છતા હોય તો આ બ્લોગ જરૂર વાંચો.

જો તમે 10 પાસ કે 12 પાસ કે તેથી વધુ અભ્યાસ કરેલો હોય તો આ પ્રકારની સરકારી નોકરીના સમાચાર વાંચવા અને અરજી કરવા માટે અહી ક્લિક કરો....




#learnenglish #english #vocabulary #englishteacher #ielts #englishvocabulary #studyenglish #englishlearning #grammar #englishtips #speakenglish #englishlanguage #englishgrammar #learning  #learningenglish #englishclass #toefl #learnenglishonline #education #learn #language #englishcourse #englishonline #englishlesson

Our blog is updated daily. Become a follower. #icanhow #RpgtParivar #tutorspost

Post a Comment

0 Comments