Type Here to Get Search Results !

Saksham Scholarship scheme

0

Here you can read about Saksham Scholarship scheme. Due to lack of money, some bright students do not pursue higher studies or drop out midway. This is detrimental to the bright student, the student's family, his society and ultimately the nation. Hence scholarship or education assistance is given. Here we will try to get information about this. For more information refer to that advertisement or website and follow the instructions given therein.

   યોજના :: સક્ષમ શિષ્યવૃત્તિ   

જુદા જુદા પ્રકારની શિષ્યવૃત્તિના સમાચાર અહી ક્લિક કરીને વાંચી શકો છો. અન્ય ગ્રુપમાં શેર જરૂર કરો.
અહીં સ્કોલરશીપ યોજના વિશે જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે. વિગતની ખરાઈ સમાચાર, જાહેરાત. નોટિસ, અધિકૃત વેબ સાઈટ દ્વારા કરીને અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. ... અંત સુધી વાંચો અને અન્યને પણ જરૂર મોકલો.

Here we have tried to provide information about scholarship schemes. Details Authenticity News, Advertisement. Notice, it is advised to apply through the official website. ... Read till the end and send the need to the end too.

નાણાંના અભાવે કેટલાક તેજસ્વી વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ કરતા નથી અથવા અધવચ્ચેથી છોડી દે છે. આમ થવાથી તેજસ્વી વિદ્યાર્થીને, વિદ્યાર્થીના પરિવારને, તેના સમાજને અને છેવટે રાષ્ટ્રને નુકશાનકર્તા છે.  આથી શિષ્યવૃત્તિ કે શિક્ષણ સહાય આપવામાં આવે છે. અહિં આ અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કરીશું. વધુ માહિતી માટે જે તે જાહેરાત કે વેબસાઇટ જુવો અને તેમાં જણાવેલી સૂચના મુજબ કાર્યવાહી કરો.

શિષ્યવૃત્તિ યોજના સમાચાર 
++++++++

સંસ્થા ::  સામાજિક ન્યાય અને અધિકારીતા
 મંત્રાલય, ભારત સરકાર

> શિષ્યવૃત્તિ વર્ષ યોજના વર્ષ :: વર્ષ ૨૦૨૩-૨૪ માટે

> યોગ્યતા ::
 -  અનુસૂચિત જાતિ વર્ગ, 
 - માતા-પિતા / વાલીઓની વાર્ષિક આવક ૨.૫૦ લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ,
માન્યતા પ્રાપ્ત  અભ્યાસક્રમોનો અભ્યાસ કરનાર વિધાર્થી

> કાર્ય ક્ષેત્ર :: 
• ધોરણ ૧૧ બાદ વાળા દરેક માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ
• લાભાર્થીઓની પસંદગી
- રાજ્ય સરકારો / સંઘ રાજ્ય ક્ષેત્ર પ્રશાસનો દ્વારા કરવામાં આવશે
• સૌથી ગરીબ પરિવારોને પ્રાથમિકતા

> હક્કપાત્ર :: 
• ફરજીયાત બિન-રિફંડપાત્ર ફી (ટ્યુશન ફી સહિત)
• ૨૫૦૦/- રૂપિયાથી લઈને ૧૩૫૦૦/- રૂપિયા શૈક્ષણિક
ભથ્થુ
• દિવ્યાંગ વિદ્યાર્થીઓ (વિશેષરૂપે સક્ષમ) માટે ૧૦%
 વધારાનું ભથ્થુ

> કયા અરજી કરવી?::
વિધાર્થીને પોતાના રાજ્ય શિષ્યવૃત્તિ પોર્ટલ પર આવેદન 
કરવાનું રહેશે
• વિધાર્થી પાસે માન્ય મોબાઈલ નંબર, આધાર નંબર 
(યૂઆઈડી), આધાર સાથે જોડાયેલ બેંક ખાતુ, આવકનુંપ્રમાણપત્ર તથા જાતિ પ્રમાણપત્ર હોવું જોઈએ.
    .
સ્કીમના દિશા-નિર્દેશ તથા વિસ્તૃત પાત્રતા માનદંડ ::
 
http://socialjustice.gov.in/schemes/23 
પરથી જાણવા વિનંતી.
ઈમેજ અને સમાચાર સૌજન્ય: દિવ્ય ભાસ્કર ઈ પેપર સેટ 

*******

અમલ કર્તાં :: 

AICTE (All India Council for Technical Education)

લાભાર્થી :: 

વિકલાગ વિદ્યાર્થીઓ

અરજી પ્રક્રિયા :: 

ઓનલાઇન માધ્યમથી

મળવાપાત્ર રકમ :: 

મહતમ 2,00,000 રૂપિયા

ઓફિશિયલ વેબસાઈટ :: 

http://www.scholarships.com 

સ્કોલરશીપ હેઠળ મળવાપાત્ર લાભ :: 

વિદ્યાર્થીઓને અભ્યાસના દરેક વર્ષ માટે વાર્ષિક 50,000/- 

:-  પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે મહત્તમ 4 વર્ષ અને બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે વધુમાં વધુ 3 વર્ષ

શેમાં વાપરી શકાશે ? 

કોલેજ ફીની ચુકવણી અને અન્ય ખર્ચ માટે.




શિષ્યવૃત્તિની પાત્રતા ::

AICTE દ્વારા મંજૂર કરાયેલી કોઈપણ સંસ્થામાં ઉમેદવારને ડિગ્રી લેવલના કોર્સના પ્રથમ વર્ષમાં અથવા ડિગ્રી લેવલના કોર્સના બીજા વર્ષમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.

ખાસ નોંધ :: વિકલાંગ વિદ્યાર્થીઓની વિકલાંગતા 40% કરતા ઓછી ન હોવી જોઈએ.


વાર્ષિક કૌટુંબિક આવક આઠ લાખથી વધુ ન હોવી જોઈએ.

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર દ્વારા માન્ય આવક પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

શિષ્યવૃત્તિ કોને ન મળી શકે ?

1.જે વિદ્યાર્થીઓ આગલા વર્ગમાં જવામાં નિષ્ફળ થશે તો શિષ્યવૃત્તિ જપ્ત કરશે.
2.લાયકાત પરીક્ષા પાસ કરવાના વર્ષ અને ડિગ્રી કોર્સમાં પ્રવેશના વર્ષ વચ્ચેનો ગાળો બે વર્ષથી વધુ ન હોવો જોઈએ.
3.જો ઉમેદવાર પાછળના વર્ષમાં નિષ્ફળ જાય/છોડી જાય, તો તે પાછળની શિષ્યવૃત્તિ માટે પાત્ર રહેશે નહીં.
4.વિદ્યાર્થી અન્ય સંસ્થામાં પોતાના અભ્યાસ દરમિયાન અન્ય કોઈપણ શિષ્યવૃત્તિ, સ્ટાઈપેન્ડ, વગેરેના સ્વરૂપમાં કોઈ નાણાકીય સહાય પ્રાપ્ત કરતો ના હોવો જોઈએ.
5.જો અન્ય કોઈપણ સ્ત્રોતોમાંથી કોઈપણ નાણાકીય સહાય પ્રાપ્ત થવાના કિસ્સામાં,
... .. . શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવશે અને શિષ્યવૃત્તિની સંપૂર્ણ રકમ AICTEને પરત કરવાની રહેશે.


નોધણી પ્રકિયા :: 

નોધણી પ્રક્રિયા માટે નીચે જણાવેલી અધિકૃત બે વેબસાઈટ નો જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાનો રહેશે.

શિષ્યવૃત્તિ નોધણી માટે અધિકૃત વેબસાઈટ

http://www.scholarships.gov.in/ 

https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction 


જરૂરી દસ્તાવેજ / પુરાવા ::

1.આધાર કાર્ડ

2.SSC નું પ્રમાણપત્ર અને માર્કશીટની નકલ

3.HSC ના પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ

4.ITI પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ

5.ડિપ્લોમા પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ અને
શ્રેણી પ્રમાણપત્ર, જો લાગુ હોય તો

6.અભ્યાસ/ બોનાફાઇડ પ્રમાણપત્ર

7.વાર્ષિક કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર

8.નવીકરણના કિસ્સામાં આગળનું વર્ષ પાસ થયાનું  પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ




જો આત્મ નિર્ભર બનવા ઇચ્છુક હોઉં તો ગુજરાત સરકારની યોજનાનો લાભ જરૂર લો.

વિવિઘ પ્રકારની સરકારી સહાય યોજના જેના દ્વારા ઓફ્લાઈન વ્યવસાય કરીને આત્મ નિર્ભર બની શકાય છે. તે જાણવા અહી ક્લિક કરો.

અન્ય કોઈ નોકરી ઈચ્છતા હોય તો આ બ્લોગ જરૂર વાંચો.

જો તમે 10 પાસ કે 12 પાસ કે તેથી વધુ અભ્યાસ કરેલો હોય તો આ પ્રકારની સરકારી નોકરીના સમાચાર વાંચવા અને અરજી કરવા માટે અહી ક્લિક કરો....




#yojana #yojna
#sarakarisahayyojana
#sarakarisahayyojna
#sahayyojana
#sahayyojna
#sarkariyojana
#sarkariyojna
#narendramodi
#rojgar #scheme  
#gujaratbharti 
#manavkalyanyojana
#shikshansahayyojna
#bhojanbillsahayyojana
#chaatralaysahayyojana
#sarkariyojanaupdate #sarkariyojanagujarat #sarkariyojnaguj #sarkariyojnaupdate #sarkariyojanaonlineform
#egdgtech
#rajjeshshyani
#kidsvedicmaths
#icanhow
#tutorspost
#rpgtparivar
#paxisevaparivar
@VSKBharat @vskgujarat @VHPDigital @SanatanTalks @HinduDharma_  
@PMOIndia @narendramodi

Post a Comment

0 Comments