amc new intiative now amdavadis can use via whatsapp
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના નાગરિકો માટે તેમના કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે વોટસઅપ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા સરળ છે. અમદાવાદી whatsapp દ્વારા આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. તો આ સુવિધા વિશે થોડી માહિતી નીચે મુજબ છે. અમદાવાદના નાગરિકો આમ તો ઓન લાઈન સુવિધાનો ઉપયોગ કરતાં આવ્યા છે. આ સુવિધા માટે પણ લોગીન કરવું જરૂરી છે. જો તમે આ પહેલા સાઈન અપ કરેલું ન હોય તો પહેલા સાઇન અપ કરો. લૉગિન દ્વારા આ સુવિધાનો ઉપયોગ કરવા વિનંતી કરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકોને તેમની સમસ્યા અને નિરાકરણ માટે અગાઉની ઓનલાઈન સગવડ કરતાં વધુ સરળ ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે. આમ નવી સુવિધા ઘણી સરળ છે અને સામાન્ય નાગરિકો વધુ સરળ રીતે વાપરી શકાય છે. ત્યારે આ સુવિધા વિશે ટુંકમાં જાણકારી મળે છે. +++++++ *રોજગારી મેળો, સરકારી ભરતી, સરકારી સહાય યોજના, વિવિઘ શિષ્યવૃત્તિ વગેરે વિશેના સમાચારની કોમ્યુનીટીમાં જોડાવો - એ પણ ગુજરાતીમાં અને નિશુલ્ક* ++++++ અમને વોટસઅપ કરવા માટે અહીં ક્લિક કરો. ++++++ વિવિધ શિષ્યવૃત્તિ અંગે જાણો . ++++++ ભારત રત્ન પછીના બીજા નંબરના એવોર્ડ...