Type Here to Get Search Results !

OJAS - Job News

0

કેટલીક વધુ અન્ય જોબ માટે અન્ય બ્લોગ TUTORSPOST જરૂર જુવો.

We post regular latest and updated job news, You can see here updated job news for  OJAS.

Staff Selection SSC દ્વારા પોલીસ SI, CAPF માં ભરતી 2022


> પોસ્ટની કુલ સંખ્યા ::  4300

દિલ્હી પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર (Exe.) - પુરુષ 228

દિલ્હી પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર (Exe.) - મહિલા 112

 સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPFs) માં સબ-ઇન્સ્પેક્ટર (GD) - 3960

> શિક્ષણ લાયકાત, અનુભવ, ઉંમર, વિશેષ લાયકાત, કેવી રીતે અરજી કરવી, અરજી ફી જો લાગુ પડતી હોય તો અને અન્ય જરૂરી વિગત માટે સતાવાર વેબસાઈટ કે અધિકૃત જાહેરાત જુવો.

> અધિકૃત વેબસાઈટ :: www.ssc.nic.in

 
> પસંદગી પ્રક્રિયા:

શારીરિક ધોરણ પરીક્ષણ (PST)

શારીરિક સહનશક્તિ પરીક્ષણ (PET)

તબીબી ધોરણ

અરજી કરવાની રીત  ::

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.


> ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 30-08-2022


××××××××



આ ઉપરાંત તમને અમારા બ્લોગમાં અન્ય પોસ્ટને લગતી ભરતીના સમાચાર પણ મળી રહેશે. જેમ કે, બેંકને લગતી ભરતી, એન્જીનીયરની પોસ્ટની ભરતી, મેડિકલ પોસ્ટની ભરતી, 10th પાસ પર ભરતી તથા શિક્ષણને લગતી ભરતી વિશેના સમાચાર અમારા બ્લોગ પરથી તમે જાણી શકો છો.
********

સંપૂર્ણ માહિતી જાણો પછી જ પ્રયાસ કરો.

અમે માત્ર સમાચાર કે જાણકારી પ્રદાન કરીએ છીએ, અહીં પોસ્ટ થતા સમાચાર કે જાણકારી જનહિત, સમાજહિત અને રાષ્ટ્રહિત માટે છે. પ્રયાસ કરીને સફળતા સ્વયં તમારે મેળવવાની છે.

👍 તમારા ગ્રુપમાં શેર કરો જેથી બીજા ઉમેદવારોને ઉપયોગી થાય🙏

આ ડિજિટલ સમયમાં હવે સારી નોકરી માટે જે તે કંપની ની ઓફિસે અરજી આપવા માટે જવું પડતું નથી કેમ કે હવે જે તે સંસ્થા ડિજિટલ વર્ક કરતી થઈ ગઈ છે. માટે જે તે સંસ્થાની વેબસાઈટ પર ભરતીની જાહેરાત વાંચીને ઓન લાઇન અરજી કરી શકાય છે. મિત્રો માટે હવે દરેકે કોમ્પ્યુટર જ્ઞાન મેળવવું જરૂરી બન્યું છે. આપ સૌ નોકરી મેળવવા માટે કોમ્પ્યુટર નો ઉપયોગ કેવી રીતે કરવો તે સારી રીતે શીખો તે જરૂરી છે. નોકરી દરમ્યાન પણ મેળવેલા કોમ્પ્યુટર જ્ઞાન ઉપયોગ થતો રહેશે. સાથે સાથે સમયની જરૂરિયાત મુજબ કોમ્પ્યુટર જ્ઞાન અપડેટ કરતાં રહેવું પડશે. અભ્યાસ કર્યા પછી સારી  jobs કે indian jobs માટે અથાગ પ્રયાસ કરવા જરૂરી છે. માટે  today govt jobs કે govt jobs today લખીને searching કરીએ છીએ. ઇચ્છીત જોબ માટે job newspaper વાંચી શકાય છે. આ ગુજરાતી સમાચારને  job news in hindi વાંચવા માટે ગુગલ ટ્રાન્સલેટર નૉ ઉપયોગ કરી શકાય છે. 

HOME 🏡 icanhow

Our blog is updated daily. Become a follower.

#icanhow #RpgtParivar #tutorspost #job #Jobs #JobSearch #JobAlert #jobseeker #JobOpportunity #jobopening #jobvacancies #JobVacancy #jobupdates #jobvacancy_alert #joboftheday #jobinterview #jobhiring #jobhelp #jobposting #jobposting #jobpostings #jobpost #jobportal #jobposts #jobpromotion

#ApplyNow #applytoday #apply #apply_now #applyonline #applyyourself #applyforjob #applynowonline #tutorspost

Post a Comment

0 Comments