Digital Gujarat Scholarship
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. Read every post till the end. અહીં રજૂ થયેલી ગુજરાતી માહિતીનું અંગ્રેજીમાં રૂપાંતર ગૂગલ ત્રાન્સલેટરથી કરવામાં આવ્યું છે . The Gujarati information presented here has been converted to English using Google Translator. We will get brief information about Digital Gujarat Scholarship. Kids માટેનું સરળ વૈદિક ગણિત શીખવા માટેની લીંક અનુભવ : મારા પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે મારે શિષ્યવૃત્તિની જરૂર હોવાથી મે જાતે કેટલાક પ્રયાસ કર્યા હતા. મને સફળતા મળવાથી અન્યને જાણકરી આપીને આંગળી ચિંધ્યાનું મળ્યું છે. સમય જતાં ઘણા લોકોને માર્ગદર્શન આપતા એક સૂચન મળ્યું કે આ માહિતી તમે ગુજરાતમાં પ્રકાશિત કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરો જેથી અન્યને લાભ મળી શકે. આ પ્રોત્સાહન અને પ્રેરણાથી અહી જાણકારી ગુજરાતમાં આપવાનો પ્રયાસ કર્યો છે. મને અંગ્રેજી સારું આવડતું ન હોવાથી નોધણી કરવામાં મુશ્કેલી પડતી હતી. અન્ય કેટલીક વેબસાઈટની પણ મુલાકાત લીધી પણ દરેક જગ્યાએ અંગ્રજીમાં માહિતી હોવાથી અમને સમસ્યાઓનો સામનો કરવો પડયો છે. આ અનુભવ પરથી મે અહી અમને સમજણ પડી તે મુજબ અને અનુભવ પરથી અહી માહિતી ગ...