Internship Opportunity news - Latest and updated news #icanhow
રાજ્યના બહુઆયામી વિકાસ માટે યુવાશક્તિને જોડવાની ગુજરાત સરકારની ઉત્કૃષ્ટ પહેલ
સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ
ગુજરાત સરકાર સાથેકામ કરવાની મળશે તક
IIM-Ahmedabadના નિષ્ણાતો પાસેથી તાલીમ મેળવવાની સાથે-સાથે ગુજરાતના વિકાસમાં સહભાગી બનવાની આ પહેલમાં નવીન વિચારોનું યોગદાન આપવા
અરજી કરવાની અંતિમ તારીખ: ૧ જાન્યુઆરી, ૨૦૨૬ રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી
ગુજરાત સરકારનો યુવાઓને આવકાર, કરશે વિકાસના સપનાં સાકાર
હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી
અખંડ ભારતના નિર્માતા સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ એટલે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” - શ્રી હર્ષ સંઘવી, માનનીય નાયબ મુખ્યમંત્રી, ગુજરાત
સમાપ્ત
DRDO પેઇડ ઇન્ટર્નશિપ
માપદંડ:માન્યતા પ્રાપ્ત ભારતીય યુનિવર્સિટી/સંસ્થામાંથી એન્જિનિયરિંગ અથવા વિજ્ઞાનમાં પૂર્ણ-સમયના સ્નાતક અથવા અનુસ્નાતક અભ્યાસક્રમો કરવા.
અગાઉના બધા સેમેસ્ટરમાં ઓછામાં ઓછા 75 ટકા ગુણ અથવા 7.5 CGPA
પસંદગી: શૈક્ષણિક પ્રદર્શન (CGPA/ટકાવારી) અને ઓનલાઈન અથવા ટેલિફોનિક ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે, ત્યારબાદ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
અરજી મોકલવાનું સરનામું:: ડિરેક્ટર, ડિફેન્સ જીઓઇન્ફોર્મેટિક્સ રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (DGRE), ડિફેન્સ R&D ઓર્ગેનાઇઝેશન, સેક્ટર-37A, ચંદીગઢ - 160036
સંપર્ક:director.dgre@gov.in પર ઈમેલ દ્વારા પણ સંપર્ક કરી શકે છે.
નોંધ: કવર પર સ્પષ્ટપણે "પેઇડ ઇન્ટર્નશિપ માટે અરજી: જાન્યુઆરી 2026 થી શરૂ" લખવુ.
અંતિમ તારીખ:૧૫ ડિસેમ્બર, ૨૦૨૫
ઉંમર, અન્ય લાયકાત, ઇન્ટરશીપ સમયગાળો, ઇન્ટરશિપ દરમ્યાન મળનારું સ્ટાઈપેન્ડ તથા અન્ય વિગત માટે અધિકૃત વેબસાઇટ કે સૂચના જુવો.
સમાપ્ત::
અંત સુધી જરૂર વાંચો, ફરીથી મુલાકાત લો, અને અન્યને મોકલો.
સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ
ગુજરાત સરકાર સાથે
કામ કરવાની મળશે તક
IIM-Ahmedabadના નિષ્ણાતો પાસેથી તાલીમ મેળવવાની સાથે-સાથે ગુજરાતના વિકાસમાં સહભાગી બનવાની આ પહેલમાં નવીન વિચારોનું યોગદાન આપવા
અરજી કરવાની અંતિમ તારીખ: ૧ જાન્યુઆરી, ૨૦૨૬ રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી
ગુજરાત સરકારનો યુવાઓને આવકાર, કરશે વિકાસના સપનાં સાકાર
હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી
અખંડ ભારતના નિર્માતા સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ એટલે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” -
શ્રી હર્ષ સંઘવી, માનનીય નાયબ મુખ્યમંત્રી, ગુજરાત
અંત સુધી જરૂર વાંચો, ફરીથી મુલાકાત લો, અને અન્યને મોકલો.
🔝Top🔝
HOME 🏡
10મા પાસ માટે 2-6 મહિનાની Internship jio careersમાં ₹10,000 થી ₹45,000 સુધીનો માસિક સ્ટાઇપેન્ડ સાથે
યોજનાનું નામ:
Jio Internship Yojana 2025
લઘુતમ શિક્ષણ યોગ્યતા: 10મું/12મું પાસ ભારતીય યુવાનો, વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ.
માસિક સ્ટાઇપેન્ડ કેટલું મળી શકે?: ₹10,000 થી ₹45,000 સુધી
સમય: 2 થી 6 મહિના
અરજી કેવી રીતે કરવી?: 1 જિયોની વેબસાઇટ: સૌ પ્રથમ, રિલાયન્સ જિયોની સત્તાવાર વેબસાઈટના ‘Career’ (કારકિર્દી) વિભાગ પર જાઓ
2 વિકલ્પ પસંદ કરો: ત્યાં “Jio Internship Program 2025” નો વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.
3 વિગતો ચકાસો: તમારો મોબાઈલ નંબર અને આધાર નંબર આપીને તમારી પ્રાથમિક વિગતો ભરો.
4 ડોક્યુમેન્ટ અપલોડ: તમારા KYC દસ્તાવેજો (આધાર કાર્ડ, 10મા/12માની માર્કશીટ) અને બેન્ક પાસબુકની સ્કેન કરેલી કોપી અપલોડ કરો.
5 રોલ અને સબમિટ: Work From Home રોલ પસંદ કરીને અરજી ફોર્મ સબમિટ કરો.
સમાપ્ત::****
Internship: NASA INTERNSHIPS 2025 Eligibility for NASA Internship 2025:Educational Requirements for NASA Internship 2025You must be pursuing or have completed studies in:
વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો
અને પછી અરજી કરો. અમે માત્ર જાણકારી આપીએ છીએ.
અંત સુધી જરૂર વાંચો, ફરીથી મુલાકાત લો, અને અન્યને મોકલો.
Regular latest and updated job news for railways, bank, defence, ojas, engineer, medical, call centre, apprentices, teaching, 10th pass, 12th pass, clerks, peon, gram panchayat, gvk emri 108. You can see updated news for Internship Opportunity. #icanhow
Aerospace EngineeringMechanical Engineering
Computer Science
Physics / Astronomy
Electrical Engineering
Robotics
Data Science
Space Science
Applied Mathematics
Undergraduate, postgraduate, and PhD students can apply depending on the program.
SBI Youth India Program
પ્રોગ્રામનું નામ: SBI Youth India Program
#####
ઓન લાઇન સ્ટોર બનાવવા માટે સંપર્ક કરો: 9173040050
ડેમો: https://namasteorder.com/store/digital-gruh-udhyog
તમારી પ્રોડક્ટ અમારા ઓન લાઈન સ્ટોરમાં વેચી શકો છો. વિગત માટે કોલ કરો.
######
સંસ્થા: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
માસિક સહાય: ₹19,000 સુધી
ફેલોશિપ અવધિ: 13 મહિના
લાયકાત: સ્નાતક
વય: અધિકૃત વેબસાઇટ કે સૂચના જુઓ
અરજી કરવાની રીત: ઑનલાઇન
હેતુ: ગ્રામ્ય વિસ્તારોમાં યુવાઓને રોજગાર અને ટ્રેનિંગ સાથે સમાજ સેવા
યોગ્યતા: ઉમેદવારએ 1 ઓક્ટોબર 2025 પહેલા સ્નાતક કર્યું હોવું જોઈએ
નાગરિકતા: ભારત, નેપાળ, ભૂટાન અથવા OCI
જરૂરી દસ્તાવેજો:
આધાર કાર્ડ
શૈક્ષણિક સર્ટિફિકેટ
નિવાસ પ્રમાણપત્ર
પાસપોર્ટ સાઇઝ ફોટો
સહી (Signature)
ઈમેલ અને મોબાઇલ નંબર
જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે)
અનુભવ પ્રમાણ (જો હોય)
મળતી રકમ: (Monthly Stipend)
₹16,000 ફેલોશિપ
₹2,000 ટ્રાવેલ એલાઉન્સ
₹1,000 પ્રોજેક્ટ ખર્ચ
કુલ સહાય: ₹19,000 પ્રતિ મહિનો
Walk-In @Ahmedabad
Company : CADILA PHARMACEUTICALS
LIMITED
POSITION :
Internship Opportunity in Purchase and HR
LOCATIONS HR - Bhat Corporate Office, Purchase - Dholka Unit
Purchase Intern
Requirements:
Fresher, MBA pursuing students are preferred, Master's Program either in Supply Chain Management, Business Administration or Procurement.
HR Intern:
Requirements:
Fresher, MBA pursuing students are preferred, Master's Program either in Human Resource or MSW
VENUE:
IRM House, Chimanlal Girdharlal Rd, Mithakhali, Navrangpura, Ahmedabad, Gujarat
380009
DATE & TIME
23rd August-2025
10:00am to 05:00pm
If you're ready to be a part of a growing team and make an impact in the
pharmaceutical industry, apply now!
linda.mb@cadilapharma.com
*પીએમ સ્વાનિધિ યોજના*- ગેરેંટી વગર 80 હજાર રૂપિયા સુધીની લોન મેળવી શકાય તે જાણવા માટે અહિં ક્લિક કરો.
#intern #job #career #hiring #jobsearch #education #jobs #training #resume #volunteer #interview #college #students #opportunity #recruitment #student
@VSKBharat @vskgujarat @VHPDigital @SanatanTalks @HinduDharma_
@PMOIndia @narendramodi
#icanhow #KidsVedicMaths #TutorsPost #tutorpost #paxiseva #PaxiSevaParivar
#RpgtParivar #rajjeshshyani #rajjeshpatel #rajjeshonyt #rajjeshonfb #rajjeshoninsta #rajjeshonx #fingermaths #fingerabacus #hssf #imctf #Bvp #BvpGujarat

Comments