Technician training course - RESETI of bank of baroda - Latest and updated news #icanhow
Talim Kendra - Technician training course is conducted by RESETI . It teaches how to repair mobile, two wheeler etc. બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા Bank of Baroda RSETI Rural Self Employment Training Institutes Powering Rural Entrepreneurship 2: મોબાઇલ રીપેરીંગ તથા સર્વિસ નિઃશુલ્ક રહેવા તથા જમવાની સુવિધા સાથે તાલીમ અરજી કરવાની છેલ્લી તારીખ:: 05/11/2025 તાલીમ સમયગાળો:: ૩૦ - દિવસ કોર્સ શરૂ થવાની અંદાજીત તારીખ:: 10/11/2025 ખાસ નોંધ:: તાલીમનો સમય દૈનિક સવારે ૯:૩૦ થી સાંજે ૫:૩૦ સુધીનો રહેશે. - તાલીમ બાદ પ્રમાણપત્ર - તાલીમ બાદ બેંક લોન માટે મદદ - ફકત બેરોજગાર ભાઇઓ માટે નિષ્ણાંત ટ્રેનર દ્વારા પાયાથી તાલીમ - તાલીમમાં સ્વરોજગાર વર્ગો (સ્કીલ ડેવલોપમેન્ટ, મોટીવેશન, ટાઇમ મેનેજમેન્ટ, બેંકીગ, વગેરે...) તાલીમ લેવા માટે ડોકયુમેન્ટ:: ૧. શાળા છોડયાનું પ્રમાણપત્ર - ૧ નકલ ૨. આધારકાર્ડ ની - ૧ નકલ ૩. તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટા - ૪ ૪. રેશન કાર્ડની - ૧ નકલ ૫. ચુંટણીકાર્ડની -૧ નકલ ૬. માર્કસીટની -૧ નકલ તાલીમમાં કોણ જોડાઇ શકે.?:: વય મર્યાદા : ૧૮ થી ૪૫ વર્ષ “ (સાબર...