Type Here to Get Search Results !

Bakor Water Fall One Day Trip

0

ગુજરાતમાં બરફ સિવાય બધું જ છે કે જ્યાં તમે કુદરતની નજીક રહીને ખુશુભર્યું જીવન જીવી શકો છો. એક દિવસીય પિકનિક માટે ઘણાં જાણીતાં સ્થળો ગુજરાતમાં છે. ચાલો, આજે અહી બાકોર એક દિવસીય પિકનિક વિશે જાણીએ.


Gujarat has everything except snow where you can live a blissful life close to nature. There are many famous places for a day picnic in Gujarat. Let's know about Bakor Water Fall  - One Day Family Picnic here.

Bakor Water Fall  - One Day Family Picnic


બાકોર - એક દિવસીય પારિવારિક પિકનિક 

ક્યાં આવેલું છે? - 
      અરવલ્લીની પર્વતમાળામાં  અમદાવાદથી 150 કિમી અને વડોદરાથી  150 કિ.મી અંતરે આવેલું છે.

ક્યાંથી કેટલું દૂર ? 
160 Kms આશરે Ahmedabadથી 
125 Kms આશરે Gandhinagarથી 
155 Kms આશરે Vadodaraથી 
40 Kms આશરે Modasaથી 
89 Kms આશરે Himmatnagarથી 

શું જોશો ?: 
     અડાદરી વોટરફોલ અને હેરિટેજ કાલેશર્વરી મંદિર, જંગલની સુંદરતા

શું અનુભવશો ?:
     સામાન્ય ગામડાનું જીવન, કુદરતી વાતાવરણનો આનંદ 

જવાનો શ્રેષ્ઠ સમય :
      ખાસ કરીને ચોમાસામાં
 
બાકોરમાં ક્યાં ઉતરશો? 
         ઘણી કેમ્પ સાઈટ છે.

બકોરમાં શું જોવું/કરવું?


 જોવાલાયક સ્થળો: 



















બકોર પિકનિકના આયોજન માર્ગદર્શન માટે 09173040050 નંબર પર સંપર્ક કરી શકો છો.

 વોટરફોલ (જૂન થી ફેબ્રુઆરી)
 શાંત અને રમણીય તળાવ અને જંગલ ટ્રેક
 કલેશ્વરી મંદિર
 કડાણા ડેમ સાઇટની મુલાકાત (30 કિમી દૂર)

કેમ્પ સાઇટમાં:

જુદી જુદી કેમ્પ સાઈટ જુદી પ્રવૃત્તિ કરાવતી હોય છે. જેમ કે બાળકોની રમતની જગ્યા, આઉટડોર ગેમ્સ, સ્નાનાગાર જો હોય તો, વધુ લોકો હોય તો ડીજે અને ગરબા, શિયાળામાં કેમ્પફાયર, વ્યવસ્થા હોય તો તીરંદાજી, રાઇફલ શૂટિંગ જેવી ફાર્મમાં પ્રવૃત્તિઓ, બર્મા બ્રિજ અને બીજું ઘણું બધું તમે માણી શકો છો.

સાથે શું લઈ જશો?

 1.ટ્રેકિંગ શૂઝ અથવા સ્પોર્ટ્સ શૂઝ

 2.બેકપેક (જરૂરિયાત મુજબ નાની મોટી)

 3.કપડાં:

 4.જેકેટ, સ્વેટર, કેપ, મફલર, વગેરે

 5.કપડાની 2 જોડી (જીન્સ સાથે ન રાખો)

 6.સનગ્લાસસનકેપમોજાં (2 જોડી)

 7.હેડલેમ્પ / LED ટોર્ચ

 8.ટોયલેટરીઝ (મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન,  બામ, ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ, ટુવાલ)

 9.ભીના કપડા અને  નેપકિન્સ માટે ઝિપ બેગ

 10. ભોજન કટલરી (મગ, ચમચી, લંચ બોક્સ)

 11.પાણીની બોટલ - 2 (1 લીટર દરેક)

 12.દવાઓ (પેઇનકિલર, ORS, એન્ટી ફંગલ પાવડર, કોટન, બેન્ડ એઇડ, એન્ટિસેપ્ટિક ક્રીમ, મોસ્કીટી ક્રીમ વગેરે.)


 વાંચવા જેવી પોસ્ટ :: 
 



ફોટોગ્રાફી સૌજન્ય અને આભાર : ભારત વિકાસ પરિષદ,  ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા



 નોંધ:   એડવાન્સ બુકિંગ કરાવીને જવું. 

સરકારી ભરતી, સરકારી સહાય તથા શિષ્ય વૃત્તિ વિશે વાંચવા માટેની લિંક નીચે મુજબ છે. જરૂર વાંચો અને અન્યને શેર જરૂર કરો જેથી કોઈને લાભ મળી શકે.

જો આત્મ નિર્ભર બનવા ઇચ્છુક હોઉં તો ગુજરાત સરકારની યોજનાનો લાભ જરૂર લો.



 

Post a Comment

0 Comments