Type Here to Get Search Results !

what is about before the discover zero

0

અહીં રજૂ થયેલી ગુજરાતી માહિતીનું અંગ્રેજીમાં રૂપાંતર ગૂગલ ત્રાન્સલેટરથી કરવામાં આવ્યું છે . 

The Gujarati information presented here has been converted to English using Google Translator. 




શૂન્યની શોધ આર્યભટ્ટ દ્વારા છઠ્ઠી સદીમાં થઈ હતી. તેની પહેલાના સમયમાં  રાવણના દશ માથાની ગણતરી ?

આર્યભટ્ટે  શૂન્યની શોધ અંકમાં(0) કરી હતી , શબ્દમાં શૂન્ય તો પુરાણોમાં હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે. જેમ કે

૧. મહાભારતમાં 100 કૌરવો હતા , જેને સંસ્કૃતમાં "શત" કહેવાય છે.

૨. રોમન અંકોમાં 0 નથી હોતું , 10 ને X તરીકે લખાય છે અને આપણે 0 વગર રોમન અંકો વાંચી શકીએ છીએ. 

૩. સંસ્કૃતમાં 1 ને પ્રથમ અને 10 ને દશમ. રાવણને દશાનન તરીકે ઓળખાય છે જેનો અર્થ 10 માથાવાળો માનવી થાય છે. સંસ્કૃતમાં આપણે 0 વગર પણ ગણતરી કરી શકીએ છીએ.
શ્રીમદ ભગવદ ગીતમા દશમ અધ્યાય છે , જેનો અર્થ છે 10મું ચેપ્ટર... .. . 

અન્ય રસપ્રદ પોસ્ટ :: 


Zero was discovered by Aryabhata in the sixth century. Counting of Ravana's ten heads in earlier times?

Aryabhata discovered zero in the numeral (0), the word zero has existed in the Puranas for thousands of years. like

 1. There were 100 Kauravas in the Mahabharata, called "Shat" in Sanskrit.

 2. Roman numerals do not have 0, 10 is written as X and we can read Roman numerals without 0.

 3. In Sanskrit 1 is first and 10 is tenth. Ravana is known as Dashanan which means 10-headed man. In Sanskrit we can count without 0.
 Srimad Bhagavad Gita has Dasham Adhyaya, which means 10th Chapter... .. . 

Another interesting post ::


Post a Comment

0 Comments