Type Here to Get Search Results !

education assistance scheme

0

Ministry of Rural Development Government of India, State Bank of India, RSETI (Rural Self Employment Training Institutes ), GOVERNMENT OF GUJARAT

શું આપ મહિલા બેરોજગાર છો ?

શું મહિલાઓ પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો ? તો

પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગતા બહેનો માટે ખાસ ઓગસ્ટ માસમાં RSETI દવારા શરૂ થતી
‘બ્યુટી પાર્લર મેનેજમેન્ટ’ અથવા ‘મહિલા વસ્ત્ર સીલાઇ કામ’ની ૩૦ દિવસની તાલીમમાં ભાગ લો....

તાલીમ અભ્યાસક્રમ :: 
(૧) બ્યુટી પાર્લર મેનેજમેન્ટ
(ર) સીવણ (બહેનો માટે)
વિગત ::
૦ દિવ્યાંગ વ્યકિતઓને પ્રાથમિકતા
૦ રહેવા તથા જમવાની મફત સગવડ
૦ સખી મંડળ પરીવારના સભ્યોને પ્રાથમિકતા
૦ પાયાથી ટેકનીકલ તાલીમ
૦ ગ્રામીણ વિસ્તારના અરજદારને પ્રાથમિકતા
૦ તાલીમ બાદ બેંક લોન માટે મદદ
૦ વહેલા તે પહેલા ધોરણે પ્રવેશ
૦ તાલીમનો સમયગાળો :: 30 દિવસ
૦ તાલીમનો સમય :: સવારે ૯:૩૦ થી ૬:૦૦ નો રહેશે.
૦ તાલીમ બાદ પ્રમાણ પત્ર
૦ સુરેન્દ્રનગરનું એકમાત્ર વ્યવસાયલક્ષી તાલીમ સંસ્થાન 
૦ ૧૮ થી ૪૫ની વયના સુરેન્દ્રનગર જીલ્લાના કોઇપણ 
૦ કોઇ શૈક્ષણીક લાયકાત હોવી ફરજીયાત નથી.

તારીખ :: ૧૨/૦૮/૨૦૨૪ 
સરનામું :: ગ્રામ્ય સ્વરોજગાર તાલીમ સંસ્થા,
દયામયી માતા સ્કૂલની બાજુમાં, દાળમીલરોડ, સુરેન્દ્રનગર. 
સંપર્ક નંબર ::  7383859393/9723152722

280724280724280724280724

Gujarat Building and Other Construction Labor Welfare Board - Education Assistance Scheme

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ મજૂર કલ્યાણ બોર્ડ - શિક્ષણ સહાય યોજના

યોજના::
શિક્ષણ સહાય યોજના 2024 

વિભાગનું નામ :: 
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ મજૂર કલ્યાણ બોર્ડ 

સહાયની રકમ :: રૂ.1800 થી રૂ.2 લાખ

અહી પોસ્ટ કરવામાં આવેલી માહિતીની ચકાસણી  અધિકૃત જાહેરાત / અધિકૃત સૂચના / અધિકૃત વેબસાઈટ પરથી કરવી જરૂરી છે. માહિતીની અધિકૃત ખરાઈ કર્યા બાદ જ અરજી કરવાની રહેશે.


અરજી કરવાની રીત :: ઓનલાઇન 

શિક્ષણ સહાય યોજના 2024 લાભો ::

> ધોરણ-૧ થી ધોરણ-૫ ૧૮૦૦/-

> ધોરણ-૬ થી ધોરણ-૮ ૨૪૦૦/-

> ધોરણ-૯ થી ધોરણ-૧૦ ૮૦૦૦/-

> ધોરણ-૧૧ થી ધોરણ-૧૨ ૧૦૦૦૦/-

> ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે, બી.એ, બી.કોમ., બી.બી.એ., બી.એસ.સી., બી.સી.એ., એલ.એલ.બી. જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો ૧૦૦૦૦/-

> સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે, એમ.એ., એમ.કોમ., એમ.એસ.સી.,એમ.એસ.ડબ્લયુ.,એમ.એલ.ડબલ્યુ, જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો ૧૫૦૦૦/-

> સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે, એમ.સી.એ.,એમ.બી.એ. જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો ૨૫૦૦૦/-

> ધોરણ-૧૦ પછીના સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે ૨૫૦૦૦/-

> ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ એમ.બી.બી.એસ, તથા અનુસ્તાનક કક્ષાના એમ.ડી અને ડેન્ટલ જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો   (૧) ઓછામાં ઓછા  રૂ.૨૫૦૦૦/- (૨) વધારેમાં વધારે રૂ.૨૦૦૦૦૦/- અથવા ફીના ૧૦૦ ટકાની રકમ

> ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે, ફાર્મસી, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સીગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો.  (૧) ઓછામાં ઓછા  રૂ.૨૫૦૦૦/- (૨) વધારેમાં વધારે રૂ.૫૦૦૦૦/- અથવા ફીના ૧૦૦ ટકાની રકમ

> ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે, ઈજનેરી/ટેકનોલોજી, આર્કીટેકચર, જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો. (૧) ઓછામાં ઓછા  રૂ.૨૫૦૦૦/- (૨) વધારેમાં વધારે રૂ.૫૦૦૦૦/- અથવા ફીના ૧૦૦ ટકાની રકમ

પ્રક્રિયા: 
ઓનલાઈન પોર્ટલ :: સન્માન પોર્ટલ 

ઓફલાઈન ::  જિલ્લા કચેરીમાં જિલ્લા પ્રોજેક્ટ મેનેજરને જમાં કરાવવી.

અરજી મંજૂર થયા પછી, એકાઉન્ટિંગ ઓફિસર દ્વારા પોસ્ટલ ઓર્ડર કરીને લાભાર્થી દ્વારા પ્રદાન કરવામાં આવેલ બેંક ખાતામાં સહાયની રકમ DBT દ્વારા ચૂકવવામાં આવશે. 

https://sanman.gujarat.gov.in/ ની મુલાકાત લો. 

ગુજરાત બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન લેબર વેલ્ફેર બોર્ડ વિકલ્પ પર ક્લિક કરો. એજ્યુકેશન એઇડ/પીએચડી સ્કીમ માટે શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો. ઓનલાઈન અરજી કરો.


#yojana #yojna
#sarakarisahayyojana
#sarakarisahayyojna
#sahayyojana
#sahayyojna
#sarkariyojana
#sarkariyojna
#narendramodi
#rojgar #scheme  
#gujaratbharti 
#manavkalyanyojana
#shikshansahayyojna
#bhojanbillsahayyojana
#chaatralaysahayyojana
#sarkariyojanaupdate #sarkariyojanagujarat #sarkariyojnaguj #sarkariyojnaupdate #sarkariyojanaonlineform
#egdgtech
#rajjeshshyani
#kidsvedicmaths
#icanhow
#tutorspost
#rpgtparivar
#paxisevaparivar
@VSKBharat @vskgujarat @VHPDigital @SanatanTalks @HinduDharma_  
@PMOIndia @narendramodi

Post a Comment

0 Comments