Type Here to Get Search Results !

manav garima sahay yojana gujarat

0
manav garima sahay yojana gujarat

માનવ ગરિમા યોજના 2023 : 


 
ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી અને વિચરતી-મુક્ત જનજાતિના લાભાર્થીઓ માનવ ગરિમા યોજના હેઠળ નિયામક, વિક્ષતિ જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરી, ગાંધીનગર દ્વારા નાના પાયે સ્વતંત્ર વ્યવસાય કરે છે. -રોજગાર, આર્થિક માર્ગમાં પગ જમાવવાના હેતુથી માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ વેપાર સાધનો (ટૂલ કીટ) મફતમાં આપવામાં આવે છે.

Beneficiaries of Socially and Educationally Backward Classes, Economically Backward Classes, Minority and Non-Nomadic Tribes of Gujarat State are doing small scale independent business under Manav Garima Yojana through Director, Vikshati Jati Kalyan, Gandhinagar Office, Gandhinagar. -Various business tools (tool kit) are provided free of cost under Manav Garima Yojana for the purpose of establishing a foothold in employment, economic path.

HOME 🏡 

ઉપયોગી જાણકારીનો અન્ય  બ્લોગ

250724250724250724250724

યોજનાનું નામ :: માનવ કલ્યાણ યોજના 2024

રાજ્ય સરકાર ગુજરાતના વિભાગનું નામ :: 
ઉદ્યોગ અને ખાણ 

અરજી કરવાની રીત :: 
ઓનલાઈન 

અધિકૃત પોર્ટલ :: 
e-kutir.gujarat.gov.in

અરજીની છેલ્લી તારીખ :: 
31/08/2024 

યોજનાનો હેતુ :: 
જે વ્યક્તિઓ નાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમને સ્વ-રોજગાર કિટ આપીને સ્વાવલંબન બનાવવા

આપવામાં આવતી ટૂલકિટની યાદી ::
૧.દૂધ દહીં વેચનાર
૨.ભરતકામ
3.બ્યુટી પાર્લર
४.પાપડ બનાવટ
૫.પ્લમ્બર
૬.વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
૭.સેન્ટિંગ કામ
૮.ઇલેકટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
૯.અથાણા બનાવટ
૧૦.પંચર કિટ

ઓનલાઈન અરજી કેવી રીતે કરશો? ::
-સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ :: 
e-kutir.gujarat.gov.in પોર્ટલ પર નોંધણી કરરાવવી

નોંધણી કરાવ્યા પછી પ્રથમ વાર લોગીન કરીને અરજદારની અન્ય જરૂરી વિગતો ભરવાની રહેશે. પછી યોજના માટેની અરજી વેબ પેજ પર દર્શાવ્યા અનુસાર કરો.

250724250724250724250724

મળવા પાત્ર ટૂલકીટસના નામ

ક્રમ    ટુલકીટ્સનું નામ
૧      કડીયાકામ
ર      સેન્ટીંગ કામ
૩      વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
૪      મોચી કામ
પ      ભરત કામ
૬      દરજી કામ
૭      કુંભારી કામ
૮      વિવિધ પ્રકારની ફેરી
૯      પ્લ્રમ્બર 
૧૦    બ્યુટી પાર્લર   
૧૧     વિદ્યુત ઉપકરણોનું સમારકામ
૧ર    ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
૧૩    સુથારી કામ
૧૪    ધોબી કામ
૧પ    સાવરણી સુપડા બનાવનાર
૧૬    દુધ-દહીં વેચનાર
૧૭    માછલી વેચનાર
૧૮    પાપડ બનાવટ
૧૯    અથાણાં બનાવટ
ર૦    ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
૨૧    પંચર કીટ
૨૨    ફલોરમીલ
૨૩    મસાલા મીલ
૨૪    રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
૨૫    મોબાઇલ રીપેરીંગ
૨૬    પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
૨૭    હેર કટીંગ (વાળંદ કામ)


> યોજના માટેના જરૂરી દસ્તાવેજ

આધાર કાર્ડ
બેંકની વિગત
બેંક પાસબુક
BPL પ્રમાણપત્ર
કોલેજ આઈડી પ્રૂફ
આવકનું પ્રમાણપત્ર
તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
રહેણાંક પ્રમાણપત્ર
SC જાતિ પ્રમાણપત્ર
મતદાર આઈડી કાર્ડ

આ યોજનાનો લાભ લેવા માટે નીચેની link પર ક્લિક કરીને સૌ પ્રથમ નોધણી કરાવવી જરૂરી છે.

નોંધણી કરાવેલા નાગરિકે નીચેની લીંક પર ક્લિક કરીને આ યોજનાનો લાભ લેવા માટે ઓન લાઈન અરજી કરી શકે છે.


ફોર્મ કેવી રીતે ભરશો? 



જો તમે પ્રથમ વાર અરજી કરી રહ્યા છો તો સૌથી પહેલા New individual registration દ્વારા નોધણી કરાવવી જેથી તમને તમારો યુઝર આઇ ડી અને પાસવર્ડ મળી શકે છે. આ અંગેની ઈમેજ અહીં આપેલી છે.


જો તમે આ અગાઉ નોધણી કરાવેલી છે તો તમારે યુઝર આઇ ડી અને પાસવર્ડ વડે લોગીન કરીને અરજી કરવાની શરૂઆત કરવાની રહેશે. આ અંગેની ઈમેજ અહીં આપેલી છે.





માનવ ગરિમા યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા

જો તમે આ આગાઉ નોંધણી કરાવેલી નથી તો સૌ પ્રથમ તમારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સત્તાવાર વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx ની મુલાકાત લેવી જરૂરી છે.

હવે, ખુલતા હોમ પેજ પર, જરૂરી વિગત ખૂબ કાળજી પૂર્વક ચકાસીને ભરીને તમારે જાતે નોંધણી કરાવવાની જરૂર રહેશે. એક વાર નોંધણી થવાથી તમને યુઝર આઇડી અને પાસવર્ડ મળશે.

આ યુઝર આઇડી અને પાસવર્ડ નોટમાં લખો જેથી જુદી જુદી યોજનામાં અરજી કરવા માટે આ યુઝર આઇડી અને પાસવર્ડ ઉપયોગી બનશે.

 
Our blog is updated regularly. Become a follower. #icanhow #RpgtParivar #tutorspost
#icanhowdotblogspotdotcom #tutorspostdotblogspotdotcom

#manavgarimayojana
#governmentyojana #governmentyojna #governmentyojanas #sarkariyojanayen #sarkariyojana #sarkariyojna #sarkariyojnaye #sarkariyojnaupdates #sarkariyojanainfo #sarkariyojanaupdates #sarkariyojna123 #sarkariyojanaupdate #sarkariyojanagujarat #sarkariyojnaguj #sarkariyojana2022 #sarkariyojnaupdate #sarkariyojanaonlineform

Post a Comment

0 Comments