Team MAG: Tree Plantion - We try to raise more than 50 saplings every Sunday in monsoon in Ahmedabad. We need your support.
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચ વાંચો.
નમસતે જીવદયા સેવકો,
1. આજનૉ રામૉલ ખાતેનૉ વૃક્ષારોપણના પ્રથમ કાર્યક્મ ખૂબ જ સફળ રહ્યો છે.
> રાજ્નીલભાઇએ ખૂબ જ રસ લઇને દિલથી ખૂબ જ શ્રમ-મહેનત કરીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા છે. રાજ્નીલભાઇ સાથે ચંદ્રેશભાઇ તથા એસ્ટેટનાં અન્ય સાથી મિત્રોએ ઘણી જ મહેનત કરી છે. આ સૌ મિત્રોનૉ ખૂબ ખૂબ આભાર, અભિનન્દન સાથે તેઓને વંદન.
> જીગ્નેશભાઇ પરમાર, જીગ્નેશભાઈના પત્ની, તેમનાં સંતાન સાથેનાં પરીવારે શ્રમ-દાન કરીને ઉમદા ઉદાહરણ આપ્યું છે. જીગ્નેશભાઇ સાથે તેમનાં ભાઈ અંકિતભાઇ પણ તેમનાં દિકરા સાથે આવ્યાં છે, ઘણુ કાર્ય કર્યું છે. તેમનો ખૂબ ખૂબ આભાર, અભિનન્દન અને તેઓને વંદન.
> હરેશભાઇ ચાવડા, ધવલભાઇ તેમની ટીમ સાથે આવ્યાં'ને ખાડા કરવાનાં મશીનથી ખાડા કરીને કાર્યને ઘણુ સરળ બનાવ્યું છે. તેમનો પણ આભાર, અભિનન્દન સાથે તેઓને વંદન.
> પ્રેમ પુરોહિત અને તેમનાં મિત્ર અંત સુધી હાજર રહીને શ્રમ દાન કર્યું છે. તેઓનો આભાર, અભિનન્દન અને તેઓને વંદન.
> મણીયાશા, મણીનગરથી આવેલા સિનિયર સિટીઝન એવા પરેશકાકાએ પણ મહેનત કરી છે. તેઓનૉ આભાર, અભિનન્દન અને તેમને વંદન.
> આ સિવાય કે જેઓનૉ મને પરિચય નથી તેવા સાથી મિત્રોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ પ્રકારે સાથ-સહકાર આપીને આજના કાર્યક્રમને સફળ બનાવ્યો છે તે સૌનો આભાર, અભિનન્દન અને વંદન.
> કાર્યક્રમમા કોઈ ક્ષતિ રહી ગઇ હોય તો માફ કરજો. આ ક્ષતિ અંગે ધ્યાન દોરવા વીનન્તી.
> ફરીથી વધુ એકવાર સૌનો આભાર, અભિનન્દન અને સૌને વંદન.
2. टीम MAG का गतराड में वृक्षारोपण कार्यक्रम बहुत सफल रहा है।
>
चंद्रेशभाई ने कार्यक्रममें बहुत रुचि ली है और दिल से बहुत मेहनत की है।
उनके साथ उनका बेटा जल भी श्रमदान में शामिल हो गया है।
> रजनीलभाई ने भी बेहतरीन काम किया है।
> सोला साइंस सिटी के रिकिन पटेल ने आज के कार्यक्रम में कड़ी मेहनत की है।
> जिग्नेशभाई परमार और उनके बेटे प्रक्षाल ने श्रमदान किया है।
> हरेशभाई चावड़ा ने समय आवंटित कर श्रमदान किया है।
> संदीप माथुर और उनके स्टाफ ने आज के काम में कड़ी मेहनत कर काम को काफी आसान बना दिया है.
> आज का कार्यक्रम: संदीप माथुर द्वारा पूरा खर्चा उठाया जाता है।
> टीम MAG की ओर से सभी जीवनदायिनी और प्रकृति प्रेमी मित्रों को धन्यवाद, बधाई और शुभकामनाएं।
>
उन सभी को धन्यवाद, बधाई और नमस्कार जिन्होंने आज के आयोजन को किसी भी तरह
से प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से सहयोग करके सफल बनाया है, उन दोस्तों
के साथ जो मुझसे परिचित नहीं हैं।
> एक बार फिर आप सभी का धन्यवाद, बधाई और शुभकामनाएं।
> कार्यक्रम में कोई त्रुटि हो तो क्षमा करें। कृपया इस दोष की ओर ध्यान आकर्षित करें।
उल्लेखनीय
है कि टीम MAG का कार्यक्रम भी बच्चों में अच्छी नैतिकता का संचार करता
है। इसलिए हमें अगले कार्यक्रम में बच्चों के साथ समय पर उपस्थित होने की
आवश्यकता है।
3. हेल्लो कुदरत सेवको, रविवार, 4/7/21, सुबह 8:30 बजे आगमन रेजीडेंसी, निकोल में 45 से अधिक पेड़ लगाए।
इस कार्यक्रम में
1) टीम
MAG के सक्रिय प्रकृति कार्यकर्ता चंद्रेशभाई और उनके बेटे जल, रितेशभाई,
प्रेमभाई, मुकेशभाई, डॉ. हसमुखभाई, अंकुरभाई, लिनाबेन, श्रुतिबेन आदि
2)
Clean Nikol Green Nikolके कुदरत सेवक परेशभाई,
रावजीभाई, बटुकभाई, नरेशभाई, जिग्नेशभाई, जीतूभाई, भरतभाई, दीपकभाई,
रमेशभाई और अगमन रेजीडेंसी के अन्य प्रकृति कार्यकर्ता उपस्थित थे। आगमन
निवास के आसपास के स्थानीय निवासी इन रोपित पौधों की देखभाल करेंगे। मैं
तहे दिल से टीम MAGकी ओर से प्रत्यक्ष या परोक्ष रूप से योगदान देने वाले
सभी प्रकृति कार्यकर्ताओं के प्रति अपनी हार्दिक कृतज्ञता, बधाई और सलाम
व्यक्त करना चाहता हूं। यदि कोई त्रुटि रह जाती है तो सुझावों का स्वागत
है।
4. *टीम #MakeAmdavadGreen का लगातार 7वां रविवार वृक्षारोपण: सफल कार्यक्रम*
दिनांक और समय: १ अगस्त, रविवार २०२१, सुबह ८:३० बजे
स्थान: गार्डन, नरोडा
इस वृक्षारोपण कार्यक्रम के लिए जितेंद्रभाई शर्माजी द्वारा वड, पीपल,
उमरो, कांजी, बोरसल्ली, कदम, गुलमहोर, अर्जुन साद, तुलसी और अन्य जैसे कुल
65 पौधे की व्यवस्था हुई हैं।
... भारत विकास
परिषद - नरोडा शाखा की एक प्रमुख कार्यकर्ता शर्मिष्ठाबेन पटेल और उनकी
शाखा टीम के सदस्य और टीम #MakeAmdavadGreen के ग्रीन वार्डने सुबह 8:30
बजे नरोडा के दो उद्यानों में विभिन्न पौधे लगाना शुरू किया। आज करीब 20
प्रकृति प्रेमी सेवकों ने श्रमदान किया है।
... टीम MAG और भारत विकास परिषद - नरोडा शाखा की ओर से उपस्थित सभी प्रकृति प्रेमियों को बधाई।
5.*टीम #MakeAmdavadGreen का लगातार 8वां रविवार वृक्षारोपण: सफल कार्यक्रम*
टीम
MAKE AMDAVAD GREEN (MAG) लगातार 8वें रविवार 8/08/2021 नो ट्री
प्लांटिंग प्रोग्राम आगमन रेजीडेंसी, पांडव वाडी के पास, निकोल, अहमदाबाद।
सुबह 8:30 बजे प्रार्थना के साथ शुरुआत हुई। वृक्षारोपण में वड़, पिपली,
पीपल, नीम, कोठू, अर्जुन साद, बहेड़ा, कदम, बोरसल्ली, कनज आदि जैसे 50+
पौधे लगाए गए हैं। टीम MAG से लगभग 5 प्रकृति प्रेमियों और आगमन रेजीडेंसी
से 10 प्रकृति प्रेमियोंने कड़ी मेहनत की है। यह सबका धन्यवाद, धन्यवाद,
धन्यवाद। असुविधा के लिए क्षमा याचना। इस संबंध में सुझावों का स्वागत
है।
TET-TAT Exam 2026: 100 Most Important One-Liners & Full Forms (Expert Recommended) 🚀 TET-TAT 2026 Revision: Best 100 One-Liners jo exam ma success apavi shake. સ્પર્ધાત્મક પરીક્ષાઓની દુનિયામાં 'વન-લાઇનર' (One-Liner) શબ્દ ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને જ્યારે સમય ઓછો હોય અને માહિતીનો ડુંગર મોટો હોય, ત્યારે આ પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે 'બ્રહ્માસ્ત્ર' સાબિત થાય છે. ચાલો, વન-લાઇનર શું છે અને તેને કેવી રીતે તૈયાર કરી શકાય તેના વિશે વિગતવાર સમજીએ. વન-લાઇનર એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો, વન-લાઇનર એટલે કોઈ પણ લાંબી વિગત કે માહિતીનો એવો ટૂંકો અને સચોટ સાર જે માત્ર એક જ વાક્યમાં હોય. તેમાં કોઈ બિનજરૂરી લંબાણ હોતું નથી, માત્ર મુખ્ય તથ્ય (Fact) કે પ્રશ્નનો સીધો જવાબ હોય છે. દાખલા તરીકે, જો કોઈ પાઠ્યપુસ્તકમાં 'RTE એક્ટ' વિશે ૫ પેજની માહિતી હોય, તો તેમાંથી "RTE એક્ટ ૧ એપ્રિલ, ૨૦૧૦ ના રોજ અમલમાં આવ્યો" એ એક પાવરફુલ વન-લાઇનર છે. વન-લાઇનર કેટલું ઉપયોગી છે? પરીક્ષાની તૈયારીમાં વન-લાઇનરની ભૂમિકા અત્યંત મહત્વની છે: ૧. ઝડપી રિવિઝન: પરીક્ષાના આગલા દિવસે તમે આખા પુસ્...
🏆 TET-TAT પરીક્ષા 2026: ફ્રી ઓનલાઈન મોક ટેસ્ટ (ગુજરાતી માધ્યમ) તમારા સ્કોરને વધારવા માટે અમારા 100-પ્રશ્નોના ઇન્ટરેક્ટિવ લાઈવ ક્વિઝ સાથે પ્રેક્ટિસ કરો. નમસ્તે ઉમેદવારો! તમારી તૈયારી કેવી ચાલી રહી છે? TET (શિક્ષક યોગ્યતા કસોટી) અને TAT (શિક્ષક અભિરૂચિ કસોટી) 2026 ની પરીક્ષાઓ નજીક આવી રહી છે. સફળતા મેળવવા માટે, પાઠ્યપુસ્તકો વાંચવાની સાથે MCQ ની પ્રેક્ટિસ કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને બાળ મનોવિજ્ઞાન, શિક્ષણશાસ્ત્ર અને સામાન્ય જ્ઞાન જેવા વિષયો માટે. ગુજરાતમાં શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે TET (Teacher Eligibility Test) અને TAT (Teacher Aptitude Test) એ સૌથી મહત્વપૂર્ણ પરીક્ષાઓ છે. આ પરીક્ષાઓ માત્ર પાત્રતા નક્કી નથી કરતી, પરંતુ શિક્ષણના સ્તરને ઉંચુ લાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. TET અને TAT પરીક્ષા: સંપૂર્ણ માર્ગદર્શિકા ૧. TET અને TAT એટલે શું? TET (Teacher Eligibility Test): પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળામાં (ધોરણ ૧ થી ૮) શિક્ષક બનવા માટે આ પરીક્ષા લેવામાં આવે છે. તે...
Career Advancement: NEP 2020 Ke Best E-Learning Strategies Aur Online Education Models રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020: પહેલાં અને અત્યારની શિક્ષણ પ્રણાલી વચ્ચેનો તફાવત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) વિશે સંપૂર્ણ માહિતી આપતું ઈન્ફોગ્રાફિક બેનર. આમાં ઓનલાઈન એજ્યુકેશન (Online Education), E-Learning ના ફાયદા, નવા ડિગ્રી પ્રોગ્રામ્સ, અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી 100 વન-લાઇનર્સ (100 One Liners) સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 એ ભારતમાં 34 વર્ષ જૂની (1986ની) શિક્ષણ સિસ્ટમને બદલવા માટે લાવવામાં આવેલો નવો ક્રાંતિકારી બદલાવ છે. તેનો મુખ્ય હેતુ માત્ર પુસ્તકિયું જ્ઞાન અને ગોખણપટ્ટી આપવાને બદલે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અને સ્કીલ-આધારિત (કૌશલ્યલક્ષી) શિક્ષણ આપવાનો છે. 🔄 જૂની અને નવી (NEP) શિક્ષણ નીતિ વચ્ચેનો મુખ્ય તફાવત 1. શાળાનું માળખું (Structure): * પહેલાં: શાળામાં 10+2 નું માળખું હતું (ધોરણ 1 થી 10 અને પછી 11-12). * અત્યારે (NEP): હવે 5+3+3+4 નું માળખું છે. * 5 વર્ષ (ફાઉન્ડેશન): 3 વર્ષ આંગણવાડી/બાલવાટિકા અને ધોરણ 1 અને 2...
amc new intiative - amdavadis can use via whatsapp ADVERTISEMENT આ સમાચાર અને માહિતી માટે દિવ્ય ભાસ્કર એપનો આભાર. Sahi Jaankari, Sahi Waqt Par - Ab Sab Kuch Online! 🚀 AMC WhatsApp Chatbot: અમદાવાદીઓ માટે ડિજિટલ ક્રાંતિ ઘરે બેઠા પ્રોપર્ટી ટેક્સ અને નાગરિક સેવાઓનો લાભ મેળવો પ્રસ્તાવના (Introduction) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હંમેશા નાગરિકોની સુવિધા માટે અગ્રેસર રહ્યું છે. આધુનિક યુગમાં જ્યારે બધું જ ઓનલાઇન થઈ રહ્યું છે, ત્યારે AMC દ્વારા એક નવી અને અત્યંત સરળ WhatsApp Chatbot સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવી છે જેઓ ટેકનોલોજીનો ઉપયોગ તો કરવા માંગે છે પરંતુ જટિલ વેબસાઈટ કે એપ્લિકેશનમાં લોગઈન કરવામાં મુશ્કેલી અનુભવે છે. વોટ્સએપ એક એવું માધ્યમ છે જે આજે દરેક નાગરિકના મોબાઈલમાં ઉપલબ્ધ છે, અને તેનો ઉપયોગ કરીને મ્યુનિસિપલ સેવાઓ મેળવવી એ ખરેખર એક મોટી સુવિધા છે. ...
AMC Recruitment 2026 Apply Online for Gujarat Govt Jobs અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2026 – સહાયક ફાયરમેન કમ ડ્રાઈવર માટે 117 જગ્યાઓ જાહેર Ahmedabad Municipal Corporation (AMC) dwara Fireman Cum Driver Recruitment 2026 ni jaherat – total 117 posts mate online application sharu. Government job ni tayari karta candidates mate moti tak. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026 માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગમાં સહાયક ફાયરમેન કમ ડ્રાઈવર પદ માટે કુલ 117 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે આ એક ઉત્તમ તક માનવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા, લાયકાત, વયમર્યાદા અને અન્ય માહિતી AMC ની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકાય છે. AMC ભરતી 2026 ની મુખ્ય વિગતો સંસ્થા નામ: અમદાવાદ મ્યુનિ સિપલ કોર્પોરેશન (AMC) વિભાગ: ફાયર એન્ડ ઇમર જન્સી સર્વિસ પોસ્ટ નામ: સહાયક ફાયરમેન ક મ ડ્રાઈવર કુલ જગ્યાઓ : 117 અરજી પ્રકાર: ઓન લાઈન અરજી કરવા...
0 Comments