Type Here to Get Search Results !

Sarkari Yojana

The government helps people in need through sarkari yojana means government scheme so their standard of living will be higher.



સરકાર શ્રી દ્વારા ઘણી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ વધુમાં વધુ લઈ શકે તે માટે icanhow જે તે યોજના વિશે ટૂંકમાં અને ઉપયોગી માહિતી કે સમાચાર આપવાનો નમ્ર પ્રયાસ કરી રહી છે. આ યોજનાનો લાભ લેવા માટે  જે તે યોજનાની અધિકૃત વેબસાઈટ કે જાહેરાત જરૂર જુઓ. આ વેબસાઈટ કે જાહેરાતમાં  જણાવ્યા મુજબ જરૂરી વિગત ખૂબ જ કાળજીથી ભરો. ફોર્મ submit કરતાં પહેલાં એક વાર ચકાસી લેવું જરૂરી છે. ક્યારેક પછી સુધારો કરવાની તક મળતી નથી. 

સરકારી યોજના વખતોવખત બદલાય છે માટે જે સમયે ફોર્મ ભરો છો  તે સમયે જાણકારી મેળવી લેવી પછી જ યોજનામાં ભાગ લેવા  માટે ફોર્મ ભરવું. ફોર્મ ભર્યા પછી વખતોવખત તપાસ કરતાં રહેવું. આ યોજનાનો લાભ આપણા સુધી સીમિત ન રહેતાં અન્યને મળે તે માટે અન્યને પણ જાણ કરીએ તેવી વિનંતી. નવી યોજનાની જાણકારી માટે આ બ્લોગ પેજની નિયમિત મુલાકાત લેતા રહો તેવી વિનંતી છે. અમે માત્ર જાણકારી આપીએ છીએ. જે સમયે આ જાણકારી પોસ્ટ કરવામાં આવી છે તે સમયે તે જાણકારી મુજબ વિગત પોસ્ટ થયેલી હોય છે. તમે જ્યારે ફોર્મ ભરી છો ત્યારે તમારે નવીન જાણકારી વેબસાઇટ કે જાહેરાત માંથી મેળવ્યા પછી જ ફોર્મ ભરવું. મુદત પૂરી થઇ ગયા પછી પણ ક્યારેક ફોર્મ ભરવા માટે તારીખ લંબાવવામાં આવતી હોય છે. તે માટે જે તે યોજનાની માહિતી મેળવતા રહેવું, વેબસાઈટ કે જાહેરાત જોતા રહેવું.

જો તમે 18 વર્ષની ઉંમરે રોકાણ કરો છો તો 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે તમારે દર મહિને 42 રૂપિયા ચૂકવવા પડશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.










કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં જરૂરી શિક્ષણ માટે પૂરતી વ્યવસ્થા હોય તો બાળકો ત્યાં શિક્ષણ મેળવી શકે છે. પણ જે ગ્રામ્ય વિસ્તારમાં જરૂરી શિક્ષણ માટે પૂરતી વ્યવસ્થા ન હોય તો બાળકો અભ્યાસ કરવા માટે સ્થળાંતર કરે તે જરૂરી છે. આવા બાળકોનો અભ્યાસ ન અટકે તે માટે જે તે શાળામાં શિક્ષણ મેળવવા માટે બાળકે શાળાની નજીક રહેવાનો વિકલ્પ પસંદ કરવો પડી શકે છે. બાળકોની આ સમસ્યાના હલ માટે સરકાર શ્રી સમરસ હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા મળી રહે તેવો પ્રયાસ કરે છે.





******


સરળ અને ટુંકુ અંગ્રેજી રોજિંદા જીવનમાં કેવી રીતે બોલવું તે શીખવા માટે નીચેની લીંક પર ક્લિક કરીને મુલાકાત લો.

સરળ - ટુંકુ અંગ્રેજી બોલો ભાગ1

સરળ - ટુંકુ અંગ્રેજી બોલો ભાગ2

સરળ - ટુંકુ અંગ્રેજી બોલો ભાગ3

રમત રમતા પ્રારંભિક અંગ્રેજી શીખો કે જે રોજિંદા જીવનમાં રોજબરોજ બોલાતું હશે, સંભળાતું હશે, લખાતું હશે અને વંચાતું પણ હશે.


બાળકો ભણતા હોય તો જુદા જુદા પ્રકારની શિષ્યવૃત્તિ નો લાભ લો.

ભણતા બાળકો માટે જુદા જુદા પ્રકારની શિષ્ય વૃત્તિ વિશે જાણવા માટે અહી ક્લિક કરો.

અન્ય કોઈ નોકરી ઈચ્છતા હોય તો આ બ્લોગ જરૂર વાંચો.

જો તમે 10 પાસ કે 12 પાસ કે તેથી વધુ અભ્યાસ કરેલો હોય તો આ પ્રકારની સરકારી નોકરીના સમાચાર વાંચવા અને અરજી કરવા માટે અહી ક્લિક કરો....

 🔝Top🔝




Post a Comment

0 Comments