Type Here to Get Search Results !

Free Silai Machine Yojana Gujarat

0

ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકોના ઉત્કર્ષ માટે ઘણી યોજનાઓ ચાલે છે. તેનો લાભ મળવાથી લાભાર્થીનું જીવનધોરણ ઉચ્ચુ આવે છે. આવી અનેક યોજના પૈકી એક યોજના - માનવ કલ્યાણ યોજના છે ગુજરાત સરકાર શ્રી દ્વારા  માનવ કલ્યાણ યોજના ચાલે છે. આજે આપણે અહીં આ માનવ કલ્યાણ યોજના વિશે જાણકારી મેળવીશું. 

The Government of Gujarat runs many schemes for the upliftment of different classes of people. Benefiting from it raises the standard of living of the beneficiary. One such scheme is Manav Kalyan Yojana. Manav Kalyan Yojana is run by Government of Gujarat.  Today we will get information about this manav klayan yojana (human welfare scheme) here.








યોજનાનો હેતુ :: રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો સ્વ-રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે માટે Manav Kalyan Yojana Online Form 2023 હેઠળ વિવિધ સાધન સહાય યોજના છે. યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરીને આત્મનિર્ભર બને તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે. તેને પરિણામે  લાભાર્થીઓ  ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરીને આત્મનિર્ભર બની શકે છે.

ઘરઘંટી સહાય યોજનાનો લાભ અંગે મુંઝવતા સવાલ જેવા કે - યોજનનો લાભ કોને મળશે ? ,  કેવી રીતે મેળવી શકાશે? , ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? , શું સહાય મળશે? તેની વિશે જાણીશું.


યોજના :: માનવ કલ્યાણ યોજના

યોજનાની પાત્રતા :: 

૧. ઉંમર:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ.

૨. ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. 

અથવા 

૩. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
 જરૂરી દસ્તાવેજ 
૪ લાભાર્થીઓએ અનાજ દળવાની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
૫ Flour Mill Sahay Yojana નો લાભ લેવા માટે તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર
૬ લાભાર્થીનું રેશનકાર્ડ 
૭ ચૂંટણીકાર્ડની નકલ 
૮ આધારકાર્ડની નકલ
૯ અરજદારનો ઉંમર અંગેનો પુરાવો 
૧૦ લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
૧૧ ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
૧૨ આવક અંગેનો દાખલો
૧૩ અનાજ દળવાનો ધંધા કરેલ હોય તો તેના અનુભવનો દાખલો

શું મળી શકે છે ? 
માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ લાભાર્થીઓને વિવિધ યોજના પૈકી “ઘર ઘંટી સાધન સહાય” યોજનામાં 15000/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.

મળવા પાત્ર ટૂલકીટસના નામ

ક્રમ    ટુલકીટ્સનું નામ
૧      કડીયાકામ
ર      સેન્ટીંગ કામ
૩      વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
૪      મોચી કામ
પ      ભરત કામ
૬      દરજી કામ
૭      કુંભારી કામ
૮      વિવિધ પ્રકારની ફેરી
૯      પ્લ્રમ્બર 
૧૦    બ્યુટી પાર્લર
૧૧    ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
૧ર    ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
૧૩    સુથારી કામ
૧૪    ધોબી કામ
૧પ    સાવરણી સુપડા બનાવનાર
૧૬    દુધ-દહીં વેચનાર
૧૭    માછલી વેચનાર
૧૮    પાપડ બનાવટ
૧૯    અથાણાં બનાવટ
ર૦    ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
૨૧    પંચર કીટ
૨૨    ફલોરમીલ
૨૩    મસાલા મીલ
૨૪    રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
૨૫    મોબાઇલ રીપેરીંગ
૨૬    પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
૨૭    હેર કટીંગ (વાળંદ કામ)


ફોર્મ કેવી રીતે ભરશો તે માટેની ઈમેજ




જો પ્રથમ વાર અરજી કરી રહ્યા છો તો સૌથી પહેલા
New individual registration દ્વારા નોધણી કરાવવી જેથી તમતમને તમારો યુઝર આઇ ડી અને પાસવર્ડ મળી શકે છે. આ અંગે ની ઈમેજ નીચે આપેલી છે.



*****"*

આધાર કાર્ડ

ઉંમરનો પુરાવો

આવકનો પુરાવો

અધિકૃતતા પ્રમાણપત્ર

વિકલાંગતાના તબીબી દસ્તાવેજો (જો લાગુ હોય તો)

નિરાધાર વિધવા સ્થિતિનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

સમુદાય સ્થિતિ પ્રમાણપત્ર

કાર્યરત મોબાઇલ ફોન નંબર

પાસપોર્ટ સાઇઝનો ફોટો.

રાજ્યના લોકો માટે લાભદાયી યોજનાઓ માટે જાણીતી ગુજરાત સરકાર દરેક વ્યક્તિની ખૂબ જ ચિંતા કરે છે. રાજ્ય સરકારે વ્યક્તિઓમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવા અને આમ રોજગારમાં સુધારો કરવા માટે શરૂ કર્યું છે.  


> સંસ્થા :: કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ 


> યોજનાનું નામ :: માનવ કલ્યાણ યોજના


> યોજનાની પાત્રતા


1. ઉંમર:- 16 વર્ષ થી 60 વર્ષ.


2. ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. 0 થી 16નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા 


3. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.1,20,000/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.1,50,000/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.


>ફોર્મ  ભરવા માટે જરૂરી દસ્તાવેજો :: 

1.આધાર કાર્ડ

2.રેશન કાર્ડ

3.રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ) 

4.વાર્ષિક આવકનો દાખલો

5.અભ્યાસનો પુરાવો

6.વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો


>> કુલ 27 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કીટ આપવામાં આવે છે.  (યાદી નીચે મુજબ છે.)


વ્યક્તિગત સહાય - 


1 કડીયાકામ

2 સેન્ટીંગ કામ

3 વાહન સર્વિસીંગ અને રીપેરીંગ

4 મોચી કામ

5 ભરત કામ

6 દરજી કામ

7 કુંભારી કામ

8  વિવિધ પ્રકારની ફેરી

9  પ્લ્રમબર 

10  બ્યુટી પાર્લર

11 ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ

12 ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ

13 સુથારી કામ

14 ધોબી કામ

15 સાવરણી સુપડા બનાવનાર

16 દુધ-દહીં વેચનાર

17 માછલી વેચનાર

18 પાપડ બનાવટ

19 અથાણાં બનાવટ

20 ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ

21 પંચર કીટ

22 ફલોરમીલ

૨૩ મસાલા મીલ

24 હેર કટીંગ (વાળંદ કામ)

25 મોબાઇલ રીપેરીંગ


> સખી મંડળની બહેનો

- રૂ ની દીવેટ બનાવવી 

- પેપર કપ અને ડીશ બનાવટ 


ઓનલાઈન છેલ્લી તારીખ: અધિકૃત વેબ સાઈટ કે સૂચના કે જાહેરાત જુવો.


> નિયમો અને શરત માટે અધિકૃત સૂચના, જાહેરાત અને વેબસાઈટ જુવો.


વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.


******


          ફ્રી સિલાઈ મશીન યોજના 2023           

> યોજના :: ફ્રી સિલાઈ મશીન યોજના 2023

> યોજના હેતુ :: મહિલાઓને રોજગારીની તકો - આવકની તક પૂરી પાડવી 

> સંચાલન કરતો વિભાગ :: ઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત

> અરજી કરવાની રીત ::  ઓનલાઈન અરજી

> અધિકૃત વેબસાઈટ :: https://sje.gujarat.gov.in/

> જરૂરી  દસ્તાવેજો ::

1. આધાર કાર્ડ, 2. ઉંમરનો પુરાવો, 3. આવકનો પુરાવો, 4. અધિકૃતતા પ્રમાણપત્ર, 5. વિકલાંગતાના તબીબી દસ્તાવેજો (જો લાગુ હોય તો), 6. નિરાધાર વિધવા સ્થિતિનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો), 7. સમુદાય સ્થિતિ પ્રમાણપત્ર, 8. કાર્યરત મોબાઇલ ફોન નંબર 9. પાસપોર્ટ સાઇઝનો ફોટો.

વધુ વિગત અને અરજી કરવા માટે અહી ક્લિક કરો.

HOME 🏡 icanhow

#icanhow #tutorspost #rpgtparivar #icanhowdotblogspotdotcom #tutorspostdotblogspotdotcom #governmentyojana #governmentyojna #governmentyojanas #sarkariyojanayen #sarkariyojana #sarkariyojna #sarkariyojnaye #sarkariyojnaupdates #sarkariyojanainfo #sarkariyojanaupdates #sarkariyojna123 #sarkariyojanaupdate #sarkariyojanagujarat #sarkariyojnaguj #sarkariyojana2022 #sarkariyojnaupdate #sarkariyojanaonlineform

Post a Comment

0 Comments