Posts

Showing posts with the label mordeneducationsystem

responsive ad

importance of the gurukul Education system and why we need it again

Image
પશ્ચિમી અને ભારતની શિક્ષણ પ્રણાલી વચ્ચેનો ભેદ... .. . અફસોસ આપણું આજનું શિક્ષણ માત્ર પુસ્તકીયા જ્ઞાનમાં માને છે જે પૂરતું નથી. ગુરુકુલ જ્ઞાન વિદ્યાર્થીઓને જીવનના તમામ ક્ષેત્રોમાં તૈયાર કરે છે. ચાલો જાણવાનો પ્રયાસ કરીએ કે ગુરુકુલ શિક્ષણ પ્રણાલીનું મહત્વ અને શા માટે આપણને ફરીથી તેની જરૂર છે. Difference between western and Indian education system... .. . Unfortunately our education today believes only in bookish knowledge which is not enough. Gurukul Gyan prepares students in all walks of life. Let us try to know the importance of Gurukul education system and why we need it again. ઇંગ્લેન્ડમાં પ્રથમ શાળા ઈ.સ. 1811ની આસપાસ શરૂ થઇ હતી. તે સમયે ભારતમાં 7,00,000+ ગુરુકુળ હતાં.  ગુરુકુળ એક એવું પવિત્ર સ્થળ હતું કે જે શિક્ષક અથવા આચાર્યનું ઘર અને શિક્ષણનું કેન્દ્ર હતું. ત્યાં વિદ્યાર્થીઓ તેમનું શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહેતા હતા. ત્યાં બધાને સમાન ગણવામાં આવતા હતા અને ગુરુ (શિક્ષક) તેમજ શિષ્ય (વિદ્યાર્થી) એક જ ઘરમાં રહેતા હતા અથવા એકબીજાની નજીક રહેતા હતા. ( યાદ કરો ભગવાન શ્...