Posts

Showing posts with the label greatindia

responsive ad

my Incredible India

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. ભારત વિશે અત્યાર સુધીમાં કેટ કેટલુંય લખાયું છે. ઈન્ટરનેટની દુનિયામાં ભારત વિશે માહિતી એમ લખીને શોધવામાં આવે તો એક ખજાનો હાથમાં આવે છે. આ ખજાનો એટલે ભારત વિશે જાણવાની સમજવાની જીજ્ઞાશાને સંતોષવાનો એક પ્રયાસ. Incredible India is hard to compare with other countries. The land of India is the place where Gods, Goddesses, Sages and Maharishis were born. Holy land means incredible India. Incredible India is a country whose hospitality is known all over the world. અતુલ્ય ભારત એટલે જેની સરખામણી અન્ય દેશો સાથે કરવી મુશ્કેલ છે. ભારતની ભૂમિ એટલે કે જ્યાં દેવી - દેવતા, ઋષિ - મહર્ષિએ જન્મ લીધા છે તે અતુલ્ય ભારત. પાવન ભૂમિ એટલે અતુલ્ય ભારત. જે દેશની મહેમાનગતિ સમગ્ર વિશ્વમાં જાણીતી છે તે એટલે અતુલ્ય ભારત. વિવિધ પુસ્તકાલયોમાં સચવાયેલા  અનેક આધુનિક અને પ્રાચીન પુસ્તકોમાં ભારત વિશે રસપ્રદ માહિતી મળી શકે છે. આ ડિજિટલ યુગમાં વાંચવાનો સમય કોની પાસે છે! માટે જ તો કેટલીક ઓડિયો અને કેટલાક વિડિયો સ્વરૂપે પણ ભારત વિશે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્યાંક ક્યાંક આ માહિતી pd...