Type Here to Get Search Results !

gujarat pashupalan sahay yojana apply online

0

Gujarat pashupalan sahay yojana apply online : online application on I-khut portal for benefiting through various individual and institutional assistance schemes. To apply online all cattle keepers should apply online at I-khedut portal website


ગુજરાત પશુપાલન સહાય યોજના ઓનલાઈન અરજી કરો: વિવિધ વ્યક્તિગત અને સંસ્થાકીય સહાય યોજનાઓ દ્વારા લાભ મેળવવા તમામ પશુપાલકોએ I-khedut પોર્ટલ વેબસાઈટ  પર ઓનલાઈન અરજી કરવી જોઈએ.


સૌજન્ય :: ગુજરાત સરકાર અને અધિકૃત વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in

Courtesy :: Government of Gujarat and Official Website https://ikhedut.gujarat.gov.in


અહી પોસ્ટ કરવામાં આવેલી માહિતીની ચકાસણી  અધિકૃત જાહેરાત / અધિકૃત સૂચના / અધિકૃત વેબસાઈટ પરથી કરવી જરૂરી છે. માહિતીની અધિકૃત ખરાઈ કર્યા બાદ જ અરજી કરવાની રહેશે.

💥 પશુપાલકો માટે ખુશીના સમાચાર

👌🏻 સરકારે વિવિધ પશુપાલન માટેની સહાય જાહેર કરી ઓનલાઈન અરજી કરી લાભ મેળવો: 


સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના

- (૧) ૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર ૫ (પાંચ) વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને ૭.૫ % વ્યાજ સહાય 
તથા મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિ લાભાર્થીઓને ૮.૫% વ્યાજ સહાય, ગીર / કાંકરેજ માટે મહત્તમ ૧૨ % વ્યાજ સહાય  

- (૨) કેટલશેડના બાંધકામ પર ૫૦ % મહત્તમ રૂ!.૧.૫૦ લાખ સહાય, ગીર / કાંકરેજ માટે ૭૫% મહત્તમ રૂ!. ૨.૨૫ લાખ સહાય 

- (૩) પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમાના પ્રિમિયમ પર ૭૫ % મહત્તમ રૂ!. રૂ!.૪૩,૨૦૦/- ની સહાય, ગીર / કાંકરેજ પર ૯૦ % મહત્તમ રૂ!. ૫૧,૮૪૦/- સહાય વૈકલ્પિક/મરજીયાત ઘટક 

- (૪) ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર સીસ્ટમ અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના ૭૫% લેખે અનુક્રમે મહત્તમ રૂ. ૧૮,૦૦૦/-, રૂ!. ૯,૦૦૦/-, અને રૂ!. ૩૩,૭૫૦/- સહાય; ગીર / કાંકરેજ માટે યુનિટ કોસ્ટના ૯૦% લેખે અનુક્રમે મહત્તમ રૂ!. ૨૧,૬૦૦/-, રૂ!. ૧૦,૮૦૦/- અને રૂ! ૪૦,૫૦૦/- સહાય;"

- રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી વર્ષ ૨૦૨૪-૨૫ માં મેળવેલ ધિરાણ પર જ વ્યાજ સહાય મળવાપાત્ર થશે.

- આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે /સ્વસહાય જૂથે રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદજ I khedut (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે. 

- અરજી કરવાની અંત્તિમ તારીખ ::
31/08/2024 

જરૂરી ડોક્યુમેન્ટ :: 

1 જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)

2 સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
 (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)

3 બારકોડેડ રેશનકાર્ડ (લાગુ પડતું હોય તો)

4 બચત ખાતા બેન્ક પાસબુક અથવા રદ કરેલ ચેક
 (લાગુ પડતું હોય તો)

5 બેન્ક લોન મંજૂરી આદેશ (લાગુ પડતું હોય તો)

6 જમીન માટેનો આધાર (પુરાવો) (લાગુ પડતું હોય તો)

7 લાભાર્થીનું બાંહેધરી/સંમતિ પત્રક (લાગુ પડતું હોય તો)

8 સરકાર માન્ય ફોટાવાળુ ઓળખપત્ર (લાગુ પડતું હોય તો)

નોંધ:: અરજીની પ્રિન્ટ આઉટ લેવી ફરજીયાત છે (ફક્ત ઓનલાઈન અરજી કરવાથી અરજી થયેલ ગણાશે નહી). ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે અથવા આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રિંટ લઇ સહી/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર "અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ" મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં "અન્ય ડોક્યુમેન્ટ અપલોડ" મેનુમાં સ્કેન કરેલ દસ્તાવેજો/દાખલા પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે.

૬. લાભાર્થી દ્વારા સહી/અંગુઠાનું નિશાન કરેલ અરજી સાથે સાચા અને પુરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો જ અરજી સંબધિત અધિકારી /ઓફીસ દ્વારા ઓનલાઈન ઇનવર્ડ લેવામાં આવશે. પરંતુ લાભાર્થી દ્વારા ઓનલાઈન ખોટા / અપુરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો આવી અરજી ઓનલાઈન ઇનવર્ડ થશે નહી. આવા સંજોગોમાં બાકીના / સાચા ડોક્યુમેન્ટ અરજી કર્યાનાં સાત દિવસમાં સંબધિત ઓફિસમાં લાભાર્થીએ રજુ કરવાનાં રહેશે.

૭. સ્કેન કરેલ નક્લ PDF ફોર્મેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ KB થી વધવી જોઇએ નહિ.


પશુપાલન યોજનાઓની યાદી: 

આપણને લાગુ પડતી યોજનાઓ જરૂર જુવો, અરજી કરો અને સહાય મેળવો.

રાજ્યના પશુપાલકોને 1 થી 20 ડેરી પશુ એકમો સ્થાપવા માટે 12% વ્યાજ સબસિડી 

સામાન્ય શ્રેણીના લાભાર્થીઓને બકરી એકમ (10+1) માટે સહાય પશુપાલન દ્વારા સ્વરોજગાર હેતુ માટે 50 દુધાળા ગાયો (કાંકરેજ અને ગીર ગાયો) ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય યોજના

રાજ્ય શ્રેષ્ઠ પશુપાલન એવોર્ડ વિતરણ સમારોહના આયોજન માટેની યોજના 

રાજ્યની ગ્રામીણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને મિલ્કહાઉસ સહાય 

રાજ્યની ગ્રામીણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઉન બાંધવામાં સહાય 

રાજ્યવ્યાપી સઘન બિનઝેરીકરણ યોજના 

રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયોમાં શુદ્ધ સંવર્ધન દ્વારા જન્મેલા કૃત્રિમ બીજદાન વાછરડાના સંવર્ધકો માટે પ્રોત્સાહક યોજના 

સ્વરોજગાર હેતુ માટે પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય યોજના 

સામાન્ય જાતિના સંવર્ધકોને પાવર ડ્રિવન ચાફકટરની ખરીદી પર સહાય 

સામાન્ય જાતિના પશુપાલકોના ચરબીયુક્ત ઢોર (ગાય/ભેંસ)ને ખનિજ સબસિડી 

સામાન્ય જાતિના પશુપાલકોના ઢોર (ગાય/ભેંસ)ને ત્યજી દેવા પછી ખાણકામની સહાય


પાવર સંચાલિત ચાફ કટરની ખરીદી પર અનુસૂચિત જનજાતિના પશુપાલકોને સહાય 

પશુપાલન યોજના 2024-25 માટેના દસ્તાવેજોની યાદી ઇખેડુત પોર્ટલ જોવા વિનંતી.

કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો :
પાસપોર્ટ સાઇઝનો ફોટો 
આધાર કાર્ડ ઓળખપત્ર 
બેંક પાસબુક 
બેંક ખાતાની વિગતો 
મોબાઈલ નંબર (નોંધણી માટે) 

👉 અરજી કરવાની છેલ્લી તારીખ ::
 15-07-2024 
 

અનુસૂચિત જનજાતિના પશુપાલકોના ઢોર (ગાય/ભેંસ) માટે ખાણકામ સહાય 

અનુસૂચિત જનજાતિ મહિલા લાભાર્થીઓને બકરી એકમ (10+1) માટે સહાય 

અનુસૂચિત જાતિના પશુપાલકોને પાવર ડ્રિવન ચાફકટરની ખરીદી પર સહાય 

અનુસૂચિત જાતિના પશુપાલકોના ગર્ભવતી ઢોર (ગાય/ભેંસ)ને ખાણકામ સહાય 

અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુ આવાસ માટે ગૌશાળા, પાણીની ટાંકી બાંધવા માટે સહાય યોજના
(ગાય/ભેંસ વર્ગના 2 પશુઓ માટે)

અનુસૂચિત જાતિના પશુપાલકોના ઢોર (ગાય/ભેંસ)ને ત્યજી દેવા પછી ખાણકામની સહાય

અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે બકરી એકમ (10+1) માટે સહાય 

અનુસૂચિત જનજાતિના પશુપાલકોને એક થી વીસ ડેરી પશુ એકમોની સ્થાપના માટે 12% વ્યાજ સબસિડી 

અનુસૂચિત જાતિના પશુપાલકોને 1 થી 20 ડેરી પશુ એકમો સ્થાપવા માટે 12% વ્યાજ સબસિડી 


👉 અરજી કેવી રીતે કરવી ? : 

પહેલી વાર અરજી કરનાર માટે 
1. સત્તાવાર વેબસાઇટ એટલે કે, https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ. સ્ક્રીન પર વેબસાઈટનું હોમપેજ ખુલશે લોગિન ટેબ પર ક્લિક કરીને લોગિન પેજ સ્ક્રીન પર ખુલશે. Request to Create New User લિંક પર ક્લિક કરો સ્ક્રીન પર નોંધણી ફોર્મ ખુલશે હવે, નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, ઈમેલ આઈડી, આધાર નંબર વગેરે જેવી તમામ જરૂરી વિગતો સાથે ફોર્મ ભરો. તે પછી, બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો છેલ્લે, રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા સબમિટ બટન પર ક્લિક કરો.

જેમણે નોંધણી અગાઉ કરાવેલી છે તે લોકોએ ઉપરની પ્રોસેસ 1 કરવાની નથી. 

એકવાર નોંધણી સફળતાપૂર્વક થઈ ગયા બાદ દરેકે માટે નીચે મુજબની પ્રોસેસ હોય શકે છે. સમય સમય પર આ પ્રોસેસમાં પરિવર્તન હોય શકે છે.

નોંધણી પછી Home Page પર આવો.
Home Page Screen નીચે મુજબ દેખાશે.



હવે, પશુપાલન માટેની યોજના પર ક્લિક કરો. તેથી નીચે મુજબની સ્ક્રીન દેખાશે. એકવાર સમગ્ર યાદી વાંચી લેવા વિનંતી. પછી આપણને લાગુ પડતી યોજનાઓ વાંચીને અરજી કરો, જરૂરી પુરાવા અપલોડ કરો, submit કરો.

યોજનાની યાદીમાં ક્રમ 10 થી 23 નીચે મુજબની સ્ક્રીન મુજબ દેખાશે.








10 એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના | પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય

11 એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના | પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય



12 એક થી વીસ દુધાળા પશુ એકમની
સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય


13 જનરલ કેટેગરી લાભાર્થીઓને બકરાં એકમ
(૧૦+૧) માટે સહાય

14 પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના



15 રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહનાં આયોજન માટેની યોજના

16 રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય



17 રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઉન બનાવવા સહાય

18 રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના


19 શુધ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક

20 ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી
જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના



21 સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય

22 સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય

23 સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ ખાણદાણ સહાય


Our blog is updated regularly. Become a follower. 
#icanhow #KidsVedicMaths #tutorspost #tutorpost #fingerabacus #FingerMaths #kidsvedicmaths #paxiseva #paxisevaparivar
#PaxiSevaParivar #rpgtparivar #RpgtParivar 
#rajjeshshyani
#rajjeshpatel
#rajjeshonyt
#rajjeshonfb
#rajjeshoninsta
#rajjeshonx
#icanhowdotblogspotdotcom #tutorspostdotblogspotdotcom



#governmentyojana #governmentyojna #governmentyojanas #sarkariyojanayen #sarkariyojana #sarkariyojna #sarkariyojnaye #sarkariyojnaupdates #sarkariyojanainfo #sarkariyojanaupdates #sarkariyojna123 #sarkariyojanaupdate #sarkariyojanagujarat #sarkariyojnaguj  #sarkariyojnaupdate #sarkariyojanaonlineform


@VSKBharat @vskgujarat @VHPDigital @SanatanTalks @HinduDharma_  
@PMOIndia @narendramodi

#hssf #imctf #Bvp #BvpGujarat


Post a Comment

0 Comments