Posts

Showing posts with the label Kitchengarden

responsive ad

Kitchen gardening or ideas for kitchen garden કિચન ગાર્ડન તાલીમ શિબિર

Image
નમસ્કાર કુદરત પ્રેમી મિત્રો,  દરેક પોસ્ટ અંત સુધી વાંચવાની જરૂર છે. આપણા શહેર અમદાવાદ માં બાગાયત નિયામક દ્વારા બાગબાની માટે એક દિવસીય તાલીમનું આયોજન કરેલ છે.   With kitchen gardening or kitchen garden we will learn about how we can grow fresh vegetables for ourselves. આ તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે ગૂગલ ફોર્મ ભરવું જરૂરી છે. આ ગૂગલ ફોર્મ ની ઈમેજ નીચે પોસ્ટ કરેલી છે. આ ઈમેજ મુજબ વિગતો તૈયાર રાખવી જેથી ફોર્મ ભરતી વખતે સરળતા રહે. icanhow.blogspot.com નાં એક આર્ટિકલ પર્યાવરણ સંરક્ષણ Environmental protectionમાંથી... .. . નીચેનો ભાગ લેવાના આવ્યો છે. 🌳પશુ પક્ષી, માનવ જેવા મોટા ભાગના સજીવો શ્વસનમાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે. અને આ ઓક્સિજન વાયુની વાતાવરણમાં પુનઃપ્રાપ્તિ વૃક્ષો દ્વારા જ થાય છે. આથી કહી શકાય આ બધા સજીવના જીવન નિર્વાહમાં જંગલોનો ખૂબ મોટો ફાળો રહેલો છે.  પરંતુ જે રીતે જન સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે અનેક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે લાકડાનો ઉપયોગ થઈ રહ્યો છે. જે કારણોસર જંગલોમાંથી વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. જંગલોની સંખ્યામાં...

Team MAG: Tree Plantation

Image
Team MAG: Tree Plantion -  We try to raise more than 50 saplings every Sunday in monsoon in Ahmedabad.  We need your support. દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચ વાંચો. નમસતે જીવદયા સેવકો, 1. આજનૉ રામૉલ ખાતેનૉ  વૃક્ષારોપણના પ્રથમ કાર્યક્મ ખૂબ જ સફળ રહ્યો છે. > રાજ્નીલભાઇએ ખૂબ જ રસ લઇને દિલથી ખૂબ જ શ્રમ-મહેનત કરીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા છે. રાજ્નીલભાઇ સાથે ચંદ્રેશભાઇ તથા એસ્ટેટનાં અન્ય સાથી મિત્રોએ ઘણી જ મહેનત કરી છે. આ સૌ મિત્રોનૉ ખૂબ ખૂબ આભાર, અભિનન્દન સાથે તેઓને વંદન. > જીગ્નેશભાઇ પરમાર, જીગ્નેશભાઈના પત્ની, તેમનાં સંતાન સાથેનાં પરીવારે શ્રમ-દાન કરીને  ઉમદા ઉદાહરણ આપ્યું  છે. જીગ્નેશભાઇ સાથે તેમનાં ભાઈ અંકિતભાઇ પણ તેમનાં દિકરા સાથે આવ્યાં છે, ઘણુ કાર્ય કર્યું છે. તેમનો ખૂબ ખૂબ આભાર, અભિનન્દન અને તેઓને વંદન. > હરેશભાઇ ચાવડા, ધવલભાઇ તેમની ટીમ સાથે આવ્યાં'ને ખાડા કરવાનાં મશીનથી ખાડા કરીને કાર્યને ઘણુ સરળ બનાવ્યું છે. તેમનો પણ આભાર, અભિનન્દન સાથે તેઓને વંદન. > પ્રેમ પુરોહિત અને તેમનાં મિત્ર અંત સુધી હાજર રહીને શ્રમ દાન કર્યું છે. તેઓનો આભાર, અભિનન...