Scholarship news - Latest and updated news #icanhow
આપણા આ બ્લોગના વાચકને મળેલી સફળતા માટે અમે ગર્વ અનુભવીએ છીએ. તે માટે તેમને અને તેના પરિવારને ખુબ ખુબ અભિનંદન સાથે વંદન અને શુભેચ્છાઓ .
સમાપ્ત
સંસ્થા: ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (અવકાશ વિભાગનું એકમ, ભારત સરકાર), નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯
શિષ્યવૃતિનું નામ:
અરુણા લાલ શિષ્યવૃત્તિ
કોના માટે ?:
ખાસ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે
ઇવેન્ટ: અમદાવાદ સ્થિત કિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) 21 ફેબ્રુઆરી 2026 ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી
શિષ્યવૃત્તિની સંખ્યા: કરશે. સ્ક્રીનીંગ ટેસ્ટ અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા પસંદ કરાયેલા પાંચ (05) મેટિોરીયલ વિધાર્થીઓ
સ્ક્રીનીંગ ટેસ્ટ તારીખ:
18 જાન્યુઆરી 2026 ના રોજ ગુજરાતના 22 કેન્દ્રો (શાળા) પર લેવામાં આવશે.
વિધાર્થીઓ દ્વારા નોંધણી માટેની છેલ્લી તારીખ:
05 જાન્યુઆરી 2026
સ્ક્રીનીંગ ટેસ્ટની વિગતો, નોમિનેશન અને નોંધણી પ્રક્રિયા અને અન્ય સંબંધિત માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો:
વધુ વિગત તથા અરજી કરવા માટેની લિંક:
********
સંસ્થા: ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(અવકાશ વિભાગનું એકમ, ભારત સરકાર) નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯
યોજના: વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ) શિષ્યવૃત્તિ
ઉદ્દેશ્ય: ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિધાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે.
લઘુતમ લાયકાત: અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિધાર્થી/વિધાર્થિની હોવા જોઈએ.
અંતિમ તારીખ: 5 જાન્યુઆરી 2026
વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો અને પછી અરજી કરો. અમે માત્ર જાણકારી આપીએ છીએ.
*****
ધો.9-12માં વિદ્યાર્થિનીઓને સહાય::
સહાય:
મહિને 500-750 રૂપિયા
અંત સુધી જરૂર વાંચો, ફરીથી મુલાકાત લો, અને અન્યને મોકલો.
કોણ લાભ મેળવી શકે ?:
ધો.9થી 12માં ભણતી દીકરી
લાયકાત:
ગુજરાત બોર્ડ કે સીબીએસઇ બોર્ડની માન્યતા પ્રાપ્ત માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ
ઓન લાઇન સ્ટોર બનાવવા માટે સંપર્ક કરો: 9173040050
ડેમો: https://namasteorder.com/store/digital-gruh-udhyog
તમારી પ્રોડક્ટ અમારા ઓન લાઈન સ્ટોરમાં વેચી શકો છો. વિગત માટે કોલ કરો.
######
વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો અને પછી અરજી કરો. અમે માત્ર જાણકારી આપીએ છીએ.
Regular latest and updated job news for railways, bank, defence, ojas, engineer, medical, call centre, apprentices, teaching, 10th pass, 12th pass, clerks, peon, gram panchayat, gvk emri 108. You can see updated news for SCHOLARSHIP. #icanhow
કુલ સહાય:
ધો.9 થી 12 દરમિયાન કુલ રૂ.50 હજાર સહાય મળે છે.
શું છે પાત્રતા?
* વિદ્યાર્થિનીએ ધોરણ-8 સુધી અભ્યાસ પૂરો કર્યો હોવો જોઇએ.
* પરિવારની વાર્ષિક આવક રૂ.6 લાખથી વધુ ન હોવી જોઇએ.
* આરટીઇ, શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય છતાં પાત્ર.
* વિદ્યાર્થિનીઓની મહિને હાજરી 80%થી ઓછી તો લાભ બંધ.
* માતાના બેન્ક ખાતામાં રૂપિયા જમા થશે.
સ્કૂલમાંથી આ યોજનામાં અરજી કરાય છે. સ્કૂલો ધો.9-12ના વિદ્યાર્થિનીઓની નોંધણી ચાઇલ્ડ ટ્રેકિંગ પોર્ટલમાં કરે છે. શિક્ષણ નિયામક, જિલ્લા શિક્ષણ અધિકારી ચકાસણી કરી વિદ્યાર્થીઓની યાદી નમો પોર્ટલ પર અપલોડ કરશે. બાદમાં સત્રના જૂન કે જુલાઇમાં વિદ્યાર્થિનીના માતાના બેન્ક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે રૂપિયા જમા થશે.
*****
Scholarship Name:
SC ST OBC Scholarship 2025-26
ઓન લાઇન સ્ટોર બનાવવા માટે સંપર્ક કરો: 9173040050
Departments: State Social Welfare/Tribal Welfare/BC Welfare Departments
Beneficiaries: SC, ST, and OBC students
Class: class 1 to Post Graduation
Application Mode: Online
Last Date: 31st November 2025
Official Website: https://scholarships.gov.in/
*****
Scholarship Name:
CBSE Merit Scholarship Scheme for Single Girl Child
Provided By:
Central Board of Secondary Education (CBSE)
Beneficiaries:
Girls who are the only child of their parents
Scholarship Amount:
₹1,000/month
Duration:
Maximum of 2 years
Last Date to Apply:
20 November 2025
Official Website:
cbse.gov.in
#yojana #yojna #sarakarisahayyojana #sarakarisahayyojna #sahayyojana #sahayyojna #sarkariyojana
#sarkariyojna #narendramodi #rojgar #scheme #gujaratbharti #manavkalyanyojana #shikshansahayyojna #bhojanbillsahayyojana#chaatralaysahayyojana #sarkariyojanaupdate #sarkariyojanagujarat #sarkariyojnaguj #sarkariyojnaupdate #sarkariyojanaonlineform
#egdgtech #rajjeshshyani #kidsvedicmaths #icanhow #tutorspost #rpgtparivar #paxisevaparivar
@VSKBharat @vskgujarat @VHPDigital @SanatanTalks @HinduDharma_ @PMOIndia @narendramodi

Comments