Type Here to Get Search Results !

vikram sarabhai scholarship scheme vikas shishyvruti yojna 2023

0
Our blog is updated daily. Become a follower. #icanhow #RpgtParivar #tutorspost


Here you can read about vikram sarabhai scholarship scheme vikas shishyvruti yojna 2023 in two languages ​​Gujarati and English. You can read first in Gujarati language and then in English language. Google translator has been used to translate Gujarati into English.

+++++++

સૌજન્ય અને આભાર :: https://www.prl.res.in/Vikas
જુદા જુદા પ્રકારની શિષ્યવૃત્તિના સમાચાર અહી ક્લિક કરીને વાંચી શકો છો. અન્ય ગ્રુપમાં શેર જરૂર કરો.


Courtesy and Thanks :: https://www.prl.res.in/Vikas
અહીંયા તમે ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં વાંચી શકો છો. પ્રથમ ગુજરાતી ભાષામાં અને પછી અંગ્રેજી ભાષામાં વાંચી શકો છો. ગુજરાતીનું અંગ્રેજી કરવા માટે google translator નો ઉપયોગ કર્યો છે.



અહીં ઘણી જુદી જુદી સ્કોલરશીપ યોજના વિશે જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે. વિગતની ખરાઈ સમાચાર, જાહેરાત. નોટિસ, અધિકૃત વેબ સાઈટ દ્વારા કરીને અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. ... અંત સુધી વાંચો અને અંતને પણ જરૂર મોકલો.

Here we have tried to provide information about many different scholarship schemes. Details Authenticity News, Advertisement. Notice, it is advised to apply through the official website. ... Read till the end and send the need to the end too.

નાણાંના અભાવે કેટલાક તેજસ્વી વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ કરતા નથી અથવા અધવચ્ચેથી છોડી દે છે. આમ થવાથી તેજસ્વી વિદ્યાર્થીને, વિદ્યાર્થીના પરિવારને, તેના સમાજને અને છેવટે રાષ્ટ્રને નુકશાનકર્તા છે.  આથી શિષ્યવૃત્તિ કે શિક્ષણ સહાય આપવામાં આવે છે. અહિં આ અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કરીશું. વધુ માહિતી માટે જે તે જાહેરાત કે વેબસાઇટ જુવો અને તેમાં જણાવેલી સૂચના મુજબ કાર્યવાહી કરો.

Here you can read about vikram sarabhai scholarship scheme vikas shishyvruti yojna 2023. Due to lack of money, some bright students do not pursue higher studies or drop out midway. This is detrimental to the bright student, the student's family, his society and ultimately the nation. Hence scholarship or education assistance is given. Here we will try to get information about this. For more information refer to that advertisement or website and follow the instructions given therein.

+++++


વિક્રમ સારાભાઇ શિષ્યવૃતિ યોજના - વિકાસ શિષ્યવૃત્તિ યોજના 2023

Vikram Sarabhai Scholarship Scheme - Vikas Scholarship Scheme 2023

- કોણ ભાગ લઈ શકે છે?
- Who can participate?

ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ.
Only students from low income families attending schools in rural areas.

- કેટલા વિદ્યાર્થીને મળવા પાત્ર છે? 
- How many students are eligible?

દર વર્ષે કુલ દસ (10) શિષ્યવૃત્તિ આપવામાં આવશે. 10 માંથી, ઓછામાં ઓછી 5 શિષ્યવૃત્તિઓ કન્યોઓને આપવામાં આવશે.
A total of ten (10) scholarships will be awarded each year. Out of 10, at least 5 scholarships will be awarded to girls.

નોંધ :: 
Note::

1. અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી છે.

1. Students studying in class 8 in rural areas of Gujarat whose total annual family income is less than 1.5 lakhs can apply.

2. માત્ર વર્ષ 2022-23 માટે, હાલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા અને આગામી વર્ષે વિજ્ઞાન પ્રવાહ લેવાનું આયોજન કરતા વિદ્યાર્થીઓ માટે વધારાની 10 શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે. જો પસંદગી થાય તો આ વિદ્યાર્થીઓને બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે ધોરણ 11 દરમિયાન ₹30,000/- અને ધોરણ 12 દરમિયાન ₹30,000/- હશે.
 
2. For the year 2022-23 only, an additional 10 scholarships are available for students currently studying in class 10 and planning to take science stream next year. If selected these students will be awarded scholarship for two years which will be ₹30,000/- during class 11 and ₹30,000/- during class 12.

3. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં ₹1,00,000/- (માત્ર એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે. ધોરણ 9 માં ₹20,000/-, ધોરણ 10 માં ₹20,000/- અને જો વિદ્યાર્થી ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો ધોરણ 11 માં ₹30,000/- અને ધોરણ 12 માં ₹30,000/-.

3. Selected students will receive a scholarship of up to ₹1,00,000/- (Rupees One Lakh only) over a period of four years. ₹20,000/- in class 9, ₹20,000/- in class 10 and ₹30,000/- in class 11 and ₹30,000/- in class 12 if the student continues in science stream after class 10.

> પાત્રતા, નિયમો અને શરતો ::
> Eligibility, Terms and Conditions ::
- અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હોવો જોઈએ.
- The applicant should be a student studying in class 8 in a government recognized school in a rural area of ​​Gujarat.

ખાસ નોંધ :: 
Special Note ::

1. માત્ર વર્ષ માટે 2022-23 ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે.
1. Students studying in class 10 only for the year 2022-23 can also apply.

2. વિકાસ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પસંદગી ધોરણ 7 માં મેળવેલ ગુણ, તેમની આર્થિક સ્થિતિ અને સ્ક્રિનિંગ કસોટી, જે પીઆરએલ દ્વારા લેવામાં આવસે, તેમાં મેળવેલ ગુણ પર આધારિત રહેશે.
2. Selection of students for development scholarship will be based on the marks obtained in class 7, their financial status and the marks obtained in the screening test, which will be conducted by PRL.

3. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ધોરણ 9(નવ) માં મેળવેલ ગુણને ધ્યાનમાં લેવામાં આવશે. બાકીની પસંદગી પ્રક્રિયા એક સમાન રહેશે.
3. Marks obtained in Class 9(IX) will be considered for Class 10 students. Rest of the selection process will be same.

- અરજદારે શાળાના પ્રધાનઆચાર્યનું લખેલું પ્રમાણપત્ર આપવાનું રહેશે જેમાં જરૂરી વિગતો દર્શાવેલી હોય તે જરૂરી છે.
- The applicant is required to provide a written certificate from the principal of the school stating the necessary details.

- અરજદારે આવકનો દાખલો આપવાનો રહેશે જેમાં સ્પષ્ટ લખેલું હોવું જોઇએ કે વિદ્યાર્થીના પરિવારની બધા આવકના સ્ત્રોતો મળીને કુલ વાર્ષિક આવક રૂપિયા દોઢ લાખથી વધુ નથી. 
- The applicant must provide proof of income in which it should be clearly written that the total annual income of the student's family combined with all sources of income does not exceed one and a half lakh rupees.

> કોઇપણ સમયે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની અરજીમાં કોઇ વિસંગતતા પી.આર.એલ.ના ધ્યાનમાં આવશે તો તુરંત જ તે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવશે.
> At any time any discrepancy in the application of a scholarship recipient is noticed by PRL, the scholarship of that student will be terminated immediately.

> શિષ્યવૃત્તિ સંબંધી કોઇપણ નિયમો, પસંદગી પ્રક્રિયા કે શરતો માં પૂર્વ સૂચના આપ્યા વિના ફેરફાર કરવા માટે પી.આર.એલ. સ્વતંત્ર છે.
> PRL reserves the right to change any scholarship rules, selection process or conditions without prior notice. is independent.

> સ્ક્રીનીંગ પરીક્ષા વિશે માહિતી ::  
> Information about Screening Exam ::

- સ્ક્રિનીંગ પરીક્ષા તા. Sunday, 22nd January 2023 ના રોજ તમામ કેન્દ્રો ખાતે યોજવામાં આવશે. 
- Screening Exam Dt. To be held at all centers on Sunday, 22nd January 2023.

- પ્રશ્નપત્રમાં મૂળભૂત જ્ઞાન અને યોગ્યતાની ચકાસણી કરતા બહુવિકલ્પ પ્રશ્નો હશે.
- The question paper will have multiple choice questions testing basic knowledge and aptitude.

- પ્રશ્નપત્ર ઈંગ્લીશ, હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં રહેશે અને ઉત્તરપત્ર (OMR sheet) ફકત ઇંગ્લિશ ભાષામાં જ રહેશે.
- The question paper will be in English, Hindi and Gujarati languages ​​and the answer sheet (OMR sheet) will be in English language only.

- દરેક સાચા જવાબના +3 અને ખોટા જવાબના -1 ગુણ આપવામાં આવશે. અનુત્તરિત પ્રશ્નો ને કોઈ ગુણ આપવામાં આવશે.
- +3 marks for each correct answer and -1 mark for each wrong answer. Unanswered questions will be given no marks.

> કોને કેટલી શિષ્યવૃત્તિ મળી શકે છે?
> How much scholarship can I get?


◆ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે: ચાર વર્ષના સમયગાળામાં 1,00,000/-
◆ For Class 8 students: 1,00,000/- over a period of four years

◆ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે:
▪️ધોરણ 11 દરમિયાન 30,000/- અને ધોરણ 12 દરમિયાન 30,000/-.
◆ For Class 10 Students:
 ▪️30,000/- during standard 11 and 30,000/- during standard 12.

ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:: 20-1-2023
Last date to fill online form:: 20-1-2023

આ શિષ્યવૃતિ યોજનાની સંપૂર્ણ ડીટેઈલ માટે👇
➜ 

જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જરૂર મોકલો.  કોઈને અભ્યાસમાં સહાય થશે.
Send need to needy students. Will anyone help in studying..

Post a Comment

0 Comments