Type Here to Get Search Results !

Gujarat Backward Class Development Corporation Higher Education Loan Scheme :

0
Our blog is updated daily. Become a follower. #icanhow #RpgtParivar #tutorspost

HOME 🏡 icanhow

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022 : 

Gujarat Backward Class Development Corporation Higher Education Loan Scheme 2022 :

Due to lack of money, some bright students do not pursue higher studies or drop out midway. This is detrimental to the bright student, the student's family, his society and ultimately the nation. Hence scholarship or education assistance is given. Here we will try to get information about this and also Gujarat Backward Class Development Corporation Higher Education Loan Scheme 2022. For more information refer to that advertisement or website and follow the instructions given therein.



અહીં ઘણી જુદી જુદી સ્કોલરશીપ યોજના વિશે જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે. વિગતની ખરાઈ સમાચાર, જાહેરાત. નોટિસ, અધિકૃત વેબ સાઈટ દ્વારા કરીને અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. ... અંત સુધી વાંચો અને અંતને પણ જરૂર મોકલો.

Here we have tried to provide information about many different scholarship schemes.  Details Authenticity News, Advertisement.  Notice, it is advised to apply through the official website.  ... Read till the end and send the need to the end too.

સરળ - ટુંકુ અંગ્રેજી બોલો ભાગ1

સરળ - ટુંકુ અંગ્રેજી બોલો ભાગ2

નાણાંના અભાવે કેટલાક તેજસ્વી વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ કરતા નથી અથવા અધવચ્ચેથી છોડી દે છે. આમ થવાથી તેજસ્વી વિદ્યાર્થીને, વિદ્યાર્થીના પરિવારને, તેના સમાજને અને છેવટે રાષ્ટ્રને નુકશાનકર્તા છે.  આથી શિષ્યવૃત્તિ કે શિક્ષણ સહાય આપવામાં આવે છે. અહિં આ અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કરીશું. વધુ માહિતી માટે જે તે જાહેરાત કે વેબસાઇટ જુવો અને તેમાં જણાવેલી સૂચના મુજબ કાર્યવાહી કરો.

પ્રકાર :: ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના

સંસ્થા :: ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગાંધીનગર 






કોણ અરજી કરી શકે છે ? :: ગુજરાત સરકાર દ્વારા માન્ય કરેલ એડમીશન કમિટિ મારફતે પ્રવેશ મેળવેલ અભ્યાસક્રમો જેવા કે મેડીકલ તેમજ પેરામેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ, ફીઝીયોથેરાપી, ફાર્મસી, એન્જીનીયરીંગ (ડીગ્રી તથા ડીપ્લોમા) બાયોટેકનોલોજી, એમબીએ, એમસીએ, બીએસસી, બીબીએ, એમબીએ, બીટેક, એમટેક જેવા AICTE Medical Council of India, Dental Council of India તેમજ UGC માન્ય તમામ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ કે જે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિમાં સમાવિષ્ટ હોય તેઓ.

યોજનાનું નામ ::  ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022

 > અરજી કરવાની છેલ્લી તારીખ :: 31/12/2022

> મળવાપાત્ર લાભ :: રૂા. ૧૫,૦૦,૦૦૦/- 

> વ્યાજ દર :: ૩.૫ થી ૪%

> સત્તાવાર વેબસાઇટ ::  gbcdconline.gujarat.gov.in

> આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું? https://gbcdconline.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી કરી તેની સાથે જણાવેલ આઘાર પુરાવાઓ (PDF FORMATE)માં અપલોડ કરવાનાં રહેશે. 


> ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022ની પાત્રતા::

1. વિદ્યાર્થી સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિના હોવા જોઈએ.

2. વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦(ત્રણ લાખથી ઓછી હોવી જોઇએ,

3. વિદ્યાર્થીની ઉંમર જાહેરાતની તારીખે ૧૭ થી ૩૫ વર્ષ સુધીની રહેવી જોઇએ.

4. અરજી કરતી વખતે વિધાર્થીના આધાર નંબર સાથે લીંક હોય તેવા વિદ્યાર્થી તથા વાલીના સંયુકત બેન્ક ખાતાની વિગતો આપવાની રહેશે.

નોંધ :: જે વિધાર્થી સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિઓમાં આવે છે તેવા જાતિવાઇઝ નિગમો જેવા કે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ, ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ ગાંધીનગરમાં સરકારશ્રીએ અલગથી રચના કરેલ છે, જેથી તેવા અરજદારશ્રીઓએ શક્ય હોય ત્યાં સુધી તે નિગમોમાં અરજી કરવાની રહેવી.

> ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ જ માન્ય ગણવામાં આવશે.

> વિદ્યાર્થીની શૈક્ષણિક લોન મેળવવાની અરજી સૈદ્ધાંતિક રીતે મંજૂર થયેથી સ્થાવર મિલ્કત ધરાવતા બે જામીનદાર તથા મંજુર કરેલ લોનની રકમથી દોઢ ગણી રકમની પોતાની અથવા રજુ કરેલ જામીનદારની સ્થાવર મિલકતમાં બોજા નોધ કરવાની રહેશે.

વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો:: 

> અરજી કરવાની છેલ્લી તારીખ 31/12/2022 છે.

> ઉચ્ચ શૈક્ષણિક લોનની સત્તાવાર https://gbcdconline.gujarat.gov.in/ વેબસાઇટ છે.

 

મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના સ્કોલરશીપ અહી વાંચો.

બિન અનામત વર્ગ માટે સહાય યોજના વિશે જાણવા માટે આ લીંક પર ક્લિક કરો.


શિષ્યવૃત્તિ યોજનાઓ અહીં વાંચો.


#yojana #yojna
#sarakarisahayyojana
#sarakarisahayyojna
#sahayyojana
#sahayyojna
#sarkariyojana
#sarkariyojna
#narendramodi
#rojgar #scheme  
#gujaratbharti 
#manavkalyanyojana
#shikshansahayyojna
#bhojanbillsahayyojana
#chaatralaysahayyojana
#sarkariyojanaupdate #sarkariyojanagujarat #sarkariyojnaguj #sarkariyojnaupdate #sarkariyojanaonlineform
#egdgtech
#rajjeshshyani
#kidsvedicmaths
#icanhow
#tutorspost
#rpgtparivar
#paxisevaparivar
@VSKBharat @vskgujarat @VHPDigital @SanatanTalks @HinduDharma_  
@PMOIndia @narendramodi



HOME 🏡 icanhow

ઉપયોગી જાણકારી માટે બ્લોગ A blog for useful info  

Post a Comment

0 Comments