Posts

Showing posts with the label DrAPJAbdulKalam

responsive ad

National Science Day, Sir C. V. Raman

Image
India has gifted the world with many great human beings. Sir C. V. Raman is one of them. We should remember them today. આ ફેબ્રુઆરીમાં 28 તારીખે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. શા માટે ભારતમાં 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે? કેટલીક જાણીતી વિજ્ઞાન સંસ્થા અને અન્ય સંસ્થા તેની ઉજવણી કરે છે. આ સંસ્થાઓ વિજ્ઞાન મેળો કે વિજ્ઞાન વિષયક વાર્તાલાપ ગોઠવે છે. શું તમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે જાણો છો? Did you know about National Science Day? ચાલો ત્યારે આજે આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે જાણીએ. આપ સૌએ નોબલ પારિતોષિક વિશે સાંભળ્યું છે. વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્ર મા મહત્વની સિદ્ધિ માટે નોબલ પારિતોષિક આપવામા આવે છે. એશિયાખંડમા સૌપ્રથમ નોબલ પારિતોષિક ભારતના મહાન વિજ્ઞાની સર સી. વી. રામનને આપવામા આવ્યો છે. સર સી. વી. રામનનું પુરુ નામ ચંદ્રશેખર વયકન્ટ રામન છે. તેઓનો જન્મ નવેમ્બર 7, 1888માં થયો હતો. તેમનુ જન્મ સ્થળ તેમાંના મામાના ઘરે તમિલનાડુના તિરૂવનાઇકકવલ ગામે થયો હતો. તેઓ બાળપણમા શારીરીક રીતે દુબળા હતાં. તેઓ નાની ઉમ્મરથી જ અનેક ઇનામો, પારિતોષિક અને શિષ્યવૃત્તિ મેળવતા હતાં. તેઓ અભ્યાસ...

Dr. A.P.J. Abdul Kalam - The great scientist

Image
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. 28 ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ વિજ્ઞાન દિવસ શા માટે અને કોની યાદમાં ઉજવાય છે તે 28 ફેબ્રુઆરીના રોજ માણીશું.  Here we will get information about  Dr. A.P.J. Abdul Kalam - the great scientist and  the great astronomer of India. ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના અવકાશ વિજ્ઞાનના પિતા એવા ડો વિક્રમ સારાભાઈની સાથે વિજ્ઞાની તરીકે કાર્ય કરીને અનેક સિધ્ધિઓ હાંસલ કરીને ભારતની પ્રજામાં અને અંતરિક્ષ વિજ્ઞાન જગતમાં લોકચાહના મેળવનાર મહાન વિજ્ઞાની વિશે અહી જાણકારી મેળવીશું. ફોટો સૌજન્ય :: TOI  ભારતના રાષ્ટ્રપતિ, ભારતના પ્રક્ષેપાત્રો - મિસાઈલના સર્જક અને સમગ્ર ભારતમાં લોકચાહના ધરાવતા ઉમદા સ્વભાવ ધરાવતા અને અંતરિક્ષ વિશ્વ વિજ્ઞાન જગતમાંના મહાન વિજ્ઞાનીનું નામ ડૉ. અવુલ પકીર જૈનાલબ્દીન અબ્દુલ કલામ છે.ટૂંકમાં, તેમને  સૌ એ.પી.જે. અબ્દુલ કલામ તરીકે ઓળખવામાં આવે છે. તેઓનું બાળપણ:    ભારતના આ મહાન વિજ્ઞાનીનો  જન્મ 15 ઓકટોબર, 1931નાં રોજ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલા જાણીતા યાત્રાધામ રામેશ્વરમ ટાપુ ખાતે  ગરીબ, ઈમાનદ...

Great scientist Dr. Vikaram Sarabhai

Image
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. ગુજરાતના ગૌરવવંતા સપૂત,   ઉપગ્રહ સંચાર પ્રણાલી, રોકેટ ઇજનેરી, ભૌતિક વિજ્ઞાન, અંતરિક્ષ વિજ્ઞાન વગેરે ક્ષેત્રમાં સંશોધન કરનાર મહાન વિજ્ઞાની ... .. . હા, ભાઈ. તમે સાચું જ યાદ કર્યું છે. આ Great scientist Dr. Vikaram Sarabhai જ છે. Here we will get information about Dr. Vikaram Sarabhai  - the great scientist and  the great astronomer of India.  ફોટો સૌજન્ય:: ક્વોરા  ડૉ. વિક્રમ સારાભાઇનો વિદ્યાર્થી અવસ્થા અંગે: ડૉ. વિક્રમ સારાભાઇ નો જન્મ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ શ્રી અંબાલાલ સારાભાઇનાં પરિવારમાં ઓગસ્ટ 12, 1919નાં રોજ થયો હતો. તેમના પિતા સાહસિક ઉદ્યોગકાર હતા. તેમની માતાનું નામ સરલાદેવી હતું. તેઓ સમાજસેવિકા હતાં.  તેમના પરિવારમાં તેમના સહિત આઠ ભાઈબહેનો હતા. તેથી જ તો તેમના પિતાએ તેમના માટે તેમના ઘરમાં જ કુટુંબશાળાની વ્યવસ્થા કરી હતી અમદાવાદના મેહમાન બનતા મહાપુરુષો અને વિદ્વાનો અંબાલાલ સારાભાઈ પરિવારના પણ મહેમાન અચૂક બનતા હતા. પરિણામે સારાભાઈ પર મહેમાનોની સંસ્કારી છાપ પડતી અને તે રીતે સારાભાઈનું ઘડતર થતું હતું. તેમણે અમદાવાદની ગુ...