Anubandham by government of Gujarat. Job seekers can get jobs through labor and employment department of Gujarat government. A job can be found after registering with the employment department.
વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો અને પછી અરજી કરો. અમે માત્ર જાણકારી આપીએ છીએ.
સંઘર્ષ કરતા પરિવારની કહાની રજૂ કરતી મૂવી વિશે જાણો.
અંત સુધી જરૂર વાંચો.
++++++++
HOME 🏡
મા - બાપનું મહત્વ દર્શાવતી આ વિડિયો ક્લિપ જરૂર જુવો, like કરો, સબસ્ક્રાઈબ કરો, કૉમેન્ટ કરો.
❤ઉપયોગી જાણકારીનો અન્ય બ્લોગ❤
+++++++
તારીખ : ૨૫-૦૩-૨૦૨૫
સમય : સવારે ૧૧: ૦૦ કલાકે
ભરતીમેળાનું સ્થળ ::
જિલ્લા રોજગાર વિનિમય કચેરી,
ખેડા બ્લોક “એ”,
બીજો માળ સરદાર પટેલ ભવન,
નડિઆદ જી.ખેડા
+++++++
જિલ્લા રોજગાર વિનીમય કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો.
તારીખ : 01/04/2025 ને મંગળવાર
સમય : સવારે 10:30 થી 12:30 કલાક સુધી
ભરતી મેળાનું સ્થળ : સીટી સેન્ટર, ૨૨૧,૨૨૨,૨૨૩ બીજો માળ,એમ.પી. શાહ આર્ટૅસ & સાયન્સ કોલેજ સામે-સુરેન્દ્રનગર
કંપનીનું નામ : SBI LIFE INSURANCE COMPANY Ltd., SURENDRANAGAR
જગ્યા : ADVISOR (M/F)
લાયકાત : ધો. 10 પાસ કે તેથી વધુ
તારીખ : 04/04/2025 ને શુક્રવાર
સમય : સવારે 10:30 થી 12:30 કલાક સુધી
ભરતી મેળાનું સ્થળ : જિલ્લા રોજગાર વિનીમય કચેરી, સુરેન્દ્રનગર
*****
કંપનીનું નામ : PAYTM
જગ્યા: Sales Officer (Male)
લાયકાત : 10/12/ITI/Graduate
પગાર : 21,000 (CTC)
*****
તારીખ : 08/04/2025 ને મંગળવાર
સમય : સવારે 10:30 થી 12:30 કલાક સુધી
ભરતી મેળાનું સ્થળ : માર્કેટીંગ યાર્ડ સામે, વઢવાણ જિ.આઇ.ડી.સી. એરીયા, વઢવાણ
કંપનીનું નામ : DREAM VEHICLES PVT. LTD. – WADHWAN
જગ્યા: Evaluator & Sales Executive (Male)
લાયકાત : Graduate
સાથે શું લઈ જવું? ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.
*****
રોજગાર ભરતીમેળો
📅 તારીખ અને સમય:: 20.03.25 ના રોજ સવારે 9:30 કલાકે
પસંદગી પ્રક્રિયા : વોક-ઇન ઇન્ટરવ્યુ
રસ ધરાવતા ઉમેદવારોએ
1️⃣ દસ્તાવેજો અસલ અને ઝેરોક્ષ નકલના ત્રણ સેટ કરવા – શૈક્ષણિક પ્રમાણપત્રો, બાયોડેટા, ID પ્રૂફ, પાસપોર્ટ-સાઈઝ ફોટા તથા બાયોડેટાની કોપી સાથે લાવવી
2️⃣ સત્તાવાર સ્થળએ વોક ઈન ઇન્ટરવ્યૂ માટે હાજર થવું.
3️⃣ ઇન્ટરવ્યુમાં આત્મવિશ્વાસથી સ્માર્ટ રીતે જવાબ આપવા.
આ જોબ ફેરમાં શા માટે હાજરી આપવી?
✔ એક જ જગ્યાએ નોકરીની અનેક તકો
✔ ભરતી કરનારાઓ સાથે સીધો ઇન્ટરવ્યુ
✔ તમામ શિક્ષણ સ્તરો માટેની તકો
#RojgaarMela #vacancy #ahmedabadcity #amdavad #gujarat #news #Naukri #anubandham #MCC #NCS #opportunity #employmentopportunities #gujarat
સંસ્થા:: શ્રમ કાશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રમ રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ
>સ્થળ:: અસારવા બહુમાળી ભવન,vપ્રથમ માળ, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ
📅 તારીખ અને સમય:: 25.02.25 ના રોજ સવારે 11 કલાકે
સેક્ટર :: સર્વિસ,મેન્યુફેક્ચરિંગ, બેન્કિંગ સેક્ટર
પોસ્ટ :: સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર, સેલ્સ એક્ઝીક્યુટીવ, ટેલિકોલર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, સિક્યુરીટી ગાર્ડ, સુપરવાઈઝર, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર, રીલેશનશીપ મેનેજર, ફિલ્ડવર્ક, એકાઉન્ટન્ટ વગેરે જેવી પોસ્ટ
હાજર રહેનાર કંપનીની સંખ્યા :: 5 કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે,
કોણ ભાગ લઈ શકે? : ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી બીઈ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે,
પસંદગી પ્રક્રિયા : વોક-ઇન ઇન્ટરવ્યુ
રસ ધરાવતા ઉમેદવારોએ
1️⃣ દસ્તાવેજો અસલ અને ઝેરોક્ષ નકલના ત્રણ સેટ કરવા – શૈક્ષણિક પ્રમાણપત્રો, બાયોડેટા, ID પ્રૂફ, પાસપોર્ટ-સાઈઝ ફોટા તથા બાયોડેટાની કોપી સાથે લાવવી
2️⃣ સત્તાવાર સ્થળએ વોક ઈન ઇન્ટરવ્યૂ માટે હાજર થવું.
3️⃣ ઇન્ટરવ્યુમાં આત્મવિશ્વાસથી સ્માર્ટ રીતે જવાબ આપવા.
અમદાવાદ અને સુરેન્દ્રનગર ખાતે
💥જિલ્લા રોજગાર વિનીમય કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો.. 💥
📅તારીખ : 10/01/2025 ને શુક્રવાર
⏰સમય : સવારે 11:00 કલાકે
🏛️ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનીમય કચેરી, સુરેન્દ્રનગર
☀️ઉપસ્થિત રહેનાર કંપનીઓ :
1. Maruti Suzuki (H & H Enterprise)
2.SKY ENTERPRISE SURENDRANAGAR
3.Mudra Engineers, Wadhwan
4. Shree Vagheshwari Roalling Work, Wadhwan
5. Dream Vehicles Pvt. Ltd. - Wadhawan
🧑🎤જગ્યાનું નામ :
1. Graphic Designer (Female)
2. Quality Inspector (M)
3. Machine Operator (Male)
4. Molding Machine Operator (M/F)
5. Sales Executive (Male)
6. Customer Care Executive (Male/Female)
7. Sales Executive (M)
8. Operator (Male)
📙લાયકાત :
👉 ૧૦ પાસ
👉 ૧૨ પાસ
👉 ITI
👉 Graduate
👉 Diploma Mechanical / Any Diploma
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.)
સંસ્થા:: શ્રમ કાશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રમ રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ
>સ્થળ:: અસારવા બહુમાળી ભવન,vપ્રથમ માળ, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ
>તારીખ અને સમય:: ૧૦-૦૧-૨૦૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે
>સેકટર:: સર્વિસ,મેન્યુફેક્ચરિંગ, બેન્કિંગ સેક્ટર
>પોસ્ટ:: સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર, સેલ્સ એક્ઝીક્યુટીવ, ટેલિકોલર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, હાઉસ કીપિગ સ્ટાફ, સિક્યુરીટી ગાર્ડ, સુપરવાઈઝર, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર, રીલેશનશીપ મેનેજર, ફિલ્ડવર્ક, એકાઉન્ટન્ટ વગેરે જેવી પોસ્ટ
>હાજર રહેનાર કંપનીની સંખ્યા:: ૦૫ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે.
>લઘુતમ લાયકાત::
ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી બીઈ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.
સાથે લાવવું:: આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે લાવવી.
વિશેષ :: પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
#RojgaarMela #vacancy #ahmedabadcity
#amdavad #gujarat #news #Naukri #anubandham
પોસ્ટ :: એકાઉન્ટન્ટ, એન્જિ.સેલ્સ એન્ડ સર્વિસ એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યુટિવ, ફાર્માસિસ્ટ, સ્ટોર ઓડિટર, હેલ્થ એડવાઇઝર, એકાઉન્ટન્ટ, ડેટા એનાલિસ્ટ
સ્થળ :: રોજગાર કચેરી,અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ.
તારીખ અને સમય :: 13.12.2024,
સવારે 11 કલાકે
લાયકાત :: ધો. 10 પાસ,ધો 12 પાસ, ગ્રેજ્યુએટ, બીફાર્મ, એમફાર્મ, એમબીએ જેવી શૈક્ષણિક
લાયકાત ધરાવતા ઉમેદવારો
પોસ્ટની સંખ્યા :: 300થી વધુ પોસ્ટ
સેકટર :: બેન્કિંગ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર
સહિતની વિવિધ પ્રકારની પોસ્ટ
પેકેજ:: આશરે વાર્ષિક 1.5 લાખથી 3.5 લાખ સુધીનુ જોબ પેકેજ ઓફર કરાશે.
પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર ગોધરા ખાતે વિવિધ જગ્યાઓ માટે ભરતી
જગ્યાનું નામ :-
બેક ઓફિસ એક્ઝીક્યુટીવ :: .ગ્રેજ્યુએટ –કોમ્પ્યુટર જાણકારી હોવી આવશ્યક
જોબ રોલ ટ્રેનર્સ ::.બી.એસ. સી / ડીગ્રી અથવા ડીપ્લોમાં – ઇલેક્ટ્રીકલ /ઇ.સી / આઇ.ટી
ફિલ્ડ મોબીલાઇઝર :: ૧૨ પાસ.ટુ વ્હીલર હોવુ આવશ્યક
રસ ધરાવતા ઉમેદવારોને પોતાનો બાયોડેટા નીચે આપેલ મેઇલ પર મોકલવા વિનંતી.pmkk.panchmahal@gmail.com
* " " *બોટાદ ખાતે ભરતીમેળોફક્ત બહેનો માટે જ આયોજક :: ગુજરાત સરકાર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ♦ સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ* ભરતીમેળાની તારીખ : ૧૦/૦૯/૨૦૨૪ (મંગળવાર)* ભરતીમેળાનો સમય : સવારનાં ૧૧:૦૦ કલાકેએકમજગ્યા લાયકાતSky Primwear India Pvt Ltd (લાઠીદડ) એકમ
સિલાઇ મશીન ઓપરેટરધોરણ - ૧૦ / ૧૨ પાસવય મર્યાદા |૧૮ થી ૩૦ વર્ષવેતન નિયમોનુસાર
* અનુબંધમ વેબપોર્ટલ રજીસ્ટ્રેશન લીંક:- https://anubandham.gujarat.gov.in/account/signup * ભરતીમેળા સ્થળે અનુબંધમ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશનન કરી આપવામાં આવશે.* રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ / બાયોડેટા / રીઝયુમ તેમજ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત રહેવું.વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવો.
*****ભાવનગર ખાતે ભરતીમેળો
આયોજક :: યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
સાથે શું લઈ જશો? ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૫ કોપી, પાસપોર્ટ ફોટા, kyc અસલ અને ઝેરોક્ષ, તમામ પ્રમાણપત્રો અસલ અને ઝેરોક્ષ
તારીખ: ૧૦-૦૯-૨૦૨૪ (મંગળવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર
રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/stQPmVR7CjFmsL9QA
*****બોટાદ ખાતે ભરતીમેળો
ફક્ત ભાઈઓ માટે ભરતીSky Textiles India Pvt Ltd (લાઠીદડ) એકમમશીન ઓપરેટર/ ઇલેક્ટ્રીશિયન/ ફિટર ધોરણ-૧૦ / ૧૨ પાસ / ITIવય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષવેતન નિયમોનુસારખાસ નોંધ* અનુબંધમ વેબપોર્ટલ રજીસ્ટ્રેશન લીંક:- https://anubandham.gujarat.gov.in/account/signup * ભરતીમેળા સ્થળે અનુબંધમ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશનન કરી આપવામાં આવશે.* રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ / બાયોડેટા / રીઝયુમ તેમજ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત રહેવું.વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવો.* ભરતીમેળાની તારીખ : ૧૦/૦૯/૨૦૨૪ (મંગળવાર)* ભરતીમેળાનો સમય : સવારનાં ૧૧:૦૦ કલાકે* " " *
જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગારભરતી મેળો
👉તારીખ : 13/09/2024 ને શુક્રવાર 👉સમય : સવારે 10:30 કલાકે 👉ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનીમય કચેરી, કલેકટર કચેરી સામે, સુરેન્દ્રનગર👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
👉ઉપસ્થિત રહેનાર કંપનીઓ : 1. Prayas Finance Serivcies Pvt. Ltd.- Surendraangar2. AXIS Bank- Surendranagar3. Jai Ganesh Auto Center- Wadhwan4. Mepro Pharmaceuticals Pvt. Ltd. – Wadhawan5. Flavaroma Flevours Fragrances Pvt. Ltd. - Wadhwan 6. Meesho Pvt. Ltd. 👉જગ્યાનું નામ : 1. Loan Officer (Male/Female)2. Sales Officer (Male/Female)3. Tele caller (Female)4. Sales Executive (Male)5. Quality Control (Male/Female)6. Quality Assurance (Male/Female) 7. Engineering (Male)8. Quality Control- Chem. (Male/Female)9. Accountant (Male/Female)10. Back Office (Male/Female)11. Delivery Boy (Male)
👉લાયકાત : 👉ધો.૧૦ પાસ 👉ધો. ૧૨ પાસ👉B.Sc – chem.👉B.Pharm.👉B.com 👉ITI 👉ડિપ્લોમા મીકેનીકલ
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.) 👉નોકરીનું સ્થળ : સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી,ધ્રાંગધ્રા,થાનગઢ વગેરે સ્થળોએ.
**"""**મહિલાઓ માટે સ્પેશ્યલ ભરતીમેળો...જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત મહિલા રોજગાર ભરતી મેળો 👉તારીખ : 13/09/2024 ને શુક્રવાર 👉સમય : સવારે 10:30 કલાકે 👉ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનીમય કચેરી, કલેકટર કચેરી સામે, સુરેન્દ્રનગર👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
👉ઉપસ્થિત રહેનાર કંપનીઓ : 1. FORD INDIA PVT.LTD.SANAND2. DREAM VEHICLES PVT LTD-WADHVAN3. LIC OF INDIA- SURENDRANAGAR 👉જગ્યાનું નામ : 1. કંપની એપ્રેન્ટિશીપ (મહિલા)2. Tele caller (Female) 3.LADY CAREER AGENT (Female)
👉લાયકાત : 👉ધો.૧૦ પાસ 👉ધો. ૧૨ પાસ👉 હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર , ડ્રેસ મેકિંગ, ફેશન એન્ડ , ડિઝાઇનિંગ, કોસ્મેટોલોજી, " (એમ્બ્રોઇડરી)”)
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.) 👉નોકરીનું સ્થળ : વઢવાણ-સુરેન્દ્રનગર-સાણંદ વગેરે સ્થળોએ..
**"""**
વોક-ઇન ઇન્ટરવ્યૂ ડ્રાઈવર(1962 / MVD / MVU પ્રોજેક્ટ)• લાયકાત:ધો-૧૦ પાસ• ૫ વર્ષ જૂનું એચ.એમ.વી લાયસન્સ ધરાવનાર• ૫ વર્ષનો ડ્રાઇવિંગ નો અનુભવ• ઉંમર : ૩૫ વર્ષ સુધી• ગુજરાત માં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયારતારીખ : ૦૬-સપ્ટેમ્બર-૨૦૨૪ સમય : સવારે ૧૦:૦૦ વાગ્યા થી ૧૨:૦૦ વાગ્યા સુધી
૧૯૬૨ ઓફિસ, ભરૂચ વેટરનરી પોલીક્લીનિક, ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે, ભરૂચ
૧૦૮ ઓફિસ,જૂની ટ્રોમા સેન્ટર બિલ્ડીંગ, સિવિલ હોસ્પિટલ, વલસાડ
૧૯૬૨ ઓફિસ,વેટરનરી પોલીક્લીનિક પાસે મધુસુદન બજાજ સુરુ સેક્શન રોડ,જામનગર
સરકારી પશુ દાવખાનુ, નવા બસ સ્ટેશન સામે, પાલનપુર, બનાસકાંઠા
૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સ ઓફિસ, વેટરનરી પોલીક્લીનિક, રિલાયન્સ મોલ સામે, મુન્દ્રા રોડ, ભુજ-કચ્છ
વધુ માહિતી માટે સંપર્ક કરો - ૦૭૯(૨૨૮૧૪૮૯૬) / ૯૯૨૪૨૭૦૧૦૮ ઇ-મેઇલ : rahul_rana@emri.in
આયોજક :: યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
સાથે શું લઈ જશો? ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૫ કોપી, પાસપોર્ટ ફોટા, kyc અસલ અને ઝેરોક્ષ, તમામ પ્રમાણપત્રો અસલ અને ઝેરોક્ષ
તારીખ: ૧૦-૦૯-૨૦૨૪ (મંગળવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર
રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/stQPmVR7CjFmsL9QA
જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગારભરતી મેળો
👉તારીખ : 13/09/2024 ને શુક્રવાર
👉સમય : સવારે 10:30 કલાકે
👉ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનીમય કચેરી, કલેકટર કચેરી સામે, સુરેન્દ્રનગર
👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
👉ઉપસ્થિત રહેનાર કંપનીઓ :
1. Prayas Finance Serivcies Pvt. Ltd.- Surendraangar
2. AXIS Bank- Surendranagar
3. Jai Ganesh Auto Center- Wadhwan
4. Mepro Pharmaceuticals Pvt. Ltd. – Wadhawan
5. Flavaroma Flevours Fragrances Pvt. Ltd. - Wadhwan
6. Meesho Pvt. Ltd.
👉જગ્યાનું નામ :
1. Loan Officer (Male/Female)
2. Sales Officer (Male/Female)
3. Tele caller (Female)
4. Sales Executive (Male)
5. Quality Control (Male/Female)
6. Quality Assurance (Male/Female)
7. Engineering (Male)
8. Quality Control- Chem. (Male/Female)
9. Accountant (Male/Female)
10. Back Office (Male/Female)
11. Delivery Boy (Male)
👉લાયકાત :
👉ધો.૧૦ પાસ
👉ધો. ૧૨ પાસ
👉B.Sc – chem.
👉B.Pharm.
👉B.com
👉ITI
👉ડિપ્લોમા મીકેનીકલ
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.)
👉નોકરીનું સ્થળ : સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી,ધ્રાંગધ્રા,થાનગઢ વગેરે સ્થળોએ.
**"""**
મહિલાઓ માટે સ્પેશ્યલ ભરતીમેળો...
જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત મહિલા રોજગાર ભરતી મેળો
👉તારીખ : 13/09/2024 ને શુક્રવાર
👉સમય : સવારે 10:30 કલાકે
👉ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનીમય કચેરી, કલેકટર કચેરી સામે, સુરેન્દ્રનગર
👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
👉ઉપસ્થિત રહેનાર કંપનીઓ :
1. FORD INDIA PVT.LTD.SANAND
2. DREAM VEHICLES PVT LTD-WADHVAN
3. LIC OF INDIA- SURENDRANAGAR
👉જગ્યાનું નામ :
1. કંપની એપ્રેન્ટિશીપ (મહિલા)
2. Tele caller (Female)
3.LADY CAREER AGENT (Female)
👉લાયકાત :
👉ધો.૧૦ પાસ
👉ધો. ૧૨ પાસ
👉 હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર , ડ્રેસ મેકિંગ, ફેશન એન્ડ , ડિઝાઇનિંગ, કોસ્મેટોલોજી, " (એમ્બ્રોઇડરી)”)
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.)
👉નોકરીનું સ્થળ : વઢવાણ-સુરેન્દ્રનગર-સાણંદ વગેરે સ્થળોએ..
**"""**
વોક-ઇન ઇન્ટરવ્યૂ ડ્રાઈવર
(1962 / MVD / MVU પ્રોજેક્ટ)
• લાયકાત:ધો-૧૦ પાસ
• ૫ વર્ષ જૂનું એચ.એમ.વી લાયસન્સ ધરાવનાર
• ૫ વર્ષનો ડ્રાઇવિંગ નો અનુભવ
• ઉંમર : ૩૫ વર્ષ સુધી
• ગુજરાત માં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
તારીખ : ૦૬-સપ્ટેમ્બર-૨૦૨૪ સમય : સવારે ૧૦:૦૦ વાગ્યા થી ૧૨:૦૦ વાગ્યા સુધી
૧૯૬૨ ઓફિસ, ભરૂચ વેટરનરી પોલીક્લીનિક, ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે, ભરૂચ
૧૦૮ ઓફિસ,જૂની ટ્રોમા સેન્ટર બિલ્ડીંગ, સિવિલ હોસ્પિટલ, વલસાડ
૧૯૬૨ ઓફિસ,વેટરનરી પોલીક્લીનિક પાસે મધુસુદન બજાજ સુરુ સેક્શન રોડ,જામનગર
સરકારી પશુ દાવખાનુ, નવા બસ સ્ટેશન સામે, પાલનપુર, બનાસકાંઠા
૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સ ઓફિસ, વેટરનરી પોલીક્લીનિક, રિલાયન્સ મોલ સામે, મુન્દ્રા રોડ, ભુજ-કચ્છ
વધુ માહિતી માટે સંપર્ક કરો - ૦૭૯(૨૨૮૧૪૮૯૬) / ૯૯૨૪૨૭૦૧૦૮ ઇ-મેઇલ : rahul_rana@emri.in
* " " *
6.09.24 સુરેન્દ્રનગર ખાતે રોજગાર ભરતીમેળો
આયોજક :: જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગારભરતી મેળો
રોજગાર ભરતીમેળો
*ઉપસ્થિત રહેનાર કંપનીઓ ::* 1. URMILA INTERNATIONAL SERVICES PVT. LTD.2. WINDSTON SPRINGS PVT .LTD. – WADHWAN3. NIL ENGINEERING- SURENDRANAGAR4. S.S.WHITE TECHNOLOGIES INDIA PVT. LTD. - WADHWAN5. INDIANA OPTHALMICS,WADHWAN
*જગ્યાનું નામ ::* 1. Field Survey Enumerator (Male/Female)2. Quality Engineer (Male)3. Asst. Manager- Sales (Male/Female)4. Accountant (Male/Female)5. Field Sales Executive (Male)6. Engineering Trainee/ Apprentice Engineer (Male/Female) 7. CNC Operator (Male)8. Quality Inspector (M/F)9. Welder (Male)10. Wireman (Male)
*લાયકાત ::*ધો.૧૦ પાસ ધો. ૧૨ પાસGraduate ITI (વાયરમેન, વેલ્ડર) ડિપ્લોમા(Any Trade).
તારીખ :: 06/09/2024
સમય :: સવારે 10:30 કલાકે
ભરતીમેળાનુંસ્થળ :: જિલ્લા રોજગાર વિનીમય કચેરી, કલેકટર કચેરી સામે, સુરેન્દ્રનગર***
ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.
👉નોકરીનું સ્થળ : વઢવાણ -સુરેન્દ્રનગર -ભાવનગર -રાજ્કોટ વગેરે સ્થળોએ..
*ઉપસ્થિત રહેનાર કંપનીઓ ::*
1. URMILA INTERNATIONAL SERVICES PVT. LTD.
2. WINDSTON SPRINGS PVT .LTD. – WADHWAN
3. NIL ENGINEERING- SURENDRANAGAR
4. S.S.WHITE TECHNOLOGIES INDIA PVT. LTD. - WADHWAN
5. INDIANA OPTHALMICS,WADHWAN
તારીખ :: 06/09/2024
સમય :: સવારે 10:30 કલાકે
ભરતીમેળાનુંસ્થળ :: જિલ્લા રોજગાર વિનીમય કચેરી, કલેકટર કચેરી સામે, સુરેન્દ્રનગર
*****
#icanhow #RpgtParivar #tutorspost
#rajjeshshyani #fingermaths #finger abacus #kidsvedicmaths #job #Jobs #JobSearch #JobAlert #jobseeker #JobOpportunity #jobopening #jobvacancies #JobVacancy #jobupdates #jobvacancy_alert #joboftheday #jobinterview #jobjob #jobportal #jobposts #jobpromotion #ApplyNow #applytoday #apply #apply_now #applyonline #applyyourself #applyforjob #applynowonline