Type Here to Get Search Results !

the pain of a wounded bird

0

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

ચાલો, આપણે માનવતા દાખવીએ. પતંગની દોરીથી પક્ષી ઘાયલ ન થાય તેનું ધ્યાન રાખીએ. 

Let us show humanity. Be careful not to injure the bird with the string of the kite.








નમસ્તે મિત્રો,

Hello friends,

ભારત દેશ વિશ્વમાં તેની સંસ્કૃતિ અને વિવિધતા માટે ખૂબ જ જાણીતો છે. ભારતીય સંસ્કૃતિમાં અબોલ જીવ જેવા કે વૃક્ષ, પક્ષી, પ્રાણી, જીવ જંતુ વગેરે માટે ખૂબ જ લાગણી દર્શાવેલી છે. આવા કેટલાય અબોલ જીવ કેટલાક દેવતાના વાહક તરીકે જાણીતા છે. ભારતીય સંસ્કૃતિમાં આબોલ જીવ વૃક્ષ, પક્ષી, પ્રાણી, જીવ જંતુ વગેરેની પૂજા અર્ચના થાય છે. ખેડૂતો અને ગોપાલકો તેમના ઢોરને તેમના જીવના અંતિમ સમય સુધી સાચવે છે ભલેને તે ખેતીકામ માં ઉપયોગી ન હોય કે દૂધ ન આપતા હોય. 

India is well known in the world for its culture and diversity. Indian culture shows great affection for living beings like trees, birds, animals, living things and insects. Several such Abol Jivas are known as carriers of some deity. In Indian culture, all living things, trees, birds, animals, living things and insects are worshipped. Do you know the pain of a wounded bird? Farmers and herdsmen preserve their cattle till the end of their lives even if they are not useful in agriculture or do not give milk.

14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે આ દિવસને મકર સંક્રાંતિ તરીકે હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. આ દિવસે ખૂબ મોટી સંખ્યામાં લોકો પતંગ ચઢાવે છે. પતંગ ચઢાવે છે ત્યાં સુધી કોઈ જ સમસ્યા નથી. સમસ્યા શરૂ થાય છે કે જયારે પતંગ ચગાવવા માટે કાચ પાયેલી દોરી, ચાઇનીઝ દોરી કે નાયલોન દોરીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે કેટલાય અબોલ જીવ એવા પક્ષીની પાંખ, ડોક, પગ, ચાંચ કે શરીર કપાય છે અને મરણ પામે છે. કેટલાય આખી જિંદગી માટે અપંગ બની જાય છે અને દુઃખ ભરી જિંદગી જીવે છે. કેટલાય પક્ષીના બચ્ચા અનાથ બની જાય છે મનુષ્યના આવા શોખને કારણે. 

As the Sun enters Capricorn on 14th January, this day is celebrated with gusto as Makar Sankranti. A large number of people fly kites on this day. No problem as long as the kite flies. The problem starts when the glass string, Chinese string or nylon string is used to fly the kite, many of the birds are cut off their wings, dock, legs, beak or body and die. Many become crippled for life and live life full of suffering. Many bird chicks become orphans due to such hobby of humans.

પક્ષીની સાથે કેટલાય માણસોના ગળા કપાય છે, બાઇક પર આગળ બેસાડેલા નાના ભૂલકાંને ઈજા થાય છે. કેટલાક માણસો જીવ ગુમાવે છે.

Along with the bird, several people's throats are cut, a small bug on a bike is injured. Some people lose their lives.

અબોલ જીવ એવા પક્ષીની વેદના જાણીએ. હવે, નક્કી કરીએ કે આપણે પતંગ ચગાવીશું નહિ કે જેથી પક્ષી કે માણસને ઈજા ન થાય, મૃત્યુ ન થાય.

Let us know the suffering of a bird that lives forever. Now, let us decide that we will not fly the kite so that no bird or man gets hurt or dies.

નીચેના આર્ટિકલ માટે tutorspost.blogspot.com નો આભાર.

 Thanks to tutorspost.blogspot.com for the following article.

1) કાચી દોરી વાપરીએ.

1) Use raw cord.






પક્ષીની જીવાદોરી આપણાં હાથમાં છે. શા માટે કાળજી ન લેવી? તેમનું અસ્તિત્વ છે તો આપણું અસ્તિત્વ છે. વિચારો. The life of the bird is in our hands. Why not care? Their existence is our existence. think

 

2) કાચ પાયેલી કે ચાઇના દોરી કે પ્લાસ્ટકની દોરી ન વાપરીએ.

2) Do not use glass beads or china cords or plastic cords.






જ્યારે આપણી આંગળી કે શરીર પર ક્યાંય કાપો પડે છે ત્યારે આપણે જેવી વેદના પીડા અનુભવીએ છીએ તેવી વેદના પીડા પક્ષીને પણ થાય છે. આ મુક જીવ પોતાની પીડા કોને કહે? 

When we get a cut on our finger or anywhere on the body, the same pain that we feel when we get a cut, the bird also feels the pain. To whom should this muk jiva tell his pain?

આપણાં બે ઘડીના આનંદ કે મોજ માટે કાચી દોરી વાપરીએ. બહુ ઊંચે સુધી પતંગ ન ચગાવીએ. પતંગ ચગાવીને આનંદ માણીએ કે નહિ કાપીને. Let's use raw thread for our two hours of fun. Don't fly the kite too high. Whether you enjoy flying a kite or not.


3) સવારે 6થી9, સાંજે 4થી7 પંતગ ચગાવવાનું ટાળીએ.

3) 6 to 9 in the morning and 4 to 7 in the evening should be avoided.






મિત્રો, આ સમયે પક્ષી તેમનાં પરિવાર માટે ભોજન લાવવાનું વ્યવસ્થામાં હોય છે. જો પક્ષી પોતાના માળામાં ન પહોંચે તો તેના બચ્ચાનું શું થાય તે કલ્પના કરી છે ખરી! 

Friends, at this time the bird is in the arrangement of bringing food for his family. If the bird does not reach its nest, imagine what will happen to its young!

4) ગમે ત્યાં લટકતા દોરી ભેગી કરીને યોગ્ય જગ્યાએ નિકાલ કરીએ. 

4) Collect the cord hanging anywhere and dispose it in a proper place.






મિત્રો, ઉતરાયણ દરમ્યાન અને પછી અગાશી, બહુમાળી ઈમારત, મોટા વૃક્ષ, થાંભલા વગેરે જગ્યાએ લટકતા નકામા દોરા ઉતરીએ અને તેનો યોગ્ય નિકાલ કરીએ.

Friends, during and after the landing, let's get down the useless ropes hanging from the agashi, multi-storied building, big tree, pillar etc. and dispose of it properly.

5) ઇલેક્ટ્રિક થાંભલા અને વાયરથી દૂર રહીએ.

5) Stay away from electric poles and wires.





આપણા અસ્તિત્વમાં પક્ષીનો શું ફાળો છે? તેઓ આપણને શું ઉપયોગી છે? આપણે તેમને માટે શું કરી શકીએ એવું ક્યારેય વિચાર્યું છે ખરું!

What is the contribution of birds to our existence? What are they useful to us? Have you ever wondered what we can do for them?

6) પેરાફીટ વગરની આગાશીમાં પતંગ ન ચગાવીએ.

6) Do not fly kites in terrace without paraphytes.






શું બીજાને પીડા પહોંચાડીને આનંદ લેવો એ માનવનો ગુણ છે? બીજાના સુખમાં આપણને કેમ પોતાનું સુખ દેખાતું નથી! ઈર્ષ્યા એ માનવ ને ક્યારેય ખુશી આપતું નથી.

Is it human virtue to take pleasure in causing pain to others? Why do we not see our own happiness in the happiness of others! Jealousy never makes a person happy.

7) દ્રી ચક્રી વાહન ચલાવતી વખતે ગળામાં મફલર રાખીએ, આગળ સેફ ગાર્ડ સળીયો લગાવીએ, આગળ નાના બાળકોને ન રાખીએ. 

7) Keep muffler around neck while driving three wheeler, install safe guard bars in front, do not keep small children in front.






8) લોખંડના તાર કે સળીયાથી વીજ લાઈન પરથી લટકતા પતંગ ઉતારવાનું ટાળીએ. 

8) Avoid taking down kites hanging from power lines with iron wires or rods.







9) જાહેર રોડ - રસ્તા પર પતંગ ન ચગાવીએ કે ન લૂટીએ. 

9) Public road - Do not fly or fly kites on the road.





























 

 

 

 

 

 

 

 


 

 

 

 

 

 

 


ઈજાગ્રસ્ત પક્ષીઓની સંભાળ ભાગ 1 વાંચવા માટે અહીં ક્લિક કરો.  

ઇજાગ્રસ્ત પક્ષીઓની સંભાળ ભાગ 2 વાંચવા માટે અહીં ક્લિક કરો.

શિષ્યવૃત્તિ યોજનાઓ અહીં વાંચો.

 


#icanhow #tutorspost #rpgtparivar

#nokite #nokitesurfing #nokiteflying #nokites #nokitenofun #nokitetoday #nokitenogood #nokitesurf #nokitesurfingtoday #nokiteday #nokitestoday #nokiteneeded #nokitenoproblem #nokitenofight #nokitenowind #nokitenolive #nokitezone #nokitenoparty #nokitesforbirds #nokiteflyingforme #nokiteing #nokiteing #nokiteforyou #nokitebet #nokitesurferstoday


Post a Comment

0 Comments