Posts

Showing posts with the label hydroponic

responsive ad

Kitchen gardening or ideas for kitchen garden કિચન ગાર્ડન તાલીમ શિબિર

Image
નમસ્કાર કુદરત પ્રેમી મિત્રો,  દરેક પોસ્ટ અંત સુધી વાંચવાની જરૂર છે. આપણા શહેર અમદાવાદ માં બાગાયત નિયામક દ્વારા બાગબાની માટે એક દિવસીય તાલીમનું આયોજન કરેલ છે.   With kitchen gardening or kitchen garden we will learn about how we can grow fresh vegetables for ourselves. આ તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે ગૂગલ ફોર્મ ભરવું જરૂરી છે. આ ગૂગલ ફોર્મ ની ઈમેજ નીચે પોસ્ટ કરેલી છે. આ ઈમેજ મુજબ વિગતો તૈયાર રાખવી જેથી ફોર્મ ભરતી વખતે સરળતા રહે. icanhow.blogspot.com નાં એક આર્ટિકલ પર્યાવરણ સંરક્ષણ Environmental protectionમાંથી... .. . નીચેનો ભાગ લેવાના આવ્યો છે. 🌳પશુ પક્ષી, માનવ જેવા મોટા ભાગના સજીવો શ્વસનમાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે. અને આ ઓક્સિજન વાયુની વાતાવરણમાં પુનઃપ્રાપ્તિ વૃક્ષો દ્વારા જ થાય છે. આથી કહી શકાય આ બધા સજીવના જીવન નિર્વાહમાં જંગલોનો ખૂબ મોટો ફાળો રહેલો છે.  પરંતુ જે રીતે જન સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે અનેક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે લાકડાનો ઉપયોગ થઈ રહ્યો છે. જે કારણોસર જંગલોમાંથી વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. જંગલોની સંખ્યામાં...