Type Here to Get Search Results !

Speak English In Conversation 2

0
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

Here in the speak English in conversation  we will learn about simply how to speak short English.

અંગ્રેજી વાર્તાલાપ બોલો.

કેવી રીતે બોલવું, તેના ઉચ્ચાર શું થાય તે માટે અંતમાં વિડિયો પોસ્ટ કરેલો છે. વારંવાર જુવો, મોટા અવાજે મુક્ત રીતે બોલો. દરરોજ ત્રણ ચાર પ્રેક્ટિસ જરૂર કરો. 90દિવસ સુધી પ્રેક્ટિસ જરૂર કરો. પ્રયાસ કરવાથી આવડશે.

 



Vacate the room. 
રૂમ ખાલી કરો.

Take care. 
કાળજી રાખજો.

Never mind.  
કંઈ વાંધો નહીં.

Too good.  
ખુબ જ સરસ.

Don't worry. 
ચિંતા કરશો નહીં. 

Just coming.
હમણાં જ આવી રહ્યું છે.

That's enough.
તે પુરતું છે.

Shut up. 
ચુપ થાઓ.

Keep queit.
શાંત રહો.

My pleasure.
મારી ખુશી.

Very fine.
ખૂબ સરસ.

This is superb.
આ શાનદાર છે.

See you soon. 
ફરી મળ્યા.

See you tomorrow. 
કાલે મળીએ

Not at all. 
જરાય નહિ.

A bit more. 
થોડુ વધુ.

Hurry up. 
જલદી કર.

Make haste. 
ઉતાવળ કરો.

What else?
બાકી શું?

All right. 
ઠીક છે.


⬆️ TOP 🔝

HOME 🏡 icanhow

Post a Comment

0 Comments