Type Here to Get Search Results !

online course fundamentals of digital marketing

0
ઘરે બેઠા પોતાના અનુકૂળ સમયે અને અનુકૂળ સ્થળેથી ઓનલાઇન દ્વારા ડિજિટલ માર્કેટિંગની મૂળભૂત બાબતો શીખીને ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવી શકાય છે. ફ્રી ઇન્ટરેક્ટિવ એડવર્ટાઇઝિંગ બ્યુરો ( IAB )ના અધિકૃત કોર્સ દ્વારા ડિજિટલ માર્કેટિંગની મૂળભૂત બાબતો શીખો.

Learn fundamentals of digital marketing via online. Learn the basics of digital marketing with free interactive Advertising Bureau accredited course.




ડિજિટલ માર્કેટિંગના ઓનલાઈન કોર્સ શા માટે કરવો ? ::
             આજની યુવાન પેઢી અને મોટા મોટા બિઝનેસ ગૃપને ડિજિટલ માર્કેટિંગ દ્વારા શ્રેષ્ઠ સફળતા મેળવવી ગમે છે કે કેમ કે ખૂબ જ ઝડપથી તમામ ક્ષેત્ર છવાય જાય છે અને દરેક ખૂણે પ્રચાર - પ્રસાર ખૂબ જ ઝડપથી થાય છે. માટે સૌ કોઈને સુવર્ણ કારકિર્દી ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રમાં જ બનાવી છે. તે માટે offline અને ઓનલાઇન બે રસ્તા છે. તે માટે ફી ચૂકવીને અથવા તો નિશુલ્ક પણ શીખી શકાય છે. તે કોર્સ સરકારી સંસ્થાના અભ્યાસક્રમ કે NGO સંચાલીત કોર્સ અથવા કોર્પોરેટ કંપની દ્વારા ચાલતા કોર્સ દ્વારા પણ શિખી શકાય છે. 
          તે માટે ગૂગલના શ્રેષ્ઠ ડિજિટલ માર્કેટિંગ કોર્સ ઉપલબ્ધ છે જેના દ્વારા તમે માત્ર ડિજિટલ માર્કેટિંગ જ નહીં પણ તમારી કારકિર્દી પણ સેટ કરી શકશો.

> ગૂગલના શ્રેષ્ઠ ડિજિટલ માર્કેટિંગ કોર્સમાં નોધણી કરાવવા માટે ::
- સક્રિય મોબાઈલ નંબર
- સક્રિય ઈ-મેલ આઈડી
             હોવું જરૂરી છે.

> ગૂગલના શ્રેષ્ઠ ડિજિટલ માર્કેટિંગ કોર્સની વિશેષતા::
-  IAB દ્વારા માન્યતા પ્રાપ્ત છે, 
- વિડિઓ દ્વારા શીખવા મળે છે, 
- અમર્યાદિત પ્રેક્ટિસ કરી શકાય છે, 
- પ્રમાણપત્ર મળી શકે છે.

નોંધ :: વધુ માહિતી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત જાહેરાત કે અધિકૃત સૂચના જરૂર વાંચો અને તે મુજબ કરો. અમે માત્ર સમાચાર કે જાણકારી આપીએ છીએ. 

> ડિજિટલ માર્કેટિંગના મૂળભૂતઓનલાઈન કોર્સ ફંડામેન્ટલ્સમા નોંધણી કરવા માટે
- અધિકૃત વેબસાઈટના હોમ પેજ પર જાઓ
- હોમ પેજ પરના રજિસ્ટરના વિકલ્પ ક્લિક કરો

- ક્લિક કર્યા પછી, ખૂલેલું નવું નોંધણીપત્રક સાવચેતી રાખીને ભરવું અને ભર્યા પછી ચકાસી લેવું કે કોઈ વિગત ખોટી કે અધૂરી તો નથી ' ને.

પછી submit પર ક્લિક કરો.

આમ કરવાથી લોગિન આઈડી અને પાસવર્ડ મળશે જેને કોઈ નોટમાં લખી લેવો.

હવે, આપણે  ઇચ્છી એ મુજબ ઉપયોગી અને જરૂરી અભ્યાસક્રમ માટેની નોંધણી કરાવીને લાભો મેળવી શકીએ છીએ.

#######


🎁
સરકારી ભરતી, સરકારી સહાય યોજના, શિષ્યવૃત્તિ અને જુદી જુદી યોજના વિશે વાંચવા માટે લિંક  https://icanhow.blogspot.com/p/my-favourite-menu-i-love-menu.html   છે. જરૂર વાંચો શેર કરો જેથી કોઈને અને અન્યને મદદ મળી શકે.

અન્ય ઉપયોગી જાણકારી

ભારતના મહાન વિજ્ઞાની વિશે રસપ્રદ માહિતી અહીં વાંચો ::




વીર ક્રાંતિકારીઓ વિશે ઓછી જાણીતી માહિતી અહિં વાંચો.



ગણિત વિશે રસપ્રદ જાણકારી




અમારો બ્લોગ નિયમિત અપડેટ થાય છે.  ફોલોઅર જરૂર  બનો. 


અમારો બ્લોગ નિયમિત અપડેટ થાય છે.  ફોલોઅર જરૂર  બનો. 

Our blog is updated regularly. Become a follower. #icanhow #RpgtParivar #tutorspost #rpgtparivar #icanhow.blogspot.com

#onlinecourse #onlinelearning #onlinecourses #education #elearning #online #onlineclass #learning #onlineclasses #onlinetraining #course #training  #learnonline  #learn #entrepreneur #stayhome #onlineeducation #students   #workfromhome  #virtuallearning #digitalmarketing #english #learnfromhome #courses #stayathome #maths #vedicmaths 




Post a Comment

0 Comments