Regular latest and updated job news for corporation, gram panchayat, apprentices, defence, gvk emri 108, railways, bank, ojas, engineer, medical, call centre, teaching, 10th pass, 12th pass, clerks, peon. You can see here updated job news for corporation and gram panchayat.
વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો અને પછી અરજી કરો.
અમે માત્ર સમાચાર આપીએ છીએ.
❤like, share, follow❤
નગરપાલિકાઓની ભરતી માટે વોક-ઇન ઈન્ટરવ્યુ:
###
ઓન લાઇન સ્ટોર બનાવવા માટે સંપર્ક કરો: 9173040050
###
ઇન્ટરવ્યુની તારીખ: સિવિલ એન્જિનિયર માટે 12 ડિસેમ્બર 2025ના દિવસે સવારે 9 વાગે અને MIS એક્સપર્ટ (AHM) માટે
13 ડિસેમ્બર 2025ના દિવસે સવારે 9:00
નોંધ: સ્વખર્ચે હાજર રહેવું. આ ભરતી માટે કોઈ ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી કરવાની જરૂર નથી. ઉમેદવારોએ નક્કી કરેલી તારીખ અને સમયમાં ઈન્ટરવ્યુ સ્થળે હાજર રહેવું.
પોસ્ટની સંખ્યા: સિવિલ એન્જિનિયર (AHM) પદ માટે કુલ 25 જગ્યાઓ અને MIS એક્સપર્ટ (AHM) માટે 1 જ જગ્યા
સાથે લઈ જવું?: વોક ઇન ઈન્ટરવ્યુમાં ઉમેદવારોએ
જન્મ તારીખનો પુરાવો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવ પ્રમાણપત્ર, ઓળખ પુરાવો તેમજ પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને અન્ય જરૂરી મૂળ દસ્તાવેજો તેમજ સ્વ-પ્રમાણિત નકલ સાથે ઇન્ટરવ્યુ સ્થળે હાજર રહેવું.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ:
સિવિલ એન્જિનિયર (AHM) પદ માટે ઉમેદવાર પાસે સિવિલ એન્જિનિયરિંગ અથવા પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગમાં સ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે. હાઉસિંગ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇન, સુપરવિઝન તેમજ પ્રોક્યોર્મેન્ટ પ્રક્રિયાનો વાસ્તવિક અનુભવ જરૂરી છે. મ્યુનિસિપલ એન્જિનિયર તરીકે કામ કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.
MIS એક્સપર્ટ માટે કમ્પ્યુટર સાયન્સ, ઈલેક્ટ્રોનિક્સ, MCA, PGDCA, ગણિત અથવા આંકડાશાસ્ત્રમાં સ્નાતક/અનુસ્નાતક ડિગ્રી ફરજિયાત છે. ડેટાબેઝ મેનેજમેન્ટ, MIS ટૂલ્સ, સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ તથા ટીમ વર્કનો અનુભવ જરૂરી છે. તેમજ ULBsના સ્ટાફને સિસ્ટમ વાપરવા તાલીમ આપવાની ક્ષમતા પણ હોવી જોઈએ.
ઈન્ટરવ્યુ સ્થળ: પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી, વડા ભવન, 10મો માળ, એલ એન્ડ ટી સર્કલ, કારેલીબાગ, વડોદરા ખાતે નક્કી કરવામાં આવ્યો છે. ઉમેદવારોને ઈન્ટરવ્યુની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સ્થાન પર રહેવું પડશે.
**"**
સંસ્થા: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન
વિભાગ: લાઈટ ખાતા
અંતિમ તારીખ:
તા. ૦૪-૧૨-૨૦૨૫ ના રોજ ૨૩.૫૯ કલાક સુધી
અરજી કરવાની રીત: ફક્ત ઓનલાઈન
અ.મ્યુ.કો.ની વેબસાઈટ: www.ahmedabadcity.gov.in
જગ્યાનું નામ: સહાયક ટેકનીકલ સુપરવાઈઝર (લાઈટ)
જગ્યાની સંખ્યા: ૮૭
#####
#####
વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો અને પછી અરજી કરો.
અમે માત્ર સમાચાર આપીએ છીએ.
સંસ્થા: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન
અંતિમ તારીખ: તા.૦૩/૧૨/૨૦૨૫ ના રોજ ૨૩:૫૯ કલાક અરજી કરવાની રીત: ફક્ત ઓનલાઇન
અધિકૃત વેબસાઇટ: www.ahmedabadcity.gov.in
પોસ્ટ: આસી. એસ્ટેટ ઓફિસ૨/ આસી. ટી.ડી.ઓ.
ઇન્સ્પેક્ટર
સહાયક સબ ઇન્સ્પેકટર
#####
#####
વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો અને પછી અરજી કરો.
અમે માત્ર સમાચાર આપીએ છીએ.
સંસ્થા: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન
અંતિમ તારીખ: તા.૦૩/૧૨/૨૦૨૫ ના રોજ ૨૩:૫૯ કલાક અરજી કરવાની રીત: ફક્ત ઓનલાઇન
અધિકૃત વેબસાઇટ: www.ahmedabadcity.gov.in
પોસ્ટ: સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ,
સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઇઝર
સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર
#####
વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો અને પછી અરજી કરો.
અમે માત્ર સમાચાર આપીએ છીએ.
######
સંસ્થા:: ભાવનગર મહાનગરપાલિકા - ભાવનગર.
પોસ્ટ:: જુનીયર ક્લાર્ક
પોસ્ટની સંખ્યા: આશરે ૧૭
અંતિમ તારીખ:: ૦૮/૧૧/૨૦૨૫ ૨૩:૫૯ કલાક સુધી
અરજી કરવા ની રીત:: ઓનલાઈન
શૈક્ષણિક લાયકાત :-
૧ માન્ય યુનિર્વસીટીના કોઇ પણ વિધાશાખાના સ્નાતક
૨. ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઇઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર
ધરાવતા હોવા જોઇએ.
૩. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
પગાર, ઉંમર તથા અન્ય જરૂરી વિગત માટે નીચે જણાવેલી લિંક પર ક્લિક કરીને માહિતી મેળવો.
##########
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં ૧૧ માસના કરાર આધારિત એન.પી.એમ. (નર્સ પ્રેક્ટીશનર ઇન મિડવાઇફ્રી) ની પ્રતિક્ષા યાદી તૈયાર કરવા અંગે::
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગ
જગ્યાનું નામ :: અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર માટે એન. પી. એમ. (નર્સ પ્રેક્ટીશનર ઇન મિડવાઇફરી)
પોસ્ટની સંખ્યા :: ૫૮
શૈક્ષણિક લાયકાત ::
1.Post Basic Diploma in Nurse Practitioner in Midwifery from the institute recognized by Indian Nursing Council.
2.સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરનો બેઝિક CCC કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ.
3.ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન જરૂરી
વધુ વિગત જોવા માટે :: https://ahmedabadcity.gov.in
માં recruitments ની લીંક પરથી એપ્લીકેશન ફોર્મ, જરૂરી લાયકાત વિગતો તથા અન્ય વિગતો ડાઉનલોડ કરવાની રહેશે.
અરજી કરવાની રીત :: સદર એપ્લીકેશન ફોર્મમાં માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના નામ, સરનામું, ઉંમર, શૈક્ષણિક લાયકાત તથા અનુભવ અંગેની વિગત સ્વઅક્ષરે ભરી જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે તા.૦૩/૧૦/૨૦૨૫ થી તા.૧૩/૧૦/૨૦૨૫ સુધી સાંજના ૬.૦૦ વાગ્યા સુધીમાં નીચે જણાવેલ સ૨નામે રૂબરૂ અથવા રજીસ્ટર એ.ડી.થી મોકલવાની રહેશે. જો અરજી નિયત કરેલ તારીખ પછી આવશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહીં.
અરજી મોકલવાનું સ્થળ :: આરોગ્ય અધિકારી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ.ટી. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ.
સંપર્ક ::
E-mall ID: hr. urbanhealthamc@gmail.com
Phone No. 079-25392185
પાદરા, વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો
આયોજક :: મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી - મોડેલ કરિયર સેન્ટર, વડોદરા તથા પાદરા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમ
કાર્યક્રમ :: રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર
Eligibility: OPEN FOR ALL
Age: 18 to 35 Yrs.
તારીખ :: 30/08/2024
સમય :: 10.30 AM
ઇન્ટરવ્યુ માટેનું સરનામું :: PRAMUKH
SWAMI MAHARAJ TOWN HALL, PADRA NAGAR PALIKA, PADRA
Anubondhom -Directorate of Employment & Training
ઉમેદવારો અનુબંધમ અને NCS પોર્ટલ ઉપર જોબસિકર રજીસ્ટ્રેશન કરી કચેરી દ્વારા આયોજિત વિવિધ ભરતીમેળા/ઇન્ટરવ્યુંમાં જોડાઈ શકે
છે. તે માટેની લીંક નીચે મુજબ છે.
https://anubandham.gujarat.gov.in https://ncs.gov.in
AMC Recruitment 2024 ::
Post Name :: Sahayak Station Officer
Vacancy :: 3
Sahayak Sub Officer ::
Vacancy :: 10
Sahayak Fire Officer ::
Vacancy :: 102
ગાંધીનગર મ.ન.પા.માં ભરતી 2023
> પોસ્ટ :: હેલ્થ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફાર્માસીસ્ટ, લેબ ટેકનીશીયન
> પોસ્ટ :: આશરે 73 પોસ્ટ
નોંધ: શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, ગ્રેડ પગાર, પસંદગી પ્રક્રિયા વગેરેની સંપૂર્ણ વિગતો ઉમેદવારોએ સત્તાવાર સૂચના કે સત્તાવાર જાહેરાત કે સતાવાર વેબસાઈટની મુલાકાત લેવી જરૂરી છે.
> અરજી કરવાની લીંક ::
https://ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=HX1M9sUQSfA=&yr=mbzN5hf5HpE=&ano=a2GSpnDbruI=
*****
VMC ભરતી 2023
> સંસ્થા :: વડોદરા મહાનગરપાલિકા
> પોસ્ટ :: સ્ટાફ નર્સ/બ્રધર્સ, મીડવાઇફરી, પબ્લિક હેલ્થ મેનેજર, સિનિયર ટીબી સુપરવાઈઝર તથા ટીબીએચવી
> અરજી કરવાનું માધ્યમ :: ઓનલાઈન
> ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :: 06.10.2023
> કરાર :: 11 માસના કરાર
> અરજી કરવાની રીત ::
- સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો
જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ફોર્મ ને ફાઇનલ સબમિટ કરો.
*****
AMC ભરતી 2023
ખાલી જગ્યાની માહિતી ::
AMC ગાયનેકોલોજિસ્ટ - 11
AMC બાળરોગ નિષ્ણાત - 12
AMC મેડિકલ ઓફિસ - 46
AMC એક્સ રે ટેકનિશિયન - 02
AMC લેબ ટેકનિશિયન - 34
AMC ફાર્માસિસ્ટ - 33
AMC સ્ટાફ નર્સ - 09
AMC FHW - 55
AMC MPHW - 166
નોંધ: શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, ગ્રેડ પગાર, પસંદગી પ્રક્રિયા વગેરેની સંપૂર્ણ વિગતો ઉમેદવારોએ સત્તાવાર સૂચના કે સત્તાવાર જાહેરાત કે સતાવાર વેબસાઈટની મુલાકાત લેવી જરૂરી છે.
> ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ
તારીખ 05/06/2023 સાંજે 05:30 સુધી
*****
વડોદરા મ્યુનીસિપાલિટીમા ભરતીના સમાચાર::
સંસ્થાનું નામ: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
કુલ પોસ્ટની સંખ્યા: 370
પોસ્ટ:: મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, MPHW, સુરક્ષા ગાર્ડ, સફાઈ કર્મચારી
નોકરીનું સ્થળ: વડોદરા
અરજી કરવાની રીત:ઓનલાઈન
નોંધ: શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, ગ્રેડ પગાર, પસંદગી પ્રક્રિયા વગેરેની સંપૂર્ણ વિગતો ઉમેદવારોએ સત્તાવાર સૂચના કે સત્તાવાર જાહેરાત કે સતાવાર વેબસાઈટની મુલાકાત લેવી જરૂરી છે.
કેવી રીતે અરજી કરવાની રીત ::
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો VMC વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 03-04-2023
લાયકાત, અનુભવ, ઉંમર, પગાર, પસંદગી પ્રકિયા, કેવી રીતે અરજી કરવી, પરીક્ષા ફી ( જો લાગુ પડતી હો તો ) અને અન્ય વિગત માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત જાહેરાત કે અધિકૃત સૂચના જુવો.
+++++
વડોદરા મ્યુનસિપાલિટીમા ભરતીના સમાચાર::
પોસ્ટ નામ :: PHW અને FW
પોસ્ટની સંખ્યા :: 554
Public Health Worker : 106 Posts
Field Worker : 448 Posts
છેલ્લી તારીખ :: 09-02-2023
લાયકાત, અનુભવ, ઉંમર, પગાર, પસંદગી પ્રકિયા, કેવી રીતે અરજી કરવી, પરીક્ષા ફી ( જો લાગુ પડતી હો તો ) અને અન્ય વિગત માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત જાહેરાત કે અધિકૃત સૂચના જુવો.
+++++++
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ( MPHW ) ની ભરતી 2023
> પોસ્ટનું નામ :: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
> કુલ જગ્યાઓ :: 117
> અરજી છેલ્લી તારીખ :: 06/02/2023
> સત્તાવાર વેબસાઈટ ::rmc.gov.in
અરજી કરવાનો પ્રકાર :: ઓનલાઈન
કેવી રીતે અરજી કરવી ?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ http://www.rmc.gov.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
*******
District Urban Health Unit Sabarkantha Medical Officer Recruitment 2023
ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા દ્વારા મેડીકલ ઓફિસરની ભરતી 2023 માટે
> યોગ્યતા:: MBBS /BHMS / BAMS
> કુલ જગ્યા :: 04
>વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ અને સમય :: તા. 19/01/2023ના રોજ 12:00 થી 4:00 સુધી
> વોક ઈન ઈન્ટરવ્યુ સ્થળ :: જીલ્લા પંચાયત કચેરી હિંમતનગર, સાબરકાંઠા
+++++
પ્રાદેશિક નગરપાલિકામાં ભરતી
> સંસ્થા : પ્રાદેશિક નગરપાલિકા અમદાવાદ, રાજકોટ
>પોસ્ટ : વિવિધ જગ્યાઓ
> કુલ જગ્યાઓ : અધિકૃત જાહેરાત કે અધિકૃત વેબસાઈટ જુવો
> નોકરી સ્થળ : અમદાવાદ, રાજકોટ
> અરજી કરવાની રીત : ઓફ લાઈન
> શિક્ષણ લાયકાત, અનુભવ, ઉંમર, વિશેષ લાયકાત, કેવી રીતે અરજી કરવી, અરજી ફી જો લાગુ પડતી હોય તો અને અન્ય જરૂરી વિગત માટે સતાવાર વેબસાઈટ કે અધિકૃત જાહેરાત જુવો.
> ઈન્ટરવ્યુ તારીખ :
અમદાવાદ : - 25/08/2022, 26/08/2022,
> કેવી રીતે અરજી કરશો ? : - રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો કે નિયત ફોર્મેટમાં એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી ઑનલાઇન અરજી કરી શકે છે અને તેમની અરજીની પ્રિન્ટ, દસ્તાવેજ L.C અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા અને તમામ જરૂરી રજિસ્ટર એડી / સ્પીડ પોસ્ટ દ્વારા એક નકલ મોકલી શકે છે.
રાજકોટની છેલ્લી તારીખ 30/08/2022
અમદાવાદમાં ઈન્ટરવ્યું તારીખ 25/ 08/2022, 26/08/2022
અમદાવાદનું સરનામું ::
સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત પ્રાદેશિક નગરપાલિકાઓ અમદાવાદ ઝોન, પાંચમો માળ, ગુજરાત હાઉસીંગ બોર્ડ બિલ્ડિંગ, પ્રગતિનગર, અમદાવાદ.
રાજકોટનું સરનામું :
પ્રાદેશિક નગરપાલિકાઓની કચેરી, જિલ્લા સેવા સદન - 3, ત્રીજો માળ, સરકારી પ્રેસની બાજુમાં, રીડ ક્લબ રોડ, રાજકોટ.
×××××××
આ ઉપરાંત તમને અમારા બ્લોગમાં અન્ય પોસ્ટને લગતી ભરતીના સમાચાર પણ મળી
રહેશે. જેમ કે, બેંકને લગતી ભરતી, એન્જીનીયરની પોસ્ટની ભરતી, મેડિકલ
પોસ્ટની ભરતી, 10th પાસ પર ભરતી તથા શિક્ષણને લગતી ભરતી વિશેના સમાચાર
અમારા બ્લોગ પરથી તમે જાણી શકો છો.
********
સંપૂર્ણ માહિતી જાણો પછી જ પ્રયાસ કરો.
અમે
માત્ર સમાચાર કે જાણકારી પ્રદાન કરીએ છીએ, અહીં પોસ્ટ થતા સમાચાર કે
જાણકારી જનહિત, સમાજહિત અને રાષ્ટ્રહિત માટે છે. પ્રયાસ કરીને સફળતા સ્વયં
તમારે મેળવવાની છે.
👍 તમારા ગ્રુપમાં શેર કરો જેથી બીજા ઉમેદવારોને ઉપયોગી થાય🙏
આ ડિજિટલ સમયમાં હવે સારી નોકરી માટે જે તે કંપની ની ઓફિસે અરજી આપવા માટે
જવું પડતું નથી કેમ કે હવે જે તે સંસ્થા ડિજિટલ વર્ક કરતી થઈ ગઈ છે. માટે
જે તે સંસ્થાની વેબસાઈટ પર ભરતીની જાહેરાત વાંચીને ઓન લાઇન અરજી કરી શકાય
છે. મિત્રો માટે હવે દરેકે કોમ્પ્યુટર જ્ઞાન મેળવવું જરૂરી બન્યું છે. આપ
સૌ નોકરી મેળવવા માટે કોમ્પ્યુટર નો ઉપયોગ કેવી રીતે કરવો તે સારી રીતે
શીખો તે જરૂરી છે. નોકરી દરમ્યાન પણ મેળવેલા કોમ્પ્યુટર જ્ઞાન ઉપયોગ થતો
રહેશે. સાથે સાથે સમયની જરૂરિયાત મુજબ કોમ્પ્યુટર જ્ઞાન અપડેટ કરતાં રહેવું
પડશે. અભ્યાસ કર્યા પછી સારી jobs કે indian jobs માટે અથાગ પ્રયાસ કરવા જરૂરી છે.
માટે today govt jobs કે govt jobs today લખીને searching કરીએ છીએ.
ઇચ્છીત જોબ માટે job newspaper વાંચી શકાય છે. આ ગુજરાતી સમાચારને job
news in hindi વાંચવા માટે ગુગલ ટ્રાન્સલેટર નૉ ઉપયોગ કરી શકાય છે.
Our blog is updated daily. Become a follower.
#icanhow #RpgtParivar #tutorspost #job #Jobs #JobSearch #JobAlert #jobseeker #JobOpportunity #jobopening #jobvacancies #JobVacancy #jobupdates #jobvacancy_alert #joboftheday #jobinterview #jobhiring #jobhelp #jobposting #jobposting #jobpostings #jobpost #jobportal #jobposts #jobpromotion
#ApplyNow #applytoday #apply #apply_now #applyonline #applyyourself #applyforjob #applynowonline #tutorspost
Comments