khedut sahay yojana gujarat ikhedut portal - Latest and updated job news #icanhow
Information about khedut sahay yojana gujarat is available through ikhedut portal Gujarat. Farmers of Gujarat are being helped and guided through various schemes by ikhedut portal gujarat. With it the farmer can get better crop production. વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો અને પછી અરજી કરો. અમે માત્ર જાણકારી આપીએ છીએ. ++++++ અંત સુધી જરૂર વાંચો. ++++++++ HOME 🏡 ❤ ઉપયોગી જાણકારીનો અન્ય બ્લોગ ❤ +++++++ ટ્રેક્ટર (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના સહાય યોજના અને ગોબરધન યોજના વિશે જાણવા અંત સુધી વાંચો. યોજના: ટ્રેક્ટર સહાય (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના) સહાય વર્ણન: ૨૦ પી.ટી.ઓ હોર્સ પાવરથી ૬૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના ૨૫ % અથવા રૂ. ૧,૦૦,૦૦૦/- ની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે અંતિમ તારીખ: 29/11/2025 નાણાકીય યોજના સહાય ધોરણ: એજીઆર ૫૦ ટ્રેક્ટર સહાય યોજના: ૨૦ પી.ટી.ઓ હોર્સ પાવર થી વધુ અને ૬૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના ૨૫% અથવા રૂ. ૧,૦૦,૦૦૦/- ની મ...