Type Here to Get Search Results !

engineer job news - Latest and updated job news for teaching, gvk emri 108, railways, bank, defence, ojas, medical, apprentices, call centre, 10th pass, 12th pass, clerks, peon, gram panchayat #icanhow

0

Regular latest and updated job news for engineer, teaching, gvk emri 108, railways, bank, defence, ojas, medical, apprentices, call centre, 10th pass, 12th pass, clerks, peon, gram panchayat. You can see here updated job news for engineer.

+++++++

વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો અને પછી અરજી કરો. અમે માત્ર જાણકારી આપીએ છીએ.  

HOME 🏡 

ઉપયોગી જાણકારીનો અન્ય  બ્લોગ

++++++

સંસ્થા: પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL) 

પોસ્ટ:  ફિલ્ડ એન્જિનિયર અને સુપરવાઈઝર

અંતિમ તારીખ: 27 સપ્ટેમ્બર 2025

સત્તાવાર વેબસાઈટ: powergrid.in 

કુલ જગ્યા: 1543 

ફિલ્ડ એન્જિનિયર જગ્યા માટે શૈક્ષણિક લાયકાત: 
BE/BTech અને BSc એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવતા 55 ટકા માર્ક્સ સાથે પાસ,
ખાસ કરીને સિવિલ, ઈલેક્ટ્રિકલ અથવા ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન.

અનુભવ: એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.
 
ફિલ્ડ સુપરવાઈઝરની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત: 
ઉમેદવારો પાસે એન્જિનિયરિંગની સંબંધિત બ્રાન્ચમાં ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ સાથે પૂર્ણ-સમયનો ડિપ્લોમા હોવો જોઈએ.

ઉમેદવારોની પસંદગી: સામાન્ય FTE લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. 

નોંધ: આ પરીક્ષા દેશભરના વિવિધ કેન્દ્રો પર એક જ શિફ્ટમાં લેવામાં આવશે.

ખાલી જગ્યાઓ:
ફિલ્ડ એન્જિનિયર (ઈલેક્ટ્રિકલ) - 532 જગ્યાઓ
ફિલ્ડ એન્જિનિયર (સિવિલ) - 198 જગ્યાઓ
ફિલ્ડ સુપરવાઈઝર (ઈલેક્ટ્રિકલ) - 535 જગ્યાઓ
ફિલ્ડ સુપરવાઈઝર (સિવિલ) - 193 જગ્યાઓ
ફિલ્ડ સુપરવાઈઝર (ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન) - 85 જગ્યાઓ

*******

Technical Program Manager, Search Platform : Google – Bengaluru

Bachelor's degree in a technical field, or equivalent practical experience.

2 years of experience in program management


Post:: Program Manager at Google – Hyderabad


Qualification:: Bachelor’s degree in Computer Science or equivalent Practical experience.

1 year of experience in program management.

Experience with technical operations and program management methodologies.


Click here for more information


*******
Job :: software engineer payments

Minimum qualifications:
Bachelor’s degree or equivalent practical experience.
1 year of experience with software development in one or more programming languages (e.g., Python, C, C++, Java, JavaScript).


Network Test Engineer @ Bengluru

>Bachelor's degree in Computer Science, IT, a related field, or equivalent practical experience.

>1 year of experience in software development and testing

>Experience with test methodologies, writing test plans, creating test cases, automation, and debugging.

>Experience with a coding language (e.g., C, C++, Python, or Go).

********
Software Engineer

Google – Hyderabad

Bachelor’s degree or equivalent practical experience.

1 year of experience with software development in one or more programming languages (e.g., Python, C, C++, Java, JavaScript).


######################
નેશનલ કરિયર સેન્ટર પંચમહાલ દ્વારા ફક્ત મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો સમાચાર:

કંપની :: એમ.જી.મોટર ઇન્ડિયા પ્રા. લી.

ભરતી મેળાનું સ્થળ :: 
એમ. જી. મોટર ઇન્ડિયા પ્રા. લી., હાલોલ, જી : પંચમહાલ, ગુજરાત

ક્ષેત્ર :: ઓટોમોબાઇલ અથવા કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના અનુભવી અને ફ્રેશર્સ મહિલા ઉમેદવારો

ભરતી મેળાની તારીખ, વાર અને સમય :: 02-05-2024, 9:30am થી 1pm સુધી

મહિલા ઉમેદવારો માટે લધુતમ લાયકાત ::
.ફ્રેશર્સ મહિલા ઉમેદવારો માટે :: ઓછામાં ઓછું ધોરણ 12 પાસ અથવા આઈ.ટી.આઈ અથવા સ્નાતક (બી.એ, બી.કોમ)
.અનુભવી મહિલા ઉમેદવારો માટે :: 1 થી 4 વર્ષનો કાર્ય અનુભવ ઓટોમોબાઇલ અથવા કોઈ પણ ઈન્ડસ્ટ્રીમાંથી

મહિલા ઉમેદવારની
ઉમર :: 18 થી 28 વર્ષ

વજન ::
ઓછામાં ઓછુ 45 કિલો

ઉંચાઈ :: 150 સેન્ટિમીટર કે તેથી વધુ

.કંપની કેન્ટીનમાં 1 ટાઈમ જમવાનું, ચા, નાસ્તો, ટ્રાન્સપોર્ટેશન ફ્રી

વિશેષ :: હોસ્ટેલની સુવિધા(ફક્ત મહિલાઓ માટે) રહેવા અને જમવાની સુવિધા નોમિનલ ચાર્જેબલ બેઝ પર રહેશે.

.સાથે લઇ આવવાના ડોક્યુમેન્ટસ (ઓરીજીનલ તથા ઝેરોક્ષનો એક સેટ) ::
(1) ધોરણ 12 ની માર્કશીટ, (૨) ITI ની તમામ માર્કશીટ,
(૩) આધાર કાર્ડ, 
(4) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ,
(5) પોતાનો બાયો-ડેટા અવશ્ય લઈને આવવું, 
(6) અનુભવનું પ્રમાણપત્ર

નોંધ :: ફ્રેશર્સ મહિલા ઉમેદવારો માટે મોબાઈલ નંબર, આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજીયાત છે.
.વિશેષ :: મેડિકલ ફિટનેસ આધારિત તાત્કાલિક જોઈનીંગ

સંકલન કર્તા :: રાજેશ પટેલ ગ્રુપ પરિવાર


+++++++
સંસ્થા :: પાવર ગ્રીડ કોર્પો. ઓફ ઇન્ડિયા

> પોસ્ટ :: એન્જિનિયર ટ્રેઇની

> અરજી કરવાની રીત :: ઓનલાઇન

> કુલ જગ્યા :: આશરે  184 જગયા 
 
લઘુતમ લાયકાત ::  બીઈ, બીટેક, બીએસસીમાંથી કોઇ એક ડિગ્રી જરૂરી

> અધિકૃત વેબસાઈટ :: 
www.powergrid.in

> અંતિમ તારીખ ::  10 નવેમ્બર, 2023 

> શૈક્ષણિક લાયકાત :: શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અને અન્ય જરૂરી માહિતી માટે તેમની અધિકૃત સૂચના / અધિકૃત વેબસાઈટ / અધિકૃત જાહેરાત વાંચો.

> અરજી કરવાની રીત :: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે આપવી અથવા વેબસાઈટ પર ઓન લાઈન અરજી કરી શકાય છે. અરજી કેવી રીતે કરવાની છે તે માટેની વિગત અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત / અધિકૃત વેબસાઈટ જુવો.

> વધુ વિગતો :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.




> ઈમેજ અને સમાચાર સૌજન્ય ::
દિવ્ય ભાસ્કર ઈ પેપર એપ 
+++++++

SSA ગુજરાત ભરતી 2023

સંસ્થાનું નામ: SSA ગુજરાત

કુલ પોસ્ટની સંખ્યા: 112

પોસ્ટ નામ અને ખાલી જગ્યા:

 સિવિલ એન્જિનિયર – 92 જગ્યાઓ
 એન્જિનિયર ઇલેક્ટ્રિકલ – 2 જગ્યાઓ
 સહાયક – 18 જગ્યાઓ

અધિકૃત વેબસાઈટ:

નોકરીનું સ્થાન: ગુજરાત

અરજી કરવાની રીત: ઓનલાઈન

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 27-05-2023

> શૈક્ષણિક લાયકાત :: શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અને અન્ય જરૂરી માહિતી માટે તેમની અધિકૃત સૂચના / અધિકૃત વેબસાઈટ / અધિકૃત જાહેરાત વાંચો.

> અરજી કરવાની રીત :: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે આપવી અથવા વેબસાઈટ પર ઓન લાઈન અરજી કરી શકાય છે. અરજી કેવી રીતે કરવાની છે તે માટેની વિગત અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત / અધિકૃત વેબસાઈટ જુવો.

> વધુ વિગતો :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.

સત્તાવાર વેબસાઇટ: https://www.ssagujarat.org/

 
*******
Assistant Engineer, junior engineer અને chemists માટે વોક ઈન ઇન્ટરવ્યુ

ઈન્ટરવ્યુ સ્થળ, સમય, જરૂરી લાયકાત વગેરે માટે અધિકૃત સૂચના, જાહેરાત કે વેબસાઈટ જુવો.



*******

Bharat Sanchar Nigam Limited (BSNL) Recruitment for 11000+ Posts ::


ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા 11000+ પોસ્ટ માટે ભરતી :: 

> પોસ્ટ ::  જુનિયર ટેલિકોમ ઓફિસર 

> કુલ જગ્યા ::  11705
 
> અરજીની છેલ્લી તારીખ ::  31-01-2023

> શૈક્ષણિક લાયકાત :: શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અને અન્ય જરૂરી માહિતી માટે તેમની અધિકૃત સૂચના / અધિકૃત વેબસાઈટ / અધિકૃત જાહેરાત વાંચો.

> અરજી કરવાની રીત :: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે આપવી અથવા વેબસાઈટ પર ઓન લાઈન અરજી કરી શકાય છે. અરજી કેવી રીતે કરવાની છે તે માટેની વિગત અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત / અધિકૃત વેબસાઈટ જુવો.

> વધુ વિગતો :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.
 
> અરજી કરવાની રીત ::  ઑનલાઇન અથવા ઑફલાઇન
 
> અધિકૃત વેબસાઇટ ::  bsnl.co.in


અહીં નિયમિત મુલાકાત લેતા રહો. અન્ય મિત્રોને પોસ્ટ share જરૂર કરજો.

આ ઉપરાંત તમને અમારા બ્લોગમાં અન્ય પોસ્ટને લગતી ભરતીના સમાચાર પણ મળી રહેશે. જેમ કે, બેંકને લગતી ભરતી, એન્જીનીયરની પોસ્ટની ભરતી, મેડિકલ પોસ્ટની ભરતી, 10th પાસ પર ભરતી તથા શિક્ષણને લગતી ભરતી વિશેના સમાચાર અમારા બ્લોગ પરથી તમે જાણી શકો છો.

********
દરેક પોસ્ટ અંત સુધી વાંચવાની જરૂર છે.

સંપૂર્ણ માહિતી જાણો પછી જ પ્રયાસ કરો.

અમે માત્ર સમાચાર કે જાણકારી પ્રદાન કરીએ છીએ, અહીં પોસ્ટ થતા સમાચાર કે જાણકારી જનહિત, સમાજહિત અને રાષ્ટ્રહિત માટે છે. પ્રયાસ કરીને સફળતા સ્વયં તમારે મેળવવાની છે.

👍 તમારા ગ્રુપમાં શેર કરો જેથી બીજા ઉમેદવારોને ઉપયોગી થાય🙏

આ ડિજિટલ સમયમાં હવે સારી નોકરી માટે જે તે કંપની ની ઓફિસે અરજી આપવા માટે જવું પડતું નથી કેમ કે હવે જે તે સંસ્થા ડિજિટલ વર્ક કરતી થઈ ગઈ છે. માટે જે તે સંસ્થાની વેબસાઈટ પર ભરતીની જાહેરાત વાંચીને ઓન લાઇન અરજી કરી શકાય છે. મિત્રો માટે હવે દરેકે કોમ્પ્યુટર જ્ઞાન મેળવવું જરૂરી બન્યું છે. આપ સૌ નોકરી મેળવવા માટે કોમ્પ્યુટર નો ઉપયોગ કેવી રીતે કરવો તે સારી રીતે શીખો તે જરૂરી છે. નોકરી દરમ્યાન પણ મેળવેલા કોમ્પ્યુટર જ્ઞાન ઉપયોગ થતો રહેશે. સાથે સાથે સમયની જરૂરિયાત મુજબ કોમ્પ્યુટર જ્ઞાન અપડેટ કરતાં રહેવું પડશે. અભ્યાસ કર્યા પછી સારી  jobs કે indian jobs માટે અથાગ પ્રયાસ કરવા જરૂરી છે. માટે  today govt jobs કે govt jobs today લખીને searching કરીએ છીએ. ઇચ્છીત જોબ માટે job newspaper વાંચી શકાય છે. આ ગુજરાતી સમાચારને  job news in hindi વાંચવા માટે ગુગલ ટ્રાન્સલેટર નૉ ઉપયોગ કરી શકાય છે. 

HOME 🏡 icanhow

Our blog is updated daily. Become a follower.

#icanhow #RpgtParivar #tutorspost #job #Jobs #JobSearch #JobAlert #jobseeker #JobOpportunity #jobopening #jobvacancies #JobVacancy #jobupdates #jobvacancy_alert #joboftheday #jobinterview #jobhiring #jobhelp #jobposting #jobposting #jobpostings #jobpost #jobportal #jobposts #jobpromotion

#ApplyNow #applytoday #apply #apply_now #applyonline #applyyourself #applyforjob #applynowonline #tutorspost

Post a Comment

0 Comments